GSTV

Tag : Jharkhand

લૉકડાઉન દરમિયાન ફસાયેલી કિશોરીને મિત્રની મદદ ભારે પડી, મિત્રોના મિત્રોએ સાથે મળી ગેંગરેપને આપ્યો અંજામ

Pravin Makwana
કોરોના કહેર સામે લડવા લોકડાઉન કરાયું છે. ત્યારે લોકડાઉન દરમિયાન એક દર્દનાક અને શરમજનક ઘટના ઝારખંડમાં બની છે. ઝારખંડના દુમકામાં લોકડાઉન દરમિયાન ઘરે આવી રહેલી...

ઝારખંડ: બોમ્બ-દારૂગોળાથી ભરેલી ટ્રેન પલટી ગઇ, મોટી હોનારત ટળી

Bansari
ભારતીય સેનાની બોમ્બ, દારૂગોળા, ટેન્ક તેમજ સેનાની ગાડીઓ લઈને જઈ રહેલી ટ્રેન (Train)પલટી ગઈ હતી. ત્યારબાદ સેનાએ આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. આ ઘટના સોમવારે...

ઝારખંડ: વિધાનસભામાં ફેંકાઈ ગયેલા ભાજપને એક સીટ મળે તો પણ ભયોભયો, કોંગ્રેસને પણ હાંફ ચડશે

Pravin Makwana
ઝારખંડમાં રાજ્યસભાની બે સીટ માટે 26 માર્ચના રોજ મતદાન થશે. વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભા ચૂંટણીમાં પણ ફરી એક વાર મહાગઠબંધન અને ભાજપ વચ્ચે સીધી...

ઝારખંડમાં 6 વર્ષની બાળકીને પીંખી નાખનારા નરાધમોને માત્ર એક મહિનામાં જ ફાંસીની સજા સંભળાવાઈ

Mayur
ઝારખંડના દુમકા જિલ્લાના રામગઢમાં માત્ર છ વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરનાર ત્રણ નરાધમોને જિલ્લા અને સેશન અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. આમ...

રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં ‘નાઝી’ અને ‘હિટલર’ના શબ્દની ઝલક દેખાય છે

Mayur
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદને લઈ મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં નાઝી અને હિટલરના શબ્દની ઝલક...

14 વર્ષ બાદ BJPમાં સામેલ થયા બાબુલાલ મરાંડી,JVMનો ભાજપમાં થયો વિલય

Mansi Patel
ઝારખંડના પહેલા મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડીના રાજકીય પક્ષ ઝારખંડ વિકાસ મોરચાનું ભાજપમાં વિલય થઇ ગયો છે. આ સાથે જ બાબુલાલ મરાંડીની ફરી એકવાર ભાજપમાં વાપસી થઇ...

કોરોના વાયરસની અફવાથી ફટાફટ દર્દીઓ ભાગ્યા, મીનિટોમાં હોસ્પિટલ ખાલી થઈ ગઈ

Pravin Makwana
ઝારખંડના સાહેબગંજના મસકલૈયામાં ગુરૂવારે બપોરે એક એક કરીને એમ ચાર વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક આ વિદ્યાર્થીનીઓને બાજૂમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં...

શિક્ષણ મંત્રીએ 7માં ધોરણનાં વિદ્યાર્થીને પુછ્યુ ઝારખંડનાં CMનું નામ, તો મળ્યો ચોંકાવનારો જવાબ

Mansi Patel
ઝારખંડની સ્કૂલમાં શિક્ષણની હાલત કેવી છે તેનું ઉદાહરણ ખુદ શિક્ષણ મંત્રીને જોવા મળ્યુ છે. શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ રાંચીની નજીક આવેલાં રામગઢ જીલ્લાનાં કોઈયા સ્થિત...

બહિષ્કારની નવી રીત : 13 આદિવાસી પરિવારે આધાર, રાશન કાર્ડ સહિતના પુરાવા રાષ્ટ્રપતિને પરત મોકલ્યાં

Mayur
ઝારખંડમાં આદિવાસીઓ સરકારથી નારાજ છે અને તેને કારણે આદિવાસીઓ દ્વારા હવે આક્રામક પગલા ભરવામાં આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે ઝારખંડના 13 આદિવાસી પરિવારે...

4 સગીર છોકરીઓ પર સામૂહિક બળાત્કાર, મકરસંક્રાંતિનો મેળો જોઈને પાછી ફરી રહી હતી

Mansi Patel
ખૂંટીનાં કાલા માટીમાં ચાર સગીર છોકરીઓ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના ગુરૂવારે સામે આવી છે. આ ઘટા બુધવાર સાંજની છે. દરેક છ છોકરીઓ મકરસંક્રાંતિ પર રંગ...

હેમંત સોરેન બન્યા ઝારખંડના 11માં મુખ્યમંત્રી, શપથ સમારોહમાં વિપક્ષી એકતા જોવા મળી

Mayur
ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેન ઝારખંડના 11માં મુખ્ય પ્રધાન બન્યા છે. તેમણે ઝારખંડની રાજધાની રાંચીના મોરબાડી મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ...

આજે ઝારખંડના 11માં મુખ્યપ્રધાન તરીકે હેમંત સોરેન શપથ ગ્રહણ કરશે

Mayur
ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના 11માં મુખ્ય પ્રધાન પદની શપથ ગ્રહણ કરશે. હેમંત સોરેને આજના દિવસને સંકલ્પ દિવસ ગણાવ્યો છે. તેઓ બપોરે...

ખુરશી જતાં જ ભરાયા ભાજપના રઘુબર દાસ, હેમંત સોરેને નોંધાવી ફરિયાદ

Mansi Patel
ઝારખંડમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી પુરી થઈ છે. તેની સાથે જ ઝારખંડની સત્તા પરથી રઘુવરદાસની વિદાય થઈ ગઈ છે. તો હવે રઘુવરદાસ પર SC/ST એક્ટ...

રાજ્યપાલને મળીને હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, 29 ડિસેમ્બરે લેશે CM પદનાં શપથ

Mansi Patel
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે જેએમએમે સરકાર રચવાની કવાયત શરૂ કરી છે. જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી....

ઝારખંડમાં કોંગ્રેસને લાગશે લોટરી, સ્પીકર સાથે 5 ધારાસભ્યોને મળશે મંત્રીપદ

Bansari
ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચુક્યા છે.ત્યારે હવે જેએએમ, કોંગ્રેસના મહાગઠબંધને સરકાર રચવાની કવાયત શરૂ કરી છે અને આગામી 27 ડિસેમ્બરે જેએમએમના નેતા હેમંત...

ઝારખંડની હાર ભાજપને રાજ્યસભામાં ભારે પડી શકે છે, ભાજપે તત્કાળ પોતાની પરિસ્થિતિ સુધારી લેવી પડશે

Bansari
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઘોર પરાજયનાં દૂરગામી પરિણામો સર્જાઇ શકે છે એવું રાજકીય પંડિતો માને છે. સોમવારે સાંજ સુધીમાં ઝારખંડની વિધાનસભાનાં તમામ પરિણામો આવી...

ઝારખંડમાં ભાજપના સીએમ જ ના જીત્યા તો પાર્ટી ક્યાંથી જીતવાની હતી, ભાજપના જ બળવાખોરે હરાવ્યા

Bansari
ઝારખંડ વિધાનસભા ચુંટણીમાં સૌથી મોટો ઉલટફેર થવા જઇ રહ્યો છે,બિજેપી સત્તામાંથી ફેંકાતી જોવા મળી રહી છે તે નહીં પરંતું મુખ્યપ્રધાન રઘુવર દાસ પણ ચુટણી હારી...

ઝારખંડના કિંગમેકર હેમંત સોરેન સરકાર રચવા માટે આજે દિલ્હીની મુલાકાતે, સોનિયા-રાહુલને મળશે

Bansari
ઝારખંડના હિરો તરીકે ઉપસી આવેલા હેમંત સોરેન સરકાર રચવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત પહેલા આજે દિલ્હીની મુલાકાતે છે.જ્યાં તેઓ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ...

ઝારખંડ ચૂંટણી પરિણામને વિપક્ષે મોદી-શાહની હાર ગણાવી, હારના કારણો પર મંથનમાં લાગી BJP

Bansari
ઝારખંડમાં આવેલા ચૂંટણી પરિણામો બાદ ભાજપ હારના કારણો પર મંથનમાં લાગી ગઈ છે. તો બીજીતરફ અન્ય વિપક્ષી દળોએ ભાજપ સામે આકરા પ્રહારો શરૂ કર્યા છે....

ઝારખંડમાં ભાજપના ભૂંડા હાલ, મોદી-અમિત શાહે જ્યાં રેલીઓ કરી તે જ નવ બેઠકો ગુમાવી

Bansari
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે, ઝારખંડમાં ભાજપે સત્તા ગૂમાવી દીધી છે જ્યારે અહીંનો સૃથાનિક પક્ષ ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ, આરજેડીનું ગઠબંધન...

ઝારખંડ : પ્રજાએ 19 વર્ષનો ઇતિહાસ દોહરાવ્યો, દિલ્હી સુધી પડશે પડઘા

Karan
ભરપૂર ખનીજ સંપત્તિ માટે જાણીતા અને ભારતના સાઉદી અરબ ગણાતા ઝારખંડે નવેમ્બર ૧૫, ૨૦૦૦ના રોજ આ બિહારમાંથી છુટું પડી એક અલગ રાજ્યની ઓળખ તો મેળવી...

ઝારખંડમાં દર વખતે સીએમને મળી છે ભૂંડી હાર, શું આ રેકોર્ડ તોડી શકશે રઘુવર દાસ?

Bansari
ઝારખંડ ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ છે. મતની ગણતરી ચાલી રહી છે. ઝારખંડના સીએમ રઘુવર દાસ સામે મોટો પડકાર છે. આ રાજ્યનો ઇતિહાર રહ્યો છે કે...

અમારી જ સરકાર બનશે ના દાવાઓ કરતા રઘુબરદાસના છેલ્લાં હતા આ શબ્દો, હવે ચમત્કારની કોઇ આશા નથી

Nilesh Jethva
બીજી તરફ મુખ્યપ્રધાન રઘુવર દાસે પણ ચૂંટણી પરિણામો બાદ હાર સ્વીકારી લીધી છે. રઘુવર દાસે કહ્યું કે મને આશા હતી કે પરિણામો અમારા પક્ષમાં રહેશે....

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ : રાજ્યમાં પુનરાવર્તન કે પરિવર્તન

Nilesh Jethva
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના મતગણતરીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ચૂંટણી પંચે મત ગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી છે. ઝારખંડમાં પાંચ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે...

ઝારખંડ એક્ઝિટ પોલ : ભાજપના સૂપડા સાફ સાથે તાડામાર વિદાયની તૈયારી, કોંગ્રેસની સરકાર

Mayur
દેશભરમાં નાગરિકતા કાયદામાં સુધારા (સીએએ) અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઝારખંડમાં ભાજપ સત્તા ગૂમાવે તેવા તારણો બહાર આવ્યા છે. ઝારખંડમાં વિધાનસભાની બધી...

ઝારખંડ વિધાનસભાની પાંચમા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં 70.83 ટકા મતદાન

Mayur
ઝારખંડ વિધાનસભાની પાંચમા અને છેલ્લા તબક્કાની આજે યોજયેલી ચૂંટણીમાં 70.83 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે આજે કહ્યું હતું.આજે સાંજે પાંચ વાગે મતદાન પુરૂં થયું...

ઝારખંડમાં 16 વિધાનસભાની બેઠક માટે અંતિમ તબક્કાનું મતદાન, કદાવર નેતાઓનું ભાવી થશે નક્કી

Mayur
ઝારખંડમાં આજે 16 વિધાનસભા સીટ પર પાંચમા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ 81 સીટ પરની મતગણતરી 23...

રામમંદિર મામલે અમિત શાહે કરી દીધો મોટો ખુલાસો, સરકારે લઈ લીધો છે આ નિર્ણય

Mayur
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મદ્દેનઝર પાકુડ ખાતે જનસભા સંબોધી હતી. જેમાં તેમણે રામ મંદિર નિર્માણના સમય વિશે પણ જણાવ્યું...

ઝારખંડમાં 15 સીટો પર મતદાન : 2 મંત્રી અને 7 પૂર્વમંત્રીનું ભવિષ્ય નક્કી થશે, 29 ટકાએ પહોંચ્યું

Mayur
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનનો આજે સવારે આરંભ થયો હતો. જો કે કાતિલ ઠંડીના કારણોસર મતદાન બહુ ધીમું ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા...

ઝારખંડમાં આજે ચોથા તબક્કાનું મતદાન : પીએમ મોદીએ Tweet કરી મતદાન કરવાની કરી અપીલ

Mayur
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાજ્યના ચાર જિલ્લામાં 15 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જમુઆ, બાગોદર,...
Do NOT follow this link or you will be banned from the site!