રાજભવન સુધી પહોંચ્યો જીજ્ઞેશ મેવાણીની ધરપકડનો મુદ્દો, કોંગ્રેસના સિનિયર નેતાઓએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત: શાંતિ-સલામતિ મુદ્દે પણ કરી રજૂઆત
વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુરના સર્કિટ હાઉસ ખાતેથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ...