GSTV

Tag : Jio

કેન્દ્રના ફતવા છતાં ટેલિકોમ કંપનીઓએ 1.47 લાખ કરોડ ન ચૂકવ્યા

Mayur
ટેલિકોમ કંપનીઓને એજીઆરની ચૂકવણી મુદ્દે શુક્રવારે સુપ્રીમ કોર્ટ લાલઘુમ થયા પછી સરકાર સફાળી જાગી હતી અને ટેલિકોમ કંપનીઓને તુરંત શુક્રવારે રાતે 12.00 વાગ્યા પહેલાં એજીઆરની...

Jioનો ધડાકો! ફ્રી મળશે 1 મહિનાનું રિચાર્જ, જલ્દી કરો આજે છે છેલ્લી તક!

Bansari
રિલાયન્સ જિયોએ એક એવો કોન્ટેસ્ટ આયોજિત કર્યો ચે જેમાં જીતનારને ઇનામ તરીકે થાઇલેન્ડ ટ્રિપ અને એક મહિનાનું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે. હકીકતમાં જિયો...

ફોન યુઝ કરવો તમારા ખિસ્સાને ભારે પડશે, ફરી આટલી વધશે ટેરિફ પ્લાનની કિંમત

Bansari
ટેલિકોમ ઇન્ડિસ્ટ્રી દ્વારા 2019ના વર્ષમાં ટેરિફની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી યુઝર્સના ખિસ્સા પર અસર થઇ છે. સાથે જ હવે ફરી એકવાર ટેલિકોમ કંપનીઓ...

ફોન પર વાત કરવી ખિસ્સાને ભારે પડી જશે, ટેરિફમાં આટલો વધારો કરવાની તૈયારીમાં ટેલિકોમ કંપનીઓ

Bansari
ભારતમાં 100 કરોડથી વધુ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ છે. તેનો ખર્ચ આ વર્ષે વધી શકે છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ટેરિફ્સમાં 25થી 30 ટકા વધારો કરવાની તૈયારીમાં છે....

Jioનો ધાંસૂ પ્લાન! 98 રૂપિયાના રિચાર્જ પણ ફ્રી કૉલિંગની સાથે મળશે આટલા GB ડેટા

Bansari
જો તમે ઓછી કિંમતે વધુ બેનેફિટ વાળો પ્લાન શોધી રહ્યાં હોવ તો રિલાન્સ જિયો તમારા માટે અનેક ઓપ્શન્સ લઇને આવ્યુ છે. રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની...

ફક્ત 141 રૂપિયામાં તમારો થઇ જશે Jio Phone 2, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari
Jio Phone 2: Jio Phoneના અપગ્રેડ વર્ઝનને ખરીદવાનો વિચાર હોય તો તમારા માટે એક ખાસ ઑફર છે. Jio Phone 2 ખરીદવાની હાલ તમારી પાસે શાનદાર...

જિયો, વોડાફોન અને એરટેલના આ છે સૌથી સસ્તા પ્લાન, વેલીડિટી સાથે મળી રહી છે જબરજસ્ત ઓફર

Mansi Patel
ટેલિકોમ કંપનીઓ ગયા મહિને નવા ટેરિફ પ્લાન લઈને આવી છે. નવા પ્લાન્સ પહેલાની સરખામણીએ વધારે મોંઘા છે. ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે, કંપનીઓ તેમના પ્લાન્સમાં આકર્ષક...

Reliance Jio લૉન્ચ કરશે આ ધાંસૂ ફોન, કિંમત 400 રૂપિયાથી પણ ઓછી!

Bansari
રિલાયન્સ જિયો એક નવો ફીચર ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ વખતે કંપની વધુ સસ્તો ફોન લૉન્ચ કરી શકે છે. આ JioPhone ની જેમ જ...

JIO અને Vodafone સામે આ કંપનીએ તૈયાર કર્યો માસ્ટરપ્લાન, મળશે આ તમામ સુવિધાઓ

Mayur
બીએસએનએલ અને એમટીએનએલના કાયાકલ્પ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને ટેલિકોમ કંપનીઓના પુનરુત્થાન માટે 69,000 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. યોજનાના અમલીકરણ...

મોબાઇલ રિચાર્જ કરાવવુ ભારે પડી જશે, ટેલિકોમ કંપનીઓ બીજો ઝટકો આપવાની તૈયારીમાં

Bansari
ભારતની તમામ ટેલીકોમ કંપનીઓએ પોતાના ટેરિફની કિંમતો વધારી દીધી છે. રિલાયન્સ જિયોથી લઇને આઇડિયા-વોડાફોન અને એરટેલે દરેક પ્લાન્સ પર 40 ટકા સુધીનો વધારો કર્યો છે....

Jio યુઝર્સ હજુ પણ જૂના પ્રીપેડ પ્લાન્સ પર કરાવી શકે છે રિચાર્જ, આ છે ટ્રિક

Bansari
રિલાયન્સ જિયોએ 6 ડિસેમ્બરે પોતાના તમામ પ્લાન અપડેટ કરી દીધાં છે. જે બાદ જિયોના પ્રિપેડ પ્લાન આશરે 39 ટકા સુધી મોંઘા થઇ ગયાં છે. તેવામાં...

Jioએ ગ્રાહકોને આપી શાનદાર ગિફ્ટ, ફક્ત 101 રૂપિયામાં મળશે 20 GB હાઇસ્પીડ ડેટા

Bansari
રિલાયન્સ જિયોએ પોતાના બ્રોડબેન્ડ જિયો ફાયબર ગ્રાહકો માટે નવું ડેટા વાઉચર લૉન્ચ કર્યુ છે. જેની શરૂઆતની કિંમત 101 રૂપિયા છે. જિયો ફાયબરના નવા ડેટા વુચર...

ફોન પર વાત કરવી મોંઘી પડશે, આઉટગોઇંગ કૉલ્સ માટે દર મિનિટે આપવા પડશે આટલા રૂપિયા

Bansari
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ ઇન્ટર નેટવર્ક કૉલિંગ પર લાગતા ઇન્ટરનેટ કનેક્ટ ચાર્જિસ (IUC)ને જાન્યુઆરી 2020થી હટાવવાનો નિર્ણય ટાળી દીધો છે. ટ્રાઇ તરફથી આઇયૂસીને...

Jio યુઝર્સ માટે ન્યૂ યર ગિફ્ટ, નેટવર્ક નહી હોય તો પણ આ રીતે કરી શકાશે કૉલિંગ

Bansari
ભારતમાં 5જી નેટવર્કની શરૂઆત પહેલાં જ કૉલિંગ માટે એક નવી ટેકનિક આવી ગઇ છે. હવે ટેલિકોમ કંપનીઓ નેટવર્ક વિના પણ કૉલ કરવાની સુવિધા આપી રહી...

Jio-Airtel વચ્ચે જંગ : એકબીજાના ગ્રાહકો તોડવા માટે આ ઇનામ આપી રહી છે બંને કંપનીઓ

Bansari
રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ અને ભારતી એરટેલ વચ્ચે વધુ ગ્રાહકો જોડવાની જંગ શરૂ થઇ ગઇ છે. તેના માટે બંને કંપનીઓ રિટેલર્સને વધુ ઇન્સેંટિવ આપી રહી છે...

ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ

Bansari
ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ સંકેત આપ્યા છે કે તે કૉલ અને ડેટા માટે મિનિમમ ટેરિફ નક્કી કરવાની ઇન્ડસ્ટ્રીની માગ પર વિચાર કરી શકે છે....

કોલ ડ્રોપ બદલ ટેલિકોમ કંપનીઓને કુલ 3.2 કરોડનો દંડ, આ કંપનીને સૌથી મોટો ફટકો

Bansari
સપ્ટેમ્બર, ૨૦૧૮ાૃથી જૂન, ૨૦૧૯ દરમિયાન થયેલા કોલ ડ્રોપ બદલ ટેલિકોમ ઓપરેટરોને કુલ ૩.૨ કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમ કોમ્યુનિકેશન મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રાૃધાન...

Jioનો માસ્ટર સ્ટ્રોક, ફરી લૉન્ચ કર્યા આ બે સસ્તા અને લોકપ્રિય પ્લાન્સ

Bansari
રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપની 98 અને 149 રૂપિયાના પ્લાન પરત લઇ આવી છે. જણાવી દઇએ કે 6 ડિસેમ્બરથી વધેલી કિંમત સાથે જારી...

ટેરિફ પ્લાનના ભાવ વધ્યા બાદ પણ ભારતમાં ઇન્ટરનેટ ઘણું સસ્તુ, આ દેશમાં સૌથી મોંઘુ

Bansari
વિશ્વમાં મોબાઇલ ડેટા પ્લાન પર વૉચ રાખનારી યૂકેની એક ડેટા કંપનીના આધારે આ જાણવા મળ્યું છે ભારતમાં ૧ ગીગાબાઇટ (જીબી) ડેટાની સરેરાશ કિંમત ૦.૨૬ ડોલર...

Jioની શાનદાર ઑફર, પહેલાં રિચાર્જ કરાવી લો થશે ફાયદો જ ફાયદો

Bansari
રિલાયન્સ જિયો 6 ડિસેમ્બરથી ટેરિફ પેકની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે, જેના કારણે જિયો યુઝર્સે પ્લાન માટે વધુ રૂપિયા ચુકવવા પડશે. યુઝર્સને આ પરેશાનીમાંથી...

Vodafone-Airtel કરતાં હજું પણ સસ્તું છે Reliance Jio, લૉન્ચ કર્યા આ બે ધાંસૂ પ્લાન

Bansari
વોડાફોન-આઇડિયાએ અન્ય નેટવર્ક પર કરવામાં આવતા કૉલ માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જીસ લગાવવાની ઘોષણા કરી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે ઓન-નેટ કૉલિંગની FUP લિમિટ...

ટેલિકોમ કંપનીઓના ‘અચ્છે દિન’, ટેરિફ પ્લાનમાં વધારાથી મહિને થશે આટલા કરોડની વધારાની કમાણી

Bansari
ખાગની ક્ષેત્રની તમામ ટેલિકોમ કંપનીઓએ નવા ટેરિફ રેટ વધારી દેતા હવે લોકો માટે સસ્તા ફોન કોલિંગના દિવસો સમાપ્ત થયા છે અને કંપનીઓ માટે અચ્છે દિન...

મોબાઇલ યુઝર્સને મોટો ઝટકો: Jio- Airtel-Vodafone-Ideaના ગ્રાહકોનું ખિસ્સુ ખાલી કરાવશે આ નવા રિચાર્જ પ્લાન

Bansari
આર્થિક નુકસાન સામે ઝઝૂમી રહેલી ટેલીકોમ કંપનીઓએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સસ્તા કૉલ અને ઇન્ટરનેટના દિવસો હવે ગયાં. જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયાએ પોતાના...

સસ્તા કૉલિંગના દિવસો ગયા, Jio યુઝર્સને હવે રિચાર્જ કરાવવું પડશે આટલું મોંઘુ

Bansari
વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલ બાદ હવે રિલાયન્સ જિયોના પ્લાન્સ મોંઘા થઇ ગયાં છે. જિયોએ પોતાના નવા ટેરિફ પ્લાનમાં 40 ટકાનો વધારો કરવાની ઘોષણા કરે...

નેટવર્ક નહી હોય તો પણ ફોન પર કરી શકાશે વાત, બસ કરી લો આ નાનકડી સેટિંગ

Bansari
જો તમે એરટેલ કે જિયોનું સિમ કાર્ડ યુઝ કરતાં હોય તો આ ખબર તમારા માટે છે કારણ કે તમે હવે મોબાઇલ નેટવર્ક ન હોય તો...

આજે જ રિચાર્જ કરાવી લો, 1 ડિસેમ્બરથી દરેક પ્લાન્સ થઇ રહ્યાં છે આટલા મોંઘા

Bansari
રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલ આવતીકાલથી એટલે કે એક ડિસેમ્બરથી પોતાના પ્લાન્સ મોંઘા કરી દેશે. ત્રણેય કંપનીઓ પહેલાં જ ઘોષણા કરી હતી કે પોતાની...

મોબાઈલ બિલમાં થશે તોતિંગ વધારો, સરકારની છૂટછાટથી 35 ટકા વધશે ટેરિફના દર

Bansari
કંપનીઓના ટેરિફ વધારવાના નિર્ણય સાથે, DOT અને ટ્રાઇ આ મુદ્દે સહમત થયા નહીં.ખાનગી ટેલિકોમ કંપનીઓ – ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓ – સરકારી...

મોબાઇલ ધારકોને મોટો ફટકો, કેટલું રિચાર્જ કરાવવાનું છે એ ટેલીકોમ કંપનીઓ નક્કી કરશે

Bansari
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા હાલ ટેરિફ પ્લાન કે મિનિમમ બેલેન્સ નક્કી કરવાના મામલે હસ્તક્ષેપ કરે તેવી કોઇ આશા નથી. જો કે ટેલિકોમ કંપનીઓ લાંબા...

Jioએ લૉન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન, યુઝર્સને થશે ફાયદો જ ફાયદો

Bansari
દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને લાભ આપવા માટે નવો ફાયબર પ્લાન લૉન્ચ કર્યો છે. કંપનીએ આ લેટેસ્ટ ટેરિફ પેકની કિંમત 351 રૂપિયા નક્કી...

શાનદાર ઑફર! ફક્ત 141 રૂપિયામાં તમારો થઇ જશે JioPhone 2, કરવું પડશે આ નાનકડુ કામ

Bansari
રિલાયન્સના JioPhone2ની સેલ ચાલી રહી છે. આ ફોન ખરીદવા માટેની આ શાનદાર તક છે. આ ફોનને ઑફિશિયલ વેબસાઇટ jio.com પર આપવામાં આવેલી જાણકારી અનુસાર JioPhone2ની...
Do NOT follow this link or you will be banned from the site!