બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની બહેન કોરોનાથી સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી જાણકારીDamini PatelNovember 29, 2021November 29, 2021બોલીવૂડ એક્ટ્રેસ અને કાજોલની બહેન તનિષા મુખરજી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. સંખ્યાબંધ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી તનિષાએ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની...