ગુજરાતી કલાકારોએ ઉત્તરાયણ નિમિતે પતંગબાજીની આ રીતે લીધી મોજ, ચાહકોને આપ્યો આ સંદેશAnkita TradaJanuary 14, 2021January 14, 2021મહેસાણામાં પણ લોકગાયિકા કાજલ મહેરિયા દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાજલ મહેરિયાએ પણ પતંગ ઉડાવવાની મોજ માણી હતી. ઉત્તર ગુજરાતના દેશી લહેકાની આજની...