Jio Recharge Plan: Jio આપી રહ્યુ છે સૌથી સસ્તો પ્લાન, 100 રૂપિયાના રિચાર્જ પર ડેટા સહિત મળશે અનલિમિટેડ કોલ્સની સુવિધા
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Jio ઘણા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની સાથે કંપની કેટલાક ખાસ રિચાર્જ પ્લાન પણ ઓફર કરે...