Archive

Tag: Jyotish Laabh

ઘરમાં હશે આ વાસ્તુ દોષ તો થશે મોટી ધન હાનિ, ક્યારેય નહી થઇ શકો બે પાંદડે

ઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ વાસ્તુદોષ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી કરી શકતા. આ જ કારણ છે કે પરિવારના સભ્યોને ધનની હાનિ થાય છે અને ઘરમાં…

સપનામાં આવો અનુભવ થતો હોય તો સમજી લો ખુલી જશે ભાગ્યના દ્વાર

જ્યોતિષ શાસ્ત્રમાં સપનાનું વિશેષ મહત્વ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના શુભ ફળ મળવાના અને ભાગ્યોદય થવાના સંકેત કરે છે જ્યારે કેટલાક સપના આવનારા સમયમાં બનનાર અશુભ ઘટના તરફ સંકેત કરે છે. સપનામાં ઘણીવાર લોકોને કોઈ વસ્તુઓ ખાધા પીધાનો…

ઘરમાં આ વસ્તુઓ રાખશો તો સદાય રહેશે સમૃદ્ધિ, શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠીરને આપી હતી સલાહ

મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે. જાણો આ પવિત્ર વસ્તુઓ વિશે.  ચંદન  ચંદન ખૂબ જ પવિત્ર ગણાય…

જ્યોતિષમાં માનવું કે ન માનવું ? ભાગ-1

જુદા અનેક સંપ્રદાય, અનેક ધર્મો, અનેક દેવીદેવતાઓ, અનેક માનસિકતાથી પ્રેરિત અસંખ્ય માનવ સમુદાય આ સંસારમાં રહે છે. પાશ્ચાત્ય દેશોમાં અંકશાસ્ત્ર આધારિત ભાવિનું નિર્ધારણ કરવાની પદ્ધતિ છે. મુસ્લિમ દેશોમાં મૌલવીઓ, નજૂમીઓ મુસ્લિમ બિરાદરોને શુભ કાર્ય માટે શુભ સમય આપતા હોય છે,…

રવિવારે ફક્ત આટલું કરો સુખ-સમૃદ્ધિ અને ધનની થશે વર્ષા

દરેક દિવસનું પોતાનું મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનું વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત…

શનિવાર વિશેષ : કરો ફટકડીનો આ ઉપાય, ક્યારેય નહી સર્જાય ધનની ઉણપ

આપણો દેશ ધાર્મિક દેશ છે અને આપણા દેશમા જ્યોતિષશાસ્ત્રનુ પણ અનેરુ મહત્વ છે. આ શાસ્ત્રની અંદર એવા નુસ્ખાઓ બતાવવા મા આવ્યા છે કે જેના દ્વારા લોકો પોતાના જીવનની મુશ્કેલીઓ દુર કરી શકે છે તથા તેનુ નિવારણ શોધી શકે છે.  આપણા…

જાણો શાસ્ત્રની ગૂઢ અને રહસ્યમય વાતો

ત્રિગુણી ત્રણ મુખ્ય મહાવિદ્યા – મહાકાલી (2) મહાસરસ્વતી (3) મહાલક્ષ્મીઓમ્ કારના કુલ નવ પર્યાય – (1) ઓમકાર (20 પ્રણવ (3) અનંત (4) તાર (5) સૂક્ષ્મ (6) શુકલ (7) વૈદ્યુત (8) પરબ્રહ્મ (9) સર્વવ્યાપીકુલ ત્રણ નાડી (1) ચંદ્રનાડી (2) સૂર્યનાડી (3)…

આર્થિક તંગી થઇ જશે દૂર, મંગળવારે કરો આ ઉપાય

હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ…

જો તમારા ખિસ્સામાંથી પૈસા પડે, તો સમજો તમારી સાથે કંઇક આવું બનશે

અનેકવાર એવુ થાય છે કે તમે પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કે પર્સ કાઢો છો તો એ સમયે નોટ કે સિક્કા પડી જાય છે. આ જ રીતે જ્યારે તમારા શર્ટના ખિસ્સામાં મુકેલા કોઈ કાગળ કે પેન કાઢતી વખતે પણ જો તમારા ખિસ્સામાં મુકેલા…

કષ્ટોથી બચવા અને સુખ પ્રાપ્તિ માટે મંગળવારે કરો આ ઉપાય

આજે મંગળવાર  છે જે શ્રી રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. સૂરજ આથમ્યા પછી કેટલાક ઉપાય કરવાથી કષ્ટોના ભાગીદાર બનવાથી બચી શકો છો અને જીવનની દરેક ખુશી પ્રાપ્ત કરી શકો છો. – સાંજે પાંચ વાગ્યા પછી એક નારિયળને હનુમાન મૂર્તિ સામે તમારા…

લલાટે કેસરનું તિલક લગાવવાના જ્યોતિષ લાભ તમે નહી જાણતા હોય

કેસરના લાભ બહુ ઓછા લોકો જાણતા હોય છે. કેસર સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે સુંદરતા પણ લાવે છે. કેસર કુમકુમ અને ઝાફરાનના નામે પણ જાણીતુ છે. પરંતુ સાથે જ કેસરના જ્યોતિષ લાભ પણ અનેક છે. ચાલો જાણીએ તેના લાભ. -કહેવામાં આવે…