અલ્હાબાદ હાઈકોર્ટે ડૉ. કાફીલને તત્કાલ મુક્ત કરવાનો આપ્યો આદેશ, NSA કર્યો રદ્દ
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે ગોરખપુરના ડૉક્ટર કફીલ ખાનને તાત્કાલીક મુક્ત કરવાનો આદેશ કર્યો છે.. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે ડૉક્ટર કફીલ ખાનની રાષ્ટ્રીય સુરક્ષા ધારા...