Archive

Tag: jethalal

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં વાપસી કરી શકે છે દયાબેન, મેકર્સે આપ્યું આ કારણ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો દયાબેનની વાપસીનો આતુરતાપૂર્વ રાહ જોઈ રહ્યાં છે. હાલમાં આવેલા રીપોર્ટ મુજબ દયાબેનનુ પાત્ર ભજવી રહેલી દિશા વાકાણીને શોમાં રિપ્લેસ કરી શકાય છે. જોકે, તારક મેહતાના પ્રોડ્યૂસર્સે આ રીપોર્ટને ફગાવ્યા છે. શોના પ્રોડ્યૂસર આતિશ કુમારનું…

જેઠાલાલના પ્રશંસકો માટે આવ્યા ખરાબ સમાચાર, હવે છે ફક્ત બે જ ઓપ્શન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવી કોમેડી સીરિયલ છે, જે ક્યારે પણ અટકી નથી અને સતત પોતાના દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. તેમજ આ સીરિયલમાં ક્યારે લીપ નથી આવ્યો અને ન ક્યારે એક્ટર્સને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવી નથી….