JEE Main 2021: 23 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો શું ગાઇડલાઇન કરવી પડશે ફોલોMansi PatelFebruary 22, 2021February 22, 2021નેશનલ ટેસ્ટિંગ એજન્સી વર્ષ 2021માં JEE mainની પહેલા સેશનની પરીક્ષા આવતી કાલ 23 ફેબ્રુઆરીથી શરુ થઇ રહી છે. પરીક્ષા આ વખતે 4 સેશનમાં આયોજિત થઇ...