જ્હાન્વીની આ આદત ડેડી કપૂર માટે બની ગઇ માથાનો દુખાવો, પિતા-પુત્રીની ચૅટ થઇ વાયરલBansari GohelJanuary 27, 2019January 27, 2019‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલ બહેન ખુશી સાથે બ્રિટનમાં વેકેશન માણી રહી છે. જાહ્નવી કપૂર પિતા બોની કપૂરની ખૂબ જ લાડલી...