GSTV
Home » Junagadh

Tag : Junagadh

કેશોદમાં બિચ્છુ ગેંગનો આતંક, બસ સ્ટેન્ડ પર યુવકને છરા અને ધોકા વડે માર માર્યો

Arohi
જુનાગઢના કેશોદમાં બિચ્છુ ગેંગે ધમાલ મચાવી છે..આ ગેંગએ બસ સ્ટેન્ડ સામે રજની નામના વ્યક્તિને માર માર્યો હતો. જેમાં બિચ્છુ ગેંગના ચાર લોકો અને સામા પક્ષે

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur
તમે મજૂરો તો કેટલાય જોયા હશે. મજૂરની દૈનિક આવક 200, 500, અને 1000 સુધીની હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ એક મજૂરની આવક રોજની ત્રણથી લઈ

ગુજરાતમાં ભાજપ માટે આવી ખુશખબર, આ મંત્રીએ 3 બેઠકો 16એ પહોંચાડી પંચાયત કબજે કરી લીધી

Mayur
જૂનાગઢ જીલ્લા પંચાયત આજે સત્તાવાર રીતે ભાજપનો ભગવો લહેરાયો છે. જૂનાગઢ જીલ્લા પંચાયત આજે સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતની બેઠકો પૈકી ૨૭ બેઠકો

ભાજપની કસોટી પર જવાહર ચાવડા ખરાં ઉતર્યા બાદ આજે જૂનાગઢમાં નવા જૂની થવાના એંધાણ

Mayur
આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્યસભામાં કંઈક નવાજુની થવાના એંધાણ છે. કોંગ્રેસ લઘુમતીમા આવ્યા બાદની આજે પ્રથમ સામાન્ય સભા યોજાઈ રહી છે. જવાહર ચાવડાના ભાજપ પ્રવેશ

જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

Arohi
જૂનાગઢના વિસાવદર પાસે આવેલી કાલસારીમાં સહકારી મંડળી બાબતે જે જૂથ વચ્ચે મારામારી કરવામાં આવી. સહકારી મંડળીમાં સત્તા માટે ભાજપના પુર્વ પ્રમુખ મધુ પદમાણીએ છરી વડે

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur
જૂનાગઢ ભેંસાણના સરપંચની દાદાગીરી સામે આવી હતી. એસટી બસ ડેપોમાં લાવવાના મુદ્દે ડ્રાઇવરને માર માર્યો હતો. ભેંસાણના સરપંચ ભુપત ભાયાણી ડ્રાઇવરને માર મારતો હોવાનો વીડિયો

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી પરંતુ ગુજરાતનું જુનાગઢ ગુલામ રહી ગયું હતું

Karan
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી પરંતુ ગુજરાતનું જુનાગઢ ગુલામ રહી ગયું હતું. ૮૦ ટકા હિંદુ વસ્તી ધરાવતા જુનાગઢ વિસ્તારના નવાબે પાકિસ્તાન સાથે

જૂનાગઢના વિસાવદર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યુ ધ્વજવંદન

Arohi
જૂનાગઢના વિસાવદર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ધ્વજવંદન કર્યુ હતુ. નીતિન પટેલે પરેડનું નિરિક્ષણ પણ કર્યુ હતુ અને દેશવાસીઓ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. નીતિન

જૂનાગઢઃ ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં આવ્યો મહાકાય મગર, જુઓ Video

Arohi
જૂનાગઢમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે દામોદર કુંડમાં મગર આવી ચડ્યો હતો. વન વિભાગને  જાણ કરવામાં આવતા વનકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કુંડના પાણીને

જૂનાગઢ મહાનગર પાલિકાએ અશુદ્ધ પાણીનું વિતરણ કરતા સ્થાનિકોમાં રોષ

Arohi
જૂનાગઢ મહાનગર પાલિકાએ અશુદ્ધ પાણીનું વિતરણ કરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. શહેરીજનોએ જણાવ્યુ હતુ કે ફિલ્ટર પ્લાન્ટ હોવા છતા અશુદ્ધ પાણી આપવામાં આવ્યુ છે.

ગુજરાતના જે પવિત્ર કુંડમાં હજ્જારો લોકો સ્નાન કરવા આવે છે ત્યાં મગર આવી ચડ્યો

Mayur
વરસાદ બાદ અનેક સ્થળો પર પાણીના પ્રવાહ સાથે સાપ મગર જેવા પ્રાણીઓ તણાઇ આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જુનાગઢનાં દામોદર કુંડની બાજુના કુંડમાં મગર

જૂનાગઢ : દોઢ મહિના પહેલા મૈસૂરથી લઈ આવેલા ત્રણ બાયસનના સક્કરબાગ ઝૂમાં મોત

Mayur
જીવદયા તથા પ્રાણી પ્રેમીઓ માટે એક દુખદ સમાચાર છે. જુનાગઢનાં સક્કરબાગ ઝૂ માં ત્રણ બાયસનના મોત થયા છે. મૈસુર ઝુ માંથી બાયસનને લાવવામાં આવ્યા હતા.

વિસાવદરની શાળામાં વિદ્યાર્થીઓને સજાના રૂપે મારવામાં આવ્યો ઢોર માર, ઘટના સીસીટીવીમાં કેદ

Arohi
વિસાવદરની શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓને સજા આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઢોર માર

જૂનાગઢમાં રોડ પર ગંદકી ફોલાવવા બદલ ટેન્કર માલિકને ફટકારવામાં આવ્યો આટલો દંડ

Arohi
જૂનાગઢના માંગનાથ રોડ ઉપર ગંદકી ફેલાવવા બદલ ટેન્કર માલિકને દંડ કરવામાં આવ્યો છે. સેફટીટેન્ક રોડ ઉપર ગંદુ પ્રવાહી ખાલી કરનાર ટેન્કર માલિકને દંડ ફટકાર્યો છે.

ઓઝત નદી ગાંડીતૂર બનતા મટીયાળા ગામ બેટમાં ફેરવાયું, તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

Nilesh Jethva
જૂનાગઢ પંથકમાં ગઈકાલે 5થી 9 ઈંચ સાર્વત્રિક વરસાદનાં કારણે બાદલપુરના ઓઝત-2 ડેમમાં પાણીની ભારે આવક થઇ હતી. જેના કારણે ગઈકાલે ડેમના સાત દરવાજા બે ફૂટ

જૂનાગઢ : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઓઝત-2 ડેમ બીજી વાર ઓવરફ્લો

Nilesh Jethva
જુનાગઢના બાદલપુર નજીક આવેલ સૌથી મોટો ઓઝત-2 ડેમ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બીજી વાર ઓવરફલો થયો છે. પરંતુ મહત્વનું એ છે કે ડેમના

માંગરોળમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઈક સવારો ફસાયા

Mayur
માંગરોળથી કામનાથ તરફ જતાં એક તોતીંગ વડલાનું ઝાડ ઘરાશયી થયું. ઝાડ જમીનદોસ્ત થતાં અકસ્માતનું સબબ બન્યુ હતુ. ઝાડ નીચે ત્રણ બાઇક સવારો ફસાઇ ગયા હતા.

ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા નરસિંહ મહેતા સરોવર છલોછલ

Mayur
જૂનાગઢમાં ગતરાત્રીથી સવાર સુધીમાં ચારેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતાં નરસિંહ મહેતા સરોવર છલકાયું છે. નરસિંહ મહેતા સરોવરનું

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોરી, સત્તાધીશો સામે બેદરકાર અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

Arohi
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. સત્તાધીશો સામે બેદરકાર અને ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કરાયો છે અને જેને લઇને યાર્ડનાં બે ડીરેક્ટરો ઉપવાસ પર

જૂનાગઢ જેલના કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત, પરિજનોએ લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Kaushik Bavishi
જૂનાગઢ જિલ્લા જેલના કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે. જો કે કેદીના પરિજનોએ માર માર્યાનો આક્ષેપ કરીને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. નોંધનીય છે

જવાહરલાલ નેહરૂના કારણે મળ્યુ કાશ્મીર-જૂનાગઢ, મનીષ તિવારીએ મોદી સરકારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

Arohi
લોકસભામાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ મોદી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂના કારણે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

જૂનાગઢ : બિલખા રોડ પાસે આવેલ નવા તળાવનો પાળો તૂટી જતાં ખેતરમાં પાણી ફરી વળ્યા

Dharika Jansari
જૂનાગઢના બિલખા પાસે માંડણપરા પાસે બનાવવામાં આવેલા નવા તળાવનો પાળો તૂટી ગયો છે..જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યુ છે..અને ખેડૂતોએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ઘુવડ-કાચબા પકડી તાંત્રિક વિધિ માટે વેચાણ કરતી ટોળકી ઝડપાઈ

Arohi
જુનાગઢના જંગલમાંથી ઘુવડ, કાચબા પકડી તાંત્રિક વિધિ માટે વેચાણ કરતી ટોળકીના સાત આરોપી ઝડપાયા છે. સાત આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

રોડ રસ્તાઓનું ધોવાણ થતા સિંહોની કાળજી લેનારા ટ્રેકરો માટે મુશ્કેલી સર્જાય

Mayur
હાલમાં જુનાગઢના જંગલમાં રોડ-રસ્તાનું ધોવાણ થઇ ગયુ હોવાથી સિંહોની કાળજી લેનારા ટ્રેકરો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ચોમાસાની સિઝનમાં સિંહોને બચાવવાની અને તેનું મોનીટરીંગ કરવાની

જૂનાગઢ મહાપાલિકાના નવા મેયર સહિતના પદો પર નિમણૂંક, આ કદાવર નેતા કદ પ્રમાણે વેતરાયા

Mayur
જૂનાગઢ મહાપાલિકાના નવા મેયર સહિતના મહત્વના પદે નામની જાહેરાત થતાની સાથે જ મહાપાલિકામાં અપસેટ સર્જાયો છે. નવા મેયર પદે ધીરુભાઈ ગોહેલના નામ પર મહોર લાગી

વડોદરામાં ભારે વરસાદ બાદ બહાર નીકળવું મુશ્કેલ, કમર સુધી પાણી ભરાઈ ગયા

Mayur
વડોદરા શહેરમાં વરસેલા વીસ ઇંચ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના સિટી સયાજીગંજ કારેલીબાગ તુલસિવાડી સહિત મોટાભાગના વિસ્તારોમાં કેડ સુધી પાણી ભરાયાં છે. એનડીઆરએફની

ગુજરાતમાં ભારે વરસાદ બાદ કઈ ટ્રેનો થઈ રદ્દ ક્લિક કરી જાણો

Mayur
રાજ્યમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવ્હારને અસર પડી. મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલ. દુરનતોને રદ્દ કરવામાં આવી. આ ઉપરાંત પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસને પણ રદ્દ કરી દેવામાં આવી

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, ગિરનાર પર આહ્રલાદક દ્રશ્યો સર્જાયા

Mayur
જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ત્યારે ગરવા ગઢ ગિરનાર પર પર વરસાદના કારણે આહ્લલાદક દ્રશ્યો સર્જાયા છે. પર્વત પર વરસાદથી નાના-મોટા

જૂનાગઢમાં મેઘ મહેર થતા કુદરતી સોંદર્ય ખીળી ઉઠ્યું, વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

Nilesh Jethva
જૂનાગઢમાં મેઘ સવારી શહેર કરતા ગિરનાર પર્વત પર વધુ જોવા મળી હતી. જેમાં ગિરનાર પર્વત પર ચાર ઈંચ જેટલો વરસાદ વરસવાને કારણે જંગલમાં અને પર્વત

જૂનાગઢ : પેઢીનું ઉઠમણું થઈ જતા વેપારીઓની હડતાળ, 70 લાખ રૂપિયા છે ફસાયા

Mayur
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લોલેશ્વર પેઢીએ કરેલા ઉઠમણાંને લઇને ફરી હડતાળ કરવામાં આવી છે. 200 જેટલા વેપારીઓ હરાજીથી અળગા રહ્યા હતા અને ફસાયેલા નાણાં પરત કરવાની
Do NOT follow this link or you will be banned from the site!