વાહ/ રિલાયન્સ જીયો 5G લોન્ચ કરવાની યોજના પર કરી રહી છે કામ, ભારતમાં આર્થિક બનશે આ સેવા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત આ સમયે ડિઝિટલ રિવોલ્યૂશનમાંથી પસાર થઈ રહ્યું છે અને આ મામલે દુનિયામાં આગળ વધતા...