State of the Union Address : બિડેનની હુંકાર, કહ્યું- યુક્રેનના દરેક ઇંચની કરશું સુરક્ષા; પુતિનને ગણાવ્યો ‘તાનાશાહ’
રશિયા-યુક્રેન જંગ વચ્ચે રાષ્ટ્રપતિ જો બિડેને State of the Union Address કર્યુ હતુ. જેમાં બિડેને કહ્યું કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ કરીને મોટી ભૂલ કરી છે....