GSTV
Home » Jetpur

Tag : Jetpur

જય જલારામ : ભૂખ્યાઓને ભોજન મળી રહે તેવા વીરપૂરના અન્નક્ષેત્રને આજે થયા 200 વર્ષ

Mayur
જેતપુરના વીરપુરમાં આજે મોરારીબાપુ દ્વારા તિરંગો લહેરાવામાં આવ્યો. વીરપુરના જલારામ ગામે પૂજ્ય જલારામબાપાએ વીસ વર્ષની ઉમંરે ભૂખ્યાઓને ભોજન મળે તે અર્થે અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું....

ભાદર તારા ભયંકર પાણી, સિંચાઈ માટે છોડાયેલું પાણી લોહીની જેમ લાલ થઈ ગયું

Nilesh Jethva
ખેડૂતો પોતાનું લોહી પાણી એક કરીને પાકનું વાવેતર કરતા હોય છે. એમ કહીએ કે ખેડૂતો પોતાનું લોહી સીચીને પાકરૂપી ઉપજ મેળવતા હોય છે. પણ જ્યારે...

ધોરાજી – જેતપુર હાઈવે પર કારમાં જ સળગી ગયો ચાલક, આ કારણે ન ખુલ્યો દરવાજો

Nilesh Jethva
ધોરજી જેતપુર હાઈવે પર એક સ્વીફ્ટ કારમાં એકાએક આગ લાગી હતી. આગના કારણે કારમાં સવાર કાર ચાલક પણ કારની અંદર સળગીને મોત ભેટ્યો છે. અચાનકથી...

એવું તે શું થયું કે જેતપૂરના ખેડૂતોએ જમીનમાં સમાધિ લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

Mayur
રાજકોટના જેતપુરના દેવકી ગાલોર ગામે ખેડૂતે જમીનમાં સમાધિ સાથે વીજ તંત્રની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. દેવકી ગાલોર ગામે 66 કેવીની વીજલાઈન માટે ખેતરમાં...

જેતપુર પંથકમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતો કપાસ કાઢી નાખવા મજબૂર

Mansi Patel
જેતપુર પંથકના ખેડૂતોમાં પ્રચંડ જુવાળ જોવા મળી રહ્યો છે. પહેલા અતિવૃષ્ટી બાદમાં કમોસમી વરસાદનો કેર અને હવે ગુલાબી ઇયળના ત્રાસથી ખતમ થઇ ગયેલા ખેડૂતો વીમા...

નેશનલ હાઈ વે પરના ટોલ નાકાઓ લાગુ કરવામાં આવેલા ફાસ્ટેગ મામલે ઉઠ્યા અનેક સવાલ

Nilesh Jethva
૧લી ડિસેમ્બરથી નેશનલ હાઈ વે પરના તમામ ટોલ નાકાઓ પર વાહનોનો ટોલ ચાર્જ રોકડ વસુલવાને બદલે ફાસ્ટેગ દ્વારા ફરજિયાતપણે વસુલવામાં આવશે. સરકાર દ્વારા ટોલનાકે લાગતી...

ખેડૂત અધિકાર સંમેલનમાં કોંગ્રેસના 11 ધારાસભ્યો રહ્યા હાજર, સરકાર પાસે કરી આ માગ

Nilesh Jethva
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અત્યાર સુધીનું સૌથી મોટુ સહાય પેકેજ જાહેર કર્યા બાદ રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસનું ખેડૂત અધિકાર સમ્મેલ યોજાયુ. જેમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોની...

ખેડૂતોને દાઝ્યા પર ડામ, કમોસમી વરસાદ બાદ ગુલાબી ઈયળોએ મચાવ્યો કાળો કેર

Nilesh Jethva
જેતપૂર પંથકમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદે તો ચોતરફ વિનાશ વેર્યો છે ત્યાં બીજી તરફ થોડા ઘણા બચેલા પાકમાં ઈયળોના ઉપદ્રવે કેર મચાવ્યો...

નાણાંની જરૂરિયાતના પગલે ઓછા ભાવે કપાસ વેચવા ખેડૂતો બન્યા મજબૂર

Nilesh Jethva
મગફળી બાદ જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદી શરૂ થઈ છે. ખેડૂતને શિયાળુ વાવેતર માટે નાણાંની જરૂર હોવાથી નુકશાની ખાઈને પણ ખેડૂત કપાસના પાકને વેચવા મજબુર...

3 મહિનાથી ફરાર ડીવાયએસપી આખરે થયા હાજર, સુપ્રીમમાંથી જામીન મળતાં ભૂગર્ભમાંથી આવ્યા બહાર

Mayur
છેલ્લા ત્રણ માસથી ફરાર ડીવાયએસપી આખરે એસીબી સમક્ષ હાજર થયા છે. જેતપુરના ડીવાયએસપી જે એમ ભરવાડ રાજકોટ એસીબી સમક્ષ હાજર થયા છે. સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા...

અદભુત નકશીકામ અને સુંદર ઝરુખા વાળો મહેલ ઇતિહાસ બની ગયો, 300 વર્ષ જૂનો હતો દરબારગઢ

Nilesh Jethva
જેતપુર શહેરના ઉજડપ્પા વિસ્તારમાં આવેલો રાજવી ચાંપરાજવાળાનો પોણા ત્રણસો વર્ષ જૂનો દરબારગઢ ધરાશાયી થયો છે….ત્યારે કોની બેદરકારીથી અદભુત નકશીકામ અને સુંદર ઝરુખા વાળો મહેલ ઇતિહાસ...

‘ક્યાર’ વાવાઝોડની અસરને પગલે જેતપૂર તાલુકાના ખેડૂતોનો પાક જમીનદોસ્ત થઈ ગયો

Mayur
જેતપુર વિસ્તારમાં ચાલુ વર્ષે ખેડૂતોએ વાવણી કરી દિધાના 40 દિવસ બાદ બીજો વરસાદ પડતાં ખેડૂતોનો પાક માંડ સજીવન થયો હતો. જેથી ખેડૂતોને સારો વરસાદ થતાં...

ટોલનાકાના કર્મચારીએ ટોલટેક્સ માંગતા યુવકે બોલાવી બઘડાટી, જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ

Nilesh Jethva
જેતપુરના પીઠડીયા ટોકનાકા પાસે એક કારમાં આવેલા બે શખ્સોએ ટોલબુથના કર્મચારીઓ પર જાનથી મારવાનો પ્રયાસ કર્યો છે. ટીસી પાસિંગની કારમાં આવેલા શખ્સેઓ ટોલ ચાર્જ ન...

જેતપુરની ભાદર કેનાલ પાસે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ

Mansi Patel
જેતપુરની ભાદર કેનાલ પાસે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. જેને લઈને પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ...

જેતપુર શહેરમાં તૂટેલાં રસ્તાને લઈને રોષે ભરાયેલાં વેપારીઓ પાલિકા કચેરીએ રજુઆત કરી

Mansi Patel
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધીના તૂટેલા રસ્તાને લઇને વેપારીઓમાં રોષ ફેલાયો છે. પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોચેલા વેપારીઓને કોઇ અધિકારી ન દેખાતા...

ભાદર- 1 ડેમના 12 દરવાજા ખોલવામાં આવતા જેતપુર વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ભાદર-1 ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેથી ભાદર 1 ડેમના 12 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેતપુર...

જેતપુરના જ્ઞાની કોન્ટ્રાક્ટરો : ચાલુ વરસાદે રોડ-રસ્તા બનાવતા હતા

Arohi
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ચાલુ વરસાદે રસ્તાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. હાસ્યાસ્પદ લાગે તેવી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો. આ...

ગુજરાતના જે ડેમને લોકો ઓવરફ્લો થયો ગણતા હતા એ ડેમ ઓવરફ્લો થયો જ નથી

Mayur
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફલો થયો હોવાની વાત અફવા હોવાનું ડેમ સાઈટના ઈજનેરે જણાવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં ભાદર ડેમ ઓવરફ્લો થયો...

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva
દેશભરમાં આજથી નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી શરૂ થઈ છે. જેમાં દ્વીચક્રી વાહનોના ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજીયાત હોય છે. જેતપુર વકીલ મંડળના વર્તમાન પ્રમુખ અને...

જેતપુરની આ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માંગણી

Nilesh Jethva
રાજકોટના જેતપુર શહેરની મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલના શિક્ષકે ધોરણ 12 અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાતા...

જેતપુરમાં એક જ પરિવારના ત્રણ ભાઈબહેનના શંકાસ્પદ તાવથી મોત, આરોગ્ય વિભાગ અજાણ

Nilesh Jethva
રાજકોટના જેતપુરના ગોદરો વિસ્તારમાં 13 દિવસમાં એક જ પરિવારના ત્રણ ભાઈબહેનના તાવના કારણે મોત થયા છે. જોકે આ અંગે આરોગ્ય વિભાગ અજાણ છે. ગોંદરા વિસ્તારમાં...

બે ટકા ટીડીએસ લગાવવાના વિરોધમાં જેતપુર માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું

Nilesh Jethva
1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ લગાવવાના વિરોધમાં સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોએ હડતાળ પાડી છે. ત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડનું વેપારી મંડળ પણ હવે હડતાળમાં...

બે ટકા ટીડીએસના નિયમ મુદ્દે વેપારીઓ સરકારની આંખે ચડવા માગતા ન હોવાથી વિરોધ નથી કરી રહ્યા

Arohi
કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ એક કરોડ રૂપિયાના આર્થીક વ્યવહાર પર બે ટકા ટીડીએસ નાખતા દેશભરના માર્કેટીંગ યાર્ડના વેપારીઓમાં ઉહાપોહ બોલી ગયો છે. એક...

શ્રાવણ માસમાં જુગાર રમનારાઓને પકડવા ગયેલી પોલીસ પર ‘શકુનીઓએ’ પત્થરમારો કર્યો

Mayur
છોટા ઉદેપુરના પાવી જેતપુર ખાતે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.શ્રાવણીયા જુગારને પકડવા માટે પોલીસ ગઈ હતી. તેમના પર પીએએસઆઈ સહિતના પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો...

જેતપુરમાં દિવાલ ધરાશાયી થતા આધેડનું સારવાર દરમિયાન મોત

Nilesh Jethva
જેતપુરમાં ગોંદરા વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. દિવાલના કાટમાળમાં દબાઇ જવાથી એક આધેડ વયની વ્યક્તિનું મોત થયુ છે....

ગુજરાત સરકાર એટલે અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની પાર્ટ-2, ખેડૂતોએ સરકાર સામે ફુંક્યું રણશિંગૂ

Nilesh Jethva
જેતપુર તાલુકાના આઠ ગામોના ખેડૂતોએ ખોડલધામ ખાતે સરકાર સામે રણશિંગૂ ફુંક્યું છે. સિંચાઈ અને પાણી નિકાસ વ્યવસ્થા સુધારક વિધેયક બિલને ખેડૂતોએ કાળો કાયદો ગણીને તેને...

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા સિંચાઈ અને પાણી નિકાસ વ્યવસ્થાના બિલ પર જેતપુરમાં વિરોધ

Mayur
ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા સિંચાઈ અને પાણી નિકાસ વ્યવસ્થા સુધારા બિલનો જેતપુરમાં વિરોધ શરૂ થયો છે. આજે ખોડલ ધામ ખાતે જેતપુરના આઠ ગામના ખેડૂતો પહોંચ્યા...

જેતપુરમાં દલિત સમાજે આ મામલે નગરપાલીકા સામે ચઢાવી બાયો

Nilesh Jethva
જેતપુર શહેરમાં કલેકટરે આંબેડકર કોમ્યુનિટી હોલ માટેની જગ્યા ફાળવી છે. નગરપાલીકા દ્વારા શેલ્ટર હોમ બનાવવા ઠરાવ કરતા આજે પંથકના દલિત સમાજની એક મિટીંગ મળી હતી...

ભાદર તારા ‘કેમિકલયુક્ત’ પાણી, ઘોડાપૂર આવ્યું હોય તેમ ગંદુ પાણી ઠલવાયું

Mayur
જેતપુરમાં સાડી ઉદ્યોગકારોના કેમિકલવાળા પાણીએ સ્થાનિકોની હાલત કફોડી કરી નાંખી છે. બેરોકટોક રીતે કેમિકલયુક્ત પાણી ચેકડેમોમાં ઠાલવીને ભારે પ્રદુષણ ફેલાવ્યું છે. ચેકડેમો કેમિકલવાળા પાણીથી છલકાયા...

કન્યા કેળવણીની પોકળ વાતો, જેતપુરની સરકારી સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન મળતા રડી પડી

Nilesh Jethva
સરકાર દ્વારા કન્યા કેળવણીની વાતો તો કરવામાં આવે છે. પરંતુ સરકારની નીતિઓને કારણે આજે રાજકોટના જેતપુરની ગરીબ વિદ્યાર્થિનીઓના ભાવિ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે....
Do NOT follow this link or you will be banned from the site!