Archive

Tag: Jio DTH

ટીવીના શોખીન લોકો માટે સારા સમાચાર, રિલાયન્સ જિયો શરૂ કરશે DTH સર્વિસ,જાણો વિગત

મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપની જિયો ટૂંક સમયમાં જિયો ડીટીએચના ત્રણ મહિનાના ટ્રાયલની શરૂઆત કરશે. જિયો ડીટીએચની સાથે સાથે જિયો ગીગાફાઇબર કનેક્શનનું પણ ટ્રાયલ શરૂ કરશે. કંપની જિયો ગીગા ટીવી સેટઅપ ફ્રીમાં આપી રહી છે. જિયો ગીગા ટીવીમાં અલ્ટ્રા હાઇ…