GSTV

Tag : Journalist

અમદાવાદ / પત્રકારની ખોટી ઓળખ આપી વેપારીને ઠગવાનો પ્રયાસ, પોલીસે મહિલા સહિત ત્રણ લોકોની કરી ધરપકડ

Zainul Ansari
અમદાવાદમાં દાણીલીમડામાં નકલી પત્રકાર બની તોડ કરતી ટોળકી ઝડપાઈ હતી. પ્રજા અહેવાલ ન્યૂઝની ખોટી ઓળખ આપી તોડ કરવા ગયેલી ટોળકી ઝડપાઈ હતી. કાપડની ફેકટરીમાં રોફ...

રાષ્ટ્રીય સુરક્ષા અને નૈતિકતાનું ઉલ્લંઘન કરવા પર સરકારી માન્યતા ગુમાવી શકે છે પત્રકાર, ઓનલાઇન માટે PIB માન્યતાના રસ્તો ખુલ્લો

Damini Patel
વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં 180 દેશોમાં 142માં સ્થાન વાળા ભારતે એક નવા પ્રાવધાન હેઠળ ભારતની સંપ્રભુતા અને અખંડતા, રાજ્યની સુરક્ષા વિરુદ્ધ કામ કરવા વાળા પત્રકારોની...

અમેરિકામાં મોંઘવારી ચાર દાયકાની ટોચે; સવાલ પૂછતાં ભડક્યા બાઇડેન, પત્રકારને ગાળો દીધી

Damini Patel
ભારત હોય કે અમેરિકા કાગડા બધે જ કાળા હોય છે તેનો પુરાવો અમેરિકન પ્રમુખ જો બાઇડેને આપી દીધો હતો. પત્રકારે મોંઘવારી પર સવાલ પૂછ્યો તેના...

ચીનમાં સૈનિકોનાં મોતના આંકડાઓ પર સવાલ ઉઠાવનારાઓની થઈ ધરપકડ, આ 3 બ્લોગર ભરાયા

Pravin Makwana
ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ચીને માત્ર 4 જવાનો જ મર્યા હોવાની વાત કહી છે. ચીને આ ખુલાસો પણ 8...

કંગના રનૌતે મુંબઈની તુલના પાકિસ્તાનની સાથે કરી, પાક પત્રકારે સોશિયલ મીડિયા પર કહી દીધી આ વાત

Mansi Patel
કંગના રનૌતના બંગલે અને ઓફિસે બીએમસીએ કરેલી કાર્યવાહી આખો દિવસ ચર્ચાનો વિષય રહી હતી. બોલિવૂડ અને રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આ કાર્યવાહી સામે પોતાના રિએક્શન...

‘મનમોહન સિંહને મળે ભારત રત્ન’, વરિષ્ઠ પત્રકારે માંગ કરી કહ્યુ- 271 મિલિયન લોકોને અપાવ્યો હતો ગરીબીમાંથી છૂટકારો

Dilip Patel
વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને ભારત રત્ન એનાયત કરવાની માંગ કરી છે. શું મનમોહન તેમના સહયોગી પ્રણવ મુખરજી કરતા ભારત રત્ન...

પાકિસ્તાનમાં ઘરમાં ઘુસી મહિલા પત્રકારની હત્યા, અત્યારસુધીમાં 61 પત્રકારોના મોત

Dilip Patel
પાકિસ્તાનમાં શનિવારે એક મહિલા પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શાહિના શાહીન બલોચ નામની સરકારી ટીવી ચેનલમાં એન્કર અને પત્રકાર હતી. થોડા દિવસો પહેલા...

નેપાળમાં ચીનના ષડયંત્રનો પર્દાફાશ કરનારા પત્રકારની મળી લાશ, ઉઠ્યાં અનેક પ્રશ્નો

Mansi Patel
નેપાળમાં એક વરિષ્ઠ પત્રકાર બલરામ બાનિયાના શંકાસ્પદ મોતને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યાં છે. નેપાળના સોથી મોટા મીડિયા ઘરાના કાન્તિપુરમાં પાછલા ત્રણ દાયકાથી વરિષ્ઠ પત્રકાર...

બે વર્ષ બાદ શાહરૂખ ખાન કરી રહ્યો છે ધમાકેદાર વાપસી, તદ્દન નવા રોલમાં જોવા મળશે

Arohi
શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મમાં જોવા મળ્યો નથી. છેલ્લે તે ૨૦૧૮ની ઝીરો ફિલ્મમાં દેખાયો હતો, જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. ત્યાર પછી...

કાશ્મીરના ત્રણ પત્રકારોને મળ્યું પુલિત્ઝર પ્રાઈઝ, શટડાઉનમાં પણ અડગ મન સાથે કરતા રહ્યા કામ

Pravin Makwana
ગઈ તા.૫ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મિરમાંથી કલમ ૩૭૦ હટાવાયા પછી એ વિસ્તારમાં થયેલા શટડાઉનને તસવીરોમાં ઝડપીને શ્રેષ્ઠ ઠરેલા જમ્મુ અને કાશ્મિરના ત્રણ ફોટો જર્નાલિસ્ટો વર્ષ...

Video: મુંબઈમાં Corona સંક્રમિત 31 પત્રકાર સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા, લોકોએ આ રીતે કર્યુ સ્વાગત

Arohi
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હાલમાં જ 50થી વધુ પત્રકારોમાં કોરોના (Corona) સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેમાંથી આજે 31 મીડિયા કર્મચારીઓ સ્વસ્થ થઈને પોત પોતાના ઘરે પરત...

Corona: પત્રકારોને સ્વાસ્થ્ય વીમા યોજના મળે તે માટે કેન્દ્રમાં કરવામાં આવી માંગણી

Arohi
દેશમાં મોટા ભાગના રાજ્યોમાં કોરોના (Corona) વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના અંગેના સમાચાર જનતા...

મુંબઈ બાદ આ શહેરના પત્રકારો આવ્યા કોરોનાના ભરડામાં, ફિલ્ડમાં કામ કરતા રિપોર્ટરોમાં ફફડાટ

GSTV Web News Desk
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં કોરોના સંક્રમિતોના સમાચાર મળી રહ્યા છે. હાલમાં નવા સમાચારો મુજબ એવા લોકોને કોરોના...

VIDEO : સુરતમાં કથિત પત્રકારોનો ત્રાસ આવ્યો સામે, તોડપાણી કરવા કરતા હતા આવી અરજી

GSTV Web News Desk
સુરતમાં કથિત પત્રકારોનો ત્રાસ સામે આવ્યો છે. ચોત્રીસ જેટલા કથિત પત્રકારોનુ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતુ કરવામાં આવ્યું છે. વરાછા રોડ પર વેપારી પાસેથી બાંધકામ મુદ્દે...

આતંકીઓ યોગી આદિત્યનાથ પર પત્રકારના વેશમાં હુમલો કરી શકે છે

Mayur
ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આતંકવાદીઓ પત્રકાર બની હુમલો કરી શકે છે. આઈબી અને ખુફીયા એજન્સી દ્વારા મળેલી માહિતી બાદ મંદિરની સુરક્ષા સઘન કરવામાં...

રાજકોટમાં 8 પત્રકારોને 50 હજાર રૂપિયાનો ચેક આપવા બાબતે કલેક્ટરે આપી સ્પષ્ટતા, કહ્યુ…

Mansi Patel
રાજકોટ કલેક્ટરે 8 પત્રકારોને 50 હજાર રૂપિયાના ચેક આપ્યા અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ હતુ કે, પ્રજાસત્તાક દિવસનો સારો પ્રચાર થાય...

મંત્રી રમણ પાટકરે માર્યો ટોણો : પત્રકારો પૂછી શકે છે પણ રાજકારણી પૂછી નથી શકતા

GSTV Web News Desk
વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર ટોણો મારતું નિવેદન કર્યું છે. જેમાં એવું કહ્યું કે પ્રદૂષણને લઇને પત્રકારોએ જાગૃત થવું જોઇએ. તમામ ઉદ્યોગમાં જઇને વેસ્ટ...

ગુડિયા ગેંગરેપ કેસમાં બંને આરોપી દોષી કરાર, એક આરોપીએ મીડિયાકર્મી પર હુમલાનો કર્યો પ્રયાસ – જુઓ VIDEO

Mansi Patel
દિલ્હીમાં વર્ષ 2013ના પાંચ વર્ષિય બાળકી પર સામુહિક દુષ્કર્મ કેસમાં બે દોષિતોને કોર્ટે દોષી ઠેરવ્યા છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટ દોષિત મનોજ શાહ અને પ્રદિપને  30...

પાકિસ્તાનનાં PM ઈમરાન ખાનની સામે પોસ્ટ લખવી પત્રકારને પડી ભારે, ઉઠાવીને લઈ ગઈ પોલીસ

Mansi Patel
પાકિસ્તાનમાં એક પત્રકાર માટે ઈમરાન સરકારની સામે પોસ્ટ લખવું ભારે પડી ગયુ છે. લાહારોની એક કોર્ટે ફેસબુક પર દેશ વિરોધી પોસ્ટ શેર કરવાનાં આરોપમાં પત્રકારને...

એક ખાનગી ન્યુઝ ચેનલના પાંચ પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સ્ટીંગ ઓપરેશન કરી માગ્યા હતા રૂપિયા

GSTV Web News Desk
એક ખાનગી ન્યુઝ ચેનલના પાંચ પત્રકાર વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. પત્રકારોએ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્કિપ્શન વગર દવા વેચાતી હોવાનું સ્ટીંગ...

વોશિંગ્ટન પોસ્ટના પત્રકારની હત્યામાં 5ને મોતની સજા, 11 અજ્ઞાતલોકો સામે ચાલ્યો કેસ

GSTV Web News Desk
વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે સાઉદીની કોર્ટે 5 લોકોને દોષી જાહેર કરીને મોતની સજા સંભળાવી છે. આ ઉપરાંત અન્ય ત્રણ લોકોને 24 વર્ષની...

પત્રકાર ખશોગીની હત્યા મારી દેખરેખ હેઠળ થઈ હતી : સાઉદી પ્રિન્સની કબૂલાત

Mayur
અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટના પત્રકાર અને કટારલેખક જમાલ ખાશોગીની 2018માં થઈ હતી. તેમાં સાઉદી અરબિયાના પ્રિન્સની સંડોવણી હોવાનો આરોપ લાગ્યો હતો. એ સંદર્ભમાં રિલીઝ થનારી...

‘આવા પત્રકારો ક્યાંથી ઉપાડી લાવો છો તમે..’ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા

Mayur
જમ્મુ કશ્મીરના મુદ્દે વધુ ને વધુ અકળાઇ રહેલા પાકિસ્તાન દ્વારા જાણ્યે અજાણ્યે એવા છબરડા થઇ રહ્યા છે કે દુનિયા આખીની સામે પાકિસ્તાન રમૂજનું નિમિત્ત બની...

પત્રકારને ધમકી આપવા બદલ ઢબુડી માના સેવક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

GSTV Web News Desk
ગાંધીનગરના પેથાપુરમાં ઢબુડી માતાના સેવક સામે ગુનો નોંધાયો છે. પત્રકારને ધમકી આપવા બદલ ધનજી ઓડના સુરેન્દ્રનગરના સેવક પ્રવિણ પરમાર સામે ગુનો નોંધાયો છે. પુરાવા વિના...

ચીનની વધુ એક અવળચંડાઈ, શી જિનપિંગના પિતરાઈ સામે આર્ટિકલ લખ્યો તો પત્રકારને ચીન છોડાવી દીધું

Mansi Patel
ચીને અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક પત્રકારને દેશ બહાર મોકલી દીધો છે. સિંગાપુર મૂળના પત્રકાર ચુન હાન વોંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પિતરાઇ...

પાકિસ્તાની પત્રકારે જે રીતે રિપોર્ટીંગ કર્યું તે જોતા હવે કોઈ પત્રકારત્વનો અભ્યાસ નહીં કરે

Arohi
વર્ષ 2015માં એક ફિલ્મ આવી હતી ‘બજરંગી ભાઈજાન’ તેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ એક પત્રકારનો રોલ કર્યો હતો. નામ હતું ‘ચાંદ નવાબ’. ઈદ સેલિબ્રેટ કરવા જઈ રહેલા...

પાક. લશ્કર અને ISIના કરતૂતો બહાર લાવનારા 22 વર્ષના પાક. પત્રકારની હત્યા

Arohi
પાકિસ્તાનના કટ્ટરપંથીઓ વાજબી ટીકા પણ સહન કરી શકતા નથી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. એનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના ૨૨ વર્ષના...

‘આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં બંધારણ લાગુ છે’ SCએ CM યોગીની ઝાટકણી કાઢી

Arohi
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ...

પત્રકારના ઘરમાં ઘુસી બુટલેગરે કરી ગાળાગાળી, જાનથી મારી નાખવાની આપી ધમકી

Mayur
જામનગરમાં પોલિસની લાપરવાહીના લીધે દારૂના બુટલેગર બેફામ બન્યા છે. એક ખાનગી ચેનલનાં પત્રકારના ઘરમાં ઘુસીને બુટલેગર તેના પરિવારની હાજરીમાં ગાળાગાળી કરીને જાન થી મારી નાખવાની...

રોહિંગ્યા પર અત્યાચારનું રિપોર્ટિંગ કરી રહેલા બે પત્રકારો જેલમુક્ત, ફટકારાઈ હતી 7 વર્ષની સજા

Mayur
મ્યાનમારમાં રોહિંગ્યાનું રિપોર્ટિંગ કરવાના કેસમાં જેલમાં બંધ કરવામા આવેલા રોયટર્સના બે રિપોર્ટને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. વા લોન અને ક્યાવ સો રોહિંગ્યા પર કરવામાં આવતા...
GSTV