ગાઝિયાબાદમાં બે બાળકોની હત્યા કરીને બે પત્નીઓ સાથે આઠમા માળેથી કૂદ્યો શખ્સ
ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં પતિ અને તેમની બે પત્નીઓએ સંદિગ્ધ પરિસ્થિતિઓમાં પોતાના એપાર્ટમેન્ટમાંથી છલાંગ લગાવી દીધી છે. વૈભવ ખંડના એપાર્ટમેન્ટના આઠમા માળેથી પતિ અને તેમની પત્નીએ કૂદીને...