Reliance Jioની વધુ એક ઉપલબ્ધિ, 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી પહેલી ટેલિકોમ કંપનીMansi PatelOctober 13, 2020October 13, 2020રિલાયન્સ જિઓ (Reliance Jio) ભારતમાં 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી પહેલી મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર બની છે. જુલાઈ મહિનામાં કંપનીએ 35 લાખથી વધુ ગ્રાહકોને જોડ્યા...