GSTV
Home » JNU

Tag : JNU

દીપિકાની JNU મુલાકાત અન્ય સ્ટાર્સને ભારે પડશે, ફિલ્મ નિર્માતાઓ લીધો મોટો નિર્ણય

Bansari
દીપિકા પદુકોણની જેએનયુ વીઝિટના છાંટા ફક્ત તેની ફિલ્મ ‘છપાક’ સુધી જ નહીં પરંતુ તેની કારકિર્દી, તેના એન્ડોર્સમેન્ટ તેમજ બોલીવૂડના માંધાતાસુધી ઉડયા છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં ...

JNU ઈફેક્ટ : હવે દીપિકાને વિજ્ઞાપનમાંથી પણ ધોવા પડી રહ્યા છે હાથ

Mayur
જેએનયુ વિવાદથી દીપિકા પદુકોણની મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી. તેની ફિલ્મ ‘છપાક’ પર પણ આ વિવાદની નબળી અસર પડી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની...

13 વ્યક્તિઓને ફાડી ખાનારી વાઘણ ‘અવનિ’ પર બની રહી છે ફિલ્મ, બોલિવુડની સૌથી સફળ એક્ટ્રેસ બનશે ફોરેસ્ટ ઓફિસર

Mayur
સાલ ૨૦૨૦માં રિલીઝ થનારી ફિલ્મ ‘શકુંતલા દેવી’ પછી વિદ્યા બાલન જલદી જ એક વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. કહેવાય છે કે વિદ્યા મહારાષ્ટ્રની...

વોટ્સએપ, ગુગલ, એપલ જેએનયુ હિંસાનો ડેટા સાચવે : હાઇકોર્ટ

Arohi
જેએનયુમાં હોસ્ટેલ સહિતની ફી વધારી દેવામાં આવી છે જેને લઇને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે હોસ્ટેલમાં પાંચમી તારીખે અચાનક વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો...

JNU હિંસામાં SITને મળી મોટી સફળતા, વધુ એક વોટ્સએપ ગ્રૂપ હાથ લાગતા 7 લોકોની થઈ ઓળખ

Mayur
જેએનયુમાં હિંસાની તપાસ કરી રહેલી એસઆઇટીને તપાસ દરમ્યાન વધુ કેટલીક કડીઓ મળી આવી છે. જેએનયુમાં હિંસા ફેલાવવા માટે યુનિટી અગેઇન્સ્ટ લેફ્ટ નામનું એક વ્હોટ્સએપ ગ્રુપ...

JNU પર હુમલો પૂર્વાયોજિત : વોટ્સએપ ગૃપના આધારે 37ની ઓળખ થઇ

Mayur
જેએનયુમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉપર હુમલો થયો હતો. આ હુમલા સમયે વિદ્યાર્થીઓએ પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ બહુ મોડી આવી હતી. પોલીસની કામગીરી પર...

‘આ બેલ મુઝે માર ?’ : JNU હિંસામાં આઈશી ઘોષની સંડોવણી હોવાની પોલીસની જાહેરાત

Mayur
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે રાતે થયેલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસે લગભગ પાંચ દિવસ પછી શુક્રવારે 9 લોકોની તસવીરો જાહેર કરી છે, જેમાં જેએનયુ વિદ્યાર્થી...

JNU વિવાદ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન

Nilesh Jethva
જે.એન.યુ વિવાદ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. તેમણે જેએનયુને બે વરસ માટે બંધ કરી દેવા સૂચન કર્યુ છે. સાથે જ કહ્યુ કે જવાહરલાલ...

જેએનયુના વાઈસ ચાન્સેલરને હટાવો : ભાજપના માર્ગદર્શક મુરલી મનોહરનું માર્ગદર્શન!

Arohi
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે થયેલી હિંસા મુદ્દે મોદી સરકાર વિરૂદ્ધ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયેલો છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ વાઈસ ચાન્સેલર...

JNUના વીસી જગદીશ કુમાર પર ભડક્યા મુરલી મનોહર જોશી, કહ્યુ- તેમણે રાજીનામું આપી દેવું જોઈએ

Mansi Patel
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના કુલપતિ એમ. જગદીશ કુમાર પર પ્રહાર કર્યા છે.સાથે જ તેમણે...

JNU હિંસા પર કેજરીવાલનું મોટું નિવેદન, દિલ્હી પોલીસનો કર્યો બચાવ કહ્યુ…

Mansi Patel
દિલ્હી જેએનયુમાં થયેલી હિંસા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ દિલ્હી પોલીસનો બચાવ કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે...

JNUમાં થયેલા હુમલાને ચાર દિવસ પણ કોઈની નથી કરાઈ ધરપકડ, પોલીસને અત્યાર સુધીમાં મળી છે એકમાત્ર સફળતા

Mayur
દિલ્હીના જેએનયુમાં રવિવારે રાતે થયેલા હુમલાના ચાર દિવસ બાદ પણ હજુ કોઈની ધરપકડ થઈ નથી. બીજીતરફ આ હુમલાની ઘટનામાં પોલીસે મહત્વપૂર્ણ પૂરાવાઓ મળ્યાનો દાવો કર્યો...

JNUના નકાબધારી હુમલાખોરોનો ટૂંક સમયમાં થશે પર્દાફાશ ! પોલીસને મળ્યા મહત્વનાં પુરાવા

Mansi Patel
જેએનયુમાં રવિવાર રાત્રે થયેલી હિંસા મામલામાં દિલ્હી પોલીસને મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. જેનાથી નકાબધારી હુમલાખોરોનો ટુંક સમયમાં ફર્દાફાશ થઈ શકે છે. સૂત્રોની માહિતી મુજબ...

દીપિકા પાદુકોણના JNU જવા પર ઘમાસાણ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ આપી આ પ્રતિક્રિયા

Mansi Patel
અભિનેત્રી દીપિકા પાદુકોણના જેએનયુ જવા પર ઉઠેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે માત્ર કલાકાર જ કેમ કોઈપણ સામાન્ય વ્યક્તિ...

દીપિકાને JNU જવું ભારે પડશે, આ કારણે લોકો ધડાધડ કેન્સલ કરી રહ્યાં છે ‘છપાક’ની ટિકિટ્સ

Bansari
બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાકની રિલિઝના બે દિવસ પહેલાં મંગળવારે જેએનયૂ પહોંચી હતી. તેણે અહીં પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે ઉપસ્થિતિ નોંધાવી હતી....

JNU પ્રોટેસ્ટમાં જવાના કારણે દીપિકાની ફિલ્મ ‘છપાક’ના કલેક્શનમાં આ રીતે પડી શકે છે અસર

Arohi
જેએનયુ હિંસા અને સીએએ-એનઆરસી જેવા મુદ્દાની વચ્ચે બોલિવુડના ઘણા સ્ટાર્સ પ્રોટેસ્ટ કરતા જોવા મળ્યા. હવે દીપિકા પાદુકોણના જેએનયુમાં 10 મિનિટના સાઈલેન્ટ પ્રોટેસ્ટે તેની ફિલ્મ છપાકને...

જેએનયુમાં હુમલો કરનારા અસામાજિક તત્ત્વો : સુપ્રીમના બાર એસો.નો ઠરાવ

Arohi
જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની અસર દેશભરમાં જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશન દ્વારા પણ આ હુમલાની નિંદા કરવામાં...

લ્યો… જેએનયુમાં ઘાયલ વિદ્યાર્થિની ઘોષ સામે જ ફરિયાદ , હુમલાખોરોની ધરપકડ હજુ બાકી

Mayur
જેએનયુ (જવાહરલાલ નેહરૂં યુનિ.)માં બુકાનીધારીઓએ હુમલો કરી દીધો હતો જેમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષા આઇશી ઘોષ ઘાયલ થઇ હતી. જોકે આ મામલે પોલીસે હજુસુધી કોઇની...

જેએનયુમાં નકાબધારીઓની ઓળખ માટે પોલીસ આ ટેક્નોલોજીનો કરશે ઉપયોગ, ક્રાઈમબ્રાન્ચ થઈ એક્ટિવ

Arohi
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનવર્સિટીમાં થયેલી હિંસાને લઈને ક્રાઈમબ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. ત્યારે આજે દિલ્હી ક્રાઈમબ્રાન્ચની ટીમ અને એફએસએલની ટીમ જેએનયુ કેમ્પસમાં પહોંચી હતી. પાંચ...

હિંદુ રક્ષાદળનાં અધ્યક્ષે હુમલાની લીધી જવાબદારી, દિલ્હી પોલીસ કરશે દાવાની તપાસ

Mansi Patel
પાંચમી જાન્યુઆરી રવિવારે JNUમાં થયેલી હિંસાની જવાબદારી ગાઝિયાબાદ સ્થિત એક હિન્દુ રક્ષા દળ નામની અજાણી સંસ્થાએ સ્વીકારી હતી. Hindu Raksha Dal takes responsibility of #JNU...

અમદાવાદમાં JNUવાળી : લાકડીઓ અને ધોકાઓ વડે મારામારી, તસવીરો જોઈ હચમચી જશો

Bansari
દિલ્હી જેએનયુ ઘટનાને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના...

દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા, પોલીસની હાજરીમાં જ જોરદાર થઈ મારામારી

Arohi
દિલ્હી જેએનયુમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડયા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીના કાર્યાલય ખાતે એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. બન્ને પક્ષએ એકબીજા...

JNU હિંસાએ ABVP અને ડાબેરીઓનું કારસ્તાન, દિલ્હી પોલીસનો મોટો ખુલાસો

Arohi
દિલ્હીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસના શરૂઆતી તપાસમાં ખુલાસો થયો છે કે, નકાબ ધારણ કરીને જે લોકોએ યુનિવર્સિટીમાં...

જેએનયુએસયુના અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 19 સામે ફરિયાદ, દિલ્હી પોલીસની કાર્યવાહી

Arohi
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજીતરફ દિલ્હી પોલીસે જેએનયુએસયુના અધ્યક્ષ આઈશી ઘોષ અને અન્ય 19 લોકો...

JNUમાં થયેલા હિંસક હુમલામાં આવ્યો નવો વળાંક, હિંસાની જવાબદારી લેતો વીડિયો થયો વાયરલ

Arohi
જેએનયુમાં રવિવારની રાતે થયેલા હિંસક હુમલામાં નવો વળાંક આવ્યો છે. હિંદુ રક્ષા દળ નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠનના અધ્યક્ષ પિંકી ચૌધરીનો વીડિયો...

JNU હિંસા: મુંબઇના ગેટ વે પર વિરોધ પ્રદર્શન સામે પોલીસનો બળપ્રયોગ, અનેકની અટકાયત

Bansari
જેએનયુમાં હિંસાના વિરોધમાં મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સામે પોલીસે બળપ્રયોગ કર્યો છે. વહેલી સવારે પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવાની કોશીશ કરી હતી....

જેએનયુમાં હુમલાના વિરોધમાં અનેક શહેરોમાં દેખાવો, હુમલાખોરો હજુ આઝાદ

Bansari
જેએનયુમાં વિદ્યાર્થીઓ પર 30 જેટલા બુકાનીધારીઓએ હુમલો કરી દીધો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઘાયલ થયા હતા. આ મામલે રાષ્ટ્રીય સ્તરે વિવાદ શરૂ થઇ...

JNUમાં થયેલી હિંસા મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી આ માહિતી

Nilesh Jethva
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે થયેલી હિંસા પર દિલ્હી પોલીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ...

JNUમાં હિંસાનો પડઘો ગુજરાતમાં પડ્યો, IIM બહાર છાત્રો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Nilesh Jethva
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગઇકાલે હુમલાની ઘટના બની હતી.ત્યારે આ ઘટનાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. અમદાવાદના આઇ.આઇ. એમ રોડ પર...

JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યાં, IIM ખાતે વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

Nilesh Jethva
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગઇકાલે હુમલાની ઘટના બની હતી.ત્યારે આ ઘટનાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે..અમદાવાદના આઇ.આઇ. એમ રોડ પર વિદ્યાર્થીઓએ...
Do NOT follow this link or you will be banned from the site!