Archive

Tag: junk food

જંક ફૂડના સેવનથી ડિપ્રેશન વધવાનું સંકટ: અભ્યાસ

ફાસ્ટ ફૂડ, કેક અને પ્રોસેસ્ડ મીટના વધુ પડતા સેવનથી ઉદાસી એટલેકે ડિપ્રેશનનું સંકટ ઝડપથી વધી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. બ્રિટેનની મેનચેસ્ટર મેટ્રોપૉલિટન યૂનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે બળતરા પેદા કરનારા આહાર જેમાં કોલેસ્ટ્રૉલ, ચરબી…

ચિપ્સ, બર્ગર, પીઝા, કોલ્ડ્રિંક્સની જાહેરાતો ઉ૫ર પ્રતિબંધ મૂકો : બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય છે

દેશમાં શેરીએ શેરીએ વેંચાઇ રહેલા જંક ફૂડથી બાળકોના આરોગ્ય ઉ૫ર ગંભીર માઠી અસર ૫હોંચી રહી છે. આવા ફૂડમાં ખાંડ અને સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે આવી વસ્તુઓની જાહેરાતો ઉ૫ર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત FSSAI દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી…