Jio પ્લાન! ફક્ત 129 રૂપિયાનાં રિચાર્જ પર મહિના સુધી કરી શકશો અનલિમિટેડ ફ્રી કોલ, સાથે મળશે ડેટાનો પણ ફાયદો
રિલાયન્સ જીયોનાં સસ્તા પ્લાનાનાં લિસ્ટમાં ઘણા શાનદાર ઓપ્શંસ હાજર છે. કોલિંગથી લઈને ઈન્ટરનેટ ડેટા સુધી જીયો ઓછી કિંમતમાં દરેક પ્રકારનાં બેનિફિટ ઓફર કરે છે. જીયોનાં...