અમિત શાહે કલોલમાં 1,698 લાખના ખર્ચે બનાનારા બ્રિજનું ખાત મુહૂર્ત કર્યુ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. તેઓએ કલોલના બીવીએમ ફાટક પાસે 1,698 લાખના ખર્ચે બનાનારા બ્રિજનું ખાત મુહૂર્ત કર્યુ હતું. આ ઉપરાંત કલોલમાં 100 લાખના...