એકવાર ફરીથી ઉડાન ભરશે Jet Airwaysનું વિમાન, રિવાઈવલ પ્લાન મંજૂરMansi PatelOctober 18, 2020October 18, 2020લાંબા સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહેલા, નાદાર ખાનગી એરલાઇન જેટ એરવેઝ(Jet Airways)ના વિમાનો ફરી એકવાર ઉડાન ભરશે. જેટ એરવેઝે શનિવારે જણાવ્યું હતું કે મુરારીલાલ...