શાહિદ કપૂરની ‘જર્સી’એ પહેલા દિવસે બોક્સ ઑફિસ પર માર ખાધો, કલેક્શન રહ્યું નિરાશાજનક
શાહિદ કપૂરની ફિલ્મ’જર્સી’નું પહેલા દિવસનું બોક્સ ઑફિસ કલેક્શન નિરાશાજનક રહ્યું છે. સોશિયલ મીડિયા પર ટ્રેડ પંડિતો તથા ડિસ્ટ્રિબ્યૂટર્સ દ્વારા મુકાયેલા આંકડા અનુસાર સાંજ સુધી મોટાભાગની...