જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્યમંત્રીની રેસમાં હતા અને કમલનાથે તેમને બેસી રહેવા 146 એકરની જમીન મફત આપી
મધ્ય પ્રદેશના પૂર્વ શિક્ષણ પ્રધાન વિજય શાહે કમલનાથ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે જણાવ્યુ કે, ગ્વાલિયરમાં જ્યોતિરાદિત્ય સિધિંયા એજ્યુકેશન સોસાયટીને ૧૪૬ એકર જમીન મફતમાં...