GSTV

Tag : Jignesh Mevani

મનરેગા કૌભાંડ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના આક્ષેપ બાદ બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો આ ખુલાસો

Nilesh Jethva
બનાસકાંઠા ના બાલુન્દ્રા ગામે નરેગા કૌભાંડ થયાના આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ આજે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ...

ગુજરાતમાં મોદી સરકારની યોજનામાં કૌભાંડની શંકા, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રૂપાણી સરકાર સામે ઉઠાવ્યા આ સવાલ

Bansari
બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગાના કામમાં 10 કરોડના મસમોટા કૌભાંડનો આક્ષેપ થયો છે.  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમજ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બાલિન્દ્રામાં મનરેગાના...

કોંગી ધારાસભ્યોના રાજીનામા બાદ જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે આપી આ પ્રતિક્રિયા, આ ધારાસભ્યએ વહેંચ્યા પેંડા

Nilesh Jethva
કોંગી ધારાસભ્યોના રાજીનામા બાદ અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી રાજીનામા મુદ્દે પ્રતિક્રિયા આપી. જીજ્ઞેશ મેવાણીએ કોંગી ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ફરી એક...

નીતિન પટેલની ભલામણ હોય તો જ મળે છે ટોસિલિઝુમેબના ઈન્જેક્શન

Nilesh Jethva
સિવિલ હોસ્પિટલમાં ટોસિલિઝુમેબના ઈન્જેક્શન ભારે અછત સર્જાઈ રહી છે. ત્યારે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઈન્જેક્શનનો મુદ્દો ઉઠાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે,...

રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનું પત્તુ આ ધારાસભ્યના હાથમાં, ભાજપ-કોંગ્રેસની ચાતક નજર

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મતો ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અને કોંગ્રેસના...

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના કદાવર નેતાની તીખી પ્રતિક્રિયા, ‘અમને સરકારનું કામ પસંદ નથી’

Mayur
રાજ્યસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ...

ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળશે પર રૂપાણીનો મોટો ખુલાસો, આ પાર્ટી પણ ભાજપને આપશે મત

Mayur
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ...

કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા તો આપી દીધા પણ હવે વધી મુશ્કેલીઓ, પોલીસ રક્ષણ આપવું પડે તેવી સ્થિતિ

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રાજકીય લોભલાલચમાં આવી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ છે.હવે આ બધાય પક્ષપલટુ ધારાસભ્યોનો મતવિસ્તારમાં વિરોધ થઇ રહ્યો છે.મહિલા કોંગ્રેસે આખાય રાજ્યમાં પક્ષપલટુ ધારાસભ્યોનો...

રાજીનામા આપનારા ધારાસભ્યોનો જોરદાર વિરોધ, જાણો શું કહ્યું મેવાણી અને હાર્દિક પટેલે

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રાજકીય લોભલાલચમાં આવી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ છે.હવે આ બધાય પક્ષપલટુ ધારાસભ્યોનો મતવિસ્તારમાં વિરોધ થઇ રહ્યો છે.મહિલા કોંગ્રેસે આખાય રાજ્યમાં...

મારો છેલ્લો કૂદકો સ્મશાનમાં હશે કોંગ્રેસમાં જવાનો તો સવાલ જ પેદા નથી થતો

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે કેમ કે,કોંગ્રેસ હાઇકમાન્ડે છેલ્લી ઘડીએ બંને ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.આ તરફ,ભાજપમાં ય અસંતુષ્ટો ક્રોસવોટિંગ...

કોંગ્રેસના MLA મુદ્દે ગૃહમાં મેવાણીની 20-20 સ્ટાઈલમાં બેટીંગ, ‘ભાજપ એક ગાર્બેજ યાર્ડ છે’

Mayur
રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં જોડતોડનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય (MLA) જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું...

ગુજરાતની જનતાને જિગ્નેશ મેવાણીનો ખુલ્લો પત્ર, વેચાયેલો માલ પરત ના લેતા !

Pravin Makwana
દેશમાં અને હાલ આપણા ગુજરાતમાં જે રીતે ધારાસભ્યો માટે એક ખાસ પ્રકારનું ખરીદવેચાણ સંઘ સક્રિય બન્યું છે, તેને લઈ રાજકીય નેતાઓ પર જનતાનો વિશ્વાસ ડગમગી...

દારૂ-જુગારમાંથી મળતાં રૂપિયા મંત્રીઓ અને દિલ્હી સુધી પણ પહોંચતા હશે

Mayur
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી રાજ્યની કાયદા વ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં 1 લાખ કિલોથી વધુનું ગૌમાંસ પકડાયું હોવાની કબૂલાત...

તમે દેશ દ્રોહી તત્વો કનૈયા કુમાર અને ટુકડે ટુકડે ગેંગના સમર્થક, જિગ્નેશ મેવાણીને ભાજપના આ ધારાસભ્યે ઝાટક્યો

Karan
નાગરિક્તા સંશોધન કાયદો અને NRCને લઈને વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એવામાં કેટલાક બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ કાયદાને પોતાના રાજ્યમાં અમલ નહી કરવાની...

રાજકોટમાં બનેલી દુષ્કર્મની ઘટના પર જીગ્નેશ મેવાણીએ સરકારને લીધી આડેહાથ, મુખ્યમંત્રીને આ કામ કરવા કહ્યું

Mayur
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા રાજકોટમાં સ્થાપિત કરાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેથી ગાંધીના ગુજરાતમાં દારુબંધીના અમલ પર સવાલ ઉઠ્યા છે....

આરએમવીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ કરેલા ટ્વીટ મામલે હાઈકોર્ટે લીધો આ નિર્ણય

Nilesh Jethva
જીગ્નેશ મેવાણીએ કરેલા tweetના કેસમાં જીજ્ઞેશ મેવાણીએ દિલગીરી વ્યક્ત કરતા હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા હતા. કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે ટ્વિટ કરવાનો...

જીગ્નેશ મેવાણીને મળેલી મોતની ધમકીના 9 દિવસ થવા છતા કોઈ કાર્યવાહી ન થતા વિધાનસભામાં રજૂઆત

Nilesh Jethva
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનારા માંડલ હત્યા કેસ મામલે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી...

116 લોકોની થઈ શકે છે હત્યા, જીગ્નેશ મેવાણીએ વ્યક્ત કરી આશંકા

Karan
વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કચ્છના દલિત સમાજના 116 લોકોની યાદી જાહેર કરી છે. જેમણે હત્યા થવાની દહેશત વ્યક્ત કરી છે. જિગ્નેશ...

ગુજરાતના આ ધારાસભ્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જીગ્નેશ મેવાણીએ તેમના વિસ્તાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં અનેક સવાલો મામલે આજે આગેવાનો સાથે આવેદનપત્ર આપ્યું....

અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ મામલે અમિત ચાવડાએ આપ્યું મહત્વનું નિવેદન

Arohi
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અલ્પેશ ઠાકોર અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યું કે, અલ્પેશ ભાઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં  આવ્યા છે. પરંતુ...

સ્કૂલનો ફેક વીડિયો શેર કરીને ફસાયા ગુજરાતના આ ધારાસભ્ય

Nilesh Jethva
સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો બનાવટી હોય છે. ખોટી માહિતીવાળા હોય છે. ગાડરીયા પ્રવાહમાં લોકો આવા વીડિયોને વધુને વધુ વાયરલ કરતા હોય છે. આવા જ એક...

ગૃહમંત્રીનું દલિતો મુદ્દે નિવેદન, ‘કેટલાક રાજકીય પક્ષો જશ ખાટવાનો પ્રયત્ન કરી રહ્યા છે’

Mayur
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દલિતોના વરઘોડામાં હિંસાની ઘટના બની છે. જોકે દલિતો પર હુમલાની કોઈ ઘટનાને સાંખી નહી લેવાય તેમ રાજય સરકારે કહ્યુ છે. ગૃહ...

ગઈ કાલે સરકારને આડેહાથ લીધા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ખંભીસર ગામની મુલાકાતે

Mayur
મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા સમયે જોવા મળેલા ઘર્ષણ બાદ ગામમા શાંતિનો માહોલ છે. બીજીતરફ, દલિત સમાજના નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે...

PM મોદીએ ત્યાં સફાઈ કર્મીના પગ ધોયા પણ બાયડમાં તો કર્મચારીઓ માત્ર હેરાન છે

Karan
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બાયડમાં હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારો સાથે મુલાકાત કરી. મેવાણીએ તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હડતાળને સમર્થન આપ્યું. સફાઇ...

જિજ્ઞેશ મેવાણી ગૃહમાં એવું તો શું બોલ્યા કે નીતિનભાઈ ઉકળી ગયા, આપ્યો આ જવાબ

Karan
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી સાથે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નોતરી દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બુલેટ ટ્રેન અને થાનગઢ ફાયરિંગ મામલે સવાલ...

હાર્દિક પટેલે ચૂંટણી મામલે કર્યા મોટા ખુલાસા, કનૈયાકુમારે કહ્યું આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ

Mayur
લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતે ચૂંટણી લડવી કે કેમ તેના પર અસમંજસમાં જોવા મળે છે. રાજકોટમાં હાર્દિક પટેલે...

HK કોલેજમાં પ્રિન્સિપલના રાજીનામા બાદ મેવાણી બોલ્યા વડગામમાં પણ રૂપાણીજીને આવવાનું છે

Karan
યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનારા કાર્યક્રમનો વિરોધ થતા એચ.કે. આર્ટસ કોલેજના પ્રિન્સિપલ હેમંત શાહ અને વાઈસ પ્રિન્સિપલ મોહન પરમારે રાજીનામું...

ભાજપની બાજી બગાડવા જસદણ જઈ રહ્યા છે આ ત્રણેય યુવાન, કોંગ્રેસ માટે કરશે પ્રચાર

Karan
ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના યુવા નેતાઓ અલગ ચોકો કરીને જાહેરમાં આવવાના છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ પટેલ,...

જીગ્નેશે કહ્યું કે હું આ નેતા પર ફિલ્મ બનાવવા માગુ છું જેનું નામ, ચોકીદાર ચોર છે

Karan
ગુજરાતનો યુવા ચહેરો એવા જીગ્નેશ મેવાણી ફરી પોતાના નિવેદનથી ચર્ચામાં આવી ગયા છે. એક તરફ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર બનેલી ફિલ્મના ટ્રેઈલરે પહેલા જ...

મેવાણીએ મોદી અને અમિત શાહને ભાંડ્યાં એવાં શબ્દો, ભાજપ લાલઘૂમ

Karan
ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. મેવાણીએ મોદી અને અમિત શાહને ભાંડ્યાં એવાં શબ્દો છે...
Do NOT follow this link or you will be banned from the site!