Airtel vs Jio vs Vi / કિંમત વધ્યા પછી 1 વર્ષની વેલિડિટી સાથે કોણ આપી રહ્યો છે બેસ્ટ પ્લાન, ગ્રાહકોને શેમા થશે ફાયદો
ટેરિફ વધારા પછી અત્યારે તમામ ટેલીકોમ કમ્પનીઓના પ્રીપેડ પ્લાન્સ મોંઘા દરો સાથે ઉપલબ્ધ છે. આ પ્રકારે યુઝર્સને વધારે રૂપિયા ખર્ચ કરવાના રહેશે. જો તમે ટેરિફ...