ESIC માં નોકરી મેળવવાની સુવર્ણ તક: આ પદ માટે 100 થી વધુ ખાલી જગ્યાઓ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) એ ESIC PGIMSR, ESIC મેડિકલ કોલેજ અને ESIC ડેન્ટલ કોલેજો માટે સીધી ભરતીની સૂચના બહાર પાડી છે. એસોસિયેટ પ્રોફેસરની જગ્યા...