ચોમાસુ લંબાવવાને કારણે રવિ કૃષિ પાકોનાં વાવેતરને માઠી અસર, ગયા વર્ષ કરતાં 9% ઓછુંMansi PatelNovember 24, 2019November 24, 2019ચોમાસાની લાંબી સિઝન ઉપરાંત ચાલુ મહિનાના આરંભમાં પડેલા માવઠાંથી દેશમાં રવિ કૃષિ પાકોના વાવેતરની કામગીરીને માઠી અસર થઇ છે. જેના લીધે કઠોળ સહિત કુલ રવિ...