Archive

Tag: job issue

મગફળી બાદ હવે ભાજપ સરકાર પર કોંગ્રેસના આક્ષેપ, રાજ્ય છે પણ રોજગારી નથી

રાજ્યમાં યુવાઓને રોજગારી આપવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ સરકારે રાજ્યમાં શિક્ષણ મોંઘું કરતા બેરોજગારી વધી છે. જેથી ગુજરાત હવે બેરોજગરીનું મોડલ બની ગયું છે. રાજ્યમાં 12 હજાર…