ડખા વધ્યા/ મનિષ સિસોદિયાએ હવે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને દિલ્હીની સ્કૂલો જોવા માટે આમંત્રણ મોકલ્યું
ગુજરાત રાજયમાં આગામી વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શિક્ષણના મુદે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોય તેમ...