ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની સ્ટાર કાસ્ટ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, વરુણ-નીતૂ બાદ આ એક્ટર કોરોના પોઝિટિવBansari GohelDecember 8, 2020December 8, 2020જુગ જુગ જિયોની ટીમ પર હાલ કોરોના ત્રાટક્યો છે. વરુણ ધવન, નીતુ કપૂર, દિગ્દર્શક રાજ મહેતા પછી હવે મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો...