મોદી સરકારની પ્રશંસા બદલ દિગ્વિજયે સિંધિયાને કહ્યું વાહ મહારાજ વાહ, અમારા આશીર્વાદ તમારી સાથે છે
રાજ્યસભામાં ગુરુવારે વિવિધ વિપક્ષ પાર્ટીએ ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા વર્તમાન આંદોલનને ઉકેલવાની સરકારની પ્રક્રિયા...