પ્રથમવાર મહિલાના હાથમાં આવી અમેરિકાની સત્તા, જૉ બિડેને આ કારણોસર કમલા હેરિસને સોંપ્યો પ્રેસિડેન્ટનો પાવર
શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની કોલોનોસ્કોપી દરમિયાન, અમેરિકી સત્તાની લગામ થોડા સમય માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પાસે ગઈ કારણ કે આ સમય દરમિયાન બિડેન એનેસ્થેસિયાના...