Archive

Tag: JDU

બિહારમાં NDAના ઉમેદવારો ફાયનલ, ખાનગીમાં પ્રચારની લીલીઝંડી આપી દેવાઈ

સાથી પક્ષોમાં થયેલી આંતરિક સહમતિપ્રમાણેબિહારની કુલ 40 લોકસભા સીટોમાંથી ભાજપ અને જેડીયુ17-17 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી માટે 6 બેઠકો છોડી દિધી છે. આ બાબતે સૌથી વધુ નુકસાન ભાજપને થયું છે. કારણ કે કેશરીયા પાર્ટીએ 2014માં જીતેલી…

કોંગ્રેસે ભાજપને ભેરવી દીધી, આ બિલનો મોદીના બીજા સહયોગી પક્ષે કર્યો વિરોધ

લોકસભાની ચૂંટણી પહેલાં એનડીએ (NDA)માં ભાજપના સહયોગી પક્ષ શિવસેનાએ જાહેરાત કરી છે કે, નાગરિકતા સંશોધન બિલ જો રાજ્યસભામાં લાવવામાં આવશે તો શિવસેના તેનો વિરોધ કરશે. શિવસેનાના સંસદીય પક્ષના નેતા સંજય રાઉતે બુધવારે આ વાત કરી છે. આ પહેલાં જેડીયુંએ આ…

બિહારના નેતા તેજસ્વીએ એક જોક્સ કહ્યો જેમા ભગવાન રામને એડકી આવે છે

બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે રામ મંદિર નિર્માણ મુદે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેજસ્વી યાદવે જણાવ્યું કે, ચૂંટણી આવી એટલે ભાજપને રામ મંદિરનો મુદ્દો યાદ આવ્યો છે. ભાજપે 2014માં પણ રામ મંદિરનો મુદ્દો બનાવી સત્તા હાસલ…

લોકસભામાં કોંગ્રેસની ગેમ ભાજપ ન સમજી શકી : આ બિલ પાસ થઈ ગયું, મોદીને ભારે પડશે

ભાજપના ગાઢ સાથી મનાતા નીતીશ કુમારના પક્ષ જદયુએ ચેતવણી આપી હતી કે જો સિટિઝનશીપ બિલ પાસ કરાશે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ  અને જદયુ એમ બંનેને ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે. પૂર્વોત્તરના તમામ રાજ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરશે આમ…

મોદીની મુશ્કેલી વધી : સહયોગી પાર્ટી જેડીયુના બગાવતી તેવર, સરકારના બિલનો કરશે વિરોધ

આગામમાં નાગરિકતા બિલમાં શરૂઆતથી જ મુશ્કેલીઓ પડી છે. હવે જેડીયુ પણ તેનો વિરોધ કરે છે. હાલમાં જ એનડીએલથી અલગ પડેલી આસામ ગણ પરિષદની રેલીમાં જેડી(યુ) પણ સામેલ થશે. આ બિલના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પ્રદર્શનો થઈ રહ્યા છે. નીતીશકુમારની જેડીયુ…

નીતિશ કુમારની આ માગણી સરકાર સ્વીકારી લે તો અનેક જ્ઞાતીનું અનામત જઈ શકે છે

સામાન્ય વર્ગને અનામત આપવાના નિર્ણયની વચ્ચે બિહારના મુખ્યપ્રધાન અને જેડીયૂના અધ્યક્ષ નીતિશકુમારે જ્ઞાતિ આધારીત જનગણના કરાવવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે 2021માં જ્ઞાતિ આધારીત જનગણના થવી જોઇએ. આગામી લોકસભા ચૂંટણી પહેલા નીતિશકુમારની આ માગણી ઘણી મહત્વની બની ગઇ છે….

અમિત શાહને કારણે પ્રશાંત કિશોર છે બિહારના કદાવર નેતા, નીતિશ કુમારે ખોલી મોટી પોલ

બિહારનાં મુખ્યમંત્રી અને JDUનાં અધ્યક્ષ નીતિશ કુમારે ઘટસ્ફોટ કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં કહેવાથી તેમણે પ્રશાંત કિશોરને JDUનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આમ આ નેતાની કારકીર્દી બનાવવામાં ભાજપનો મોટો હાથ છે. મોદીને પીએમ બનાવવા માટે પ્રશાંત કિશોરની ટીમે…

મોદી સરકાર સામે નવી મુશ્કેલી, વિરોધીઓને મનાવવા જતાં નીતિશે આપી આ ધમકી

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદી સરકારના ટ્રિપલ તલાક મુદ્દે લીધેલા વલણ સાથે અસંમતિ દર્શાવી હતી અને જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક મુદ્દે કેટલીક મુસ્લિમ મહિલાઓએ ફરિયાદ કર્યા બાદ તે મુદ્દો બન્યો પરંતુ દેશની અસંખ્ય મહિલાઓએ ટ્રિપલ તલાકના કાયદા વિરૂધ્ધ…

જેડીએસ નેતાએ છરી નહીં, પરંતુ તલવારથી કાપી બર્થડે કેક, જુઓ VIDEO

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે, જોયું હશે. જન્મદિવસની કેક છરીથી કાપવામાં આવે છે. તમે પણ પોતાના જન્મદિવસની કેક હંમેશા છરીથી જ કાપી હશે. પરંતુ તમે ક્યારેય એવુ નહીં સાંભળ્યું હોય કે ક્યારેય કોઈ વ્યક્તિએ પોતાના જન્મદિવસની કેક તલવારથી કાપી હોય….

બિહારમાં ભાજપના 5 સાંસદોનું કપાશે પત્તું : નેતાઓમાં ટેન્શન વધ્યું, ભાજપે સ્વીકારી છે હાર

ઘણી મથામણ બાદ NDAમાં રવિવારે સીટોની વહેંચણી થઇ ગઇ. જેમાં ભાજપ અને JDU 17-17 સીટો પરથી ચૂંટણી લડશે જ્યારે LJP 7 સીટો પરથી ચૂંટણી લડશે. ભાજપના આ બંન્ને સહયોગી દળ આ વહેંચણીથી રાજી છે પરંતુ આ વહેંચણી બાદ ભાજપના નેતાઓના…

એલજેપી અને જેડીયુને પીએમને નોટબંધી અંગે સવાલ પૂછવાના ફાયદા થયા છે : તેજસ્વી યાદવ

બિહારમાં એનડીએ દ્વારા લોકસભાની ચૂંટણી માટે બેઠકની વેંચણી કરવામાં આવતા એનડીએના ઘટક દળની પાર્ટી બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવાના નિશાને આવી છે. તેજસ્વી યાદવે ટ્વિટ કરીને કહ્યુ કે, એલજેપી અને જેડીયુને બે વર્ષ બાદ પીએમ મોદીને નોટબંધી અંગે…

બિહાર એનડીએમાં થયું સમાધાન, પાસવાનને અહીંથી બનાવાશે રાજ્યસભાના સાંસદ

ઘણી મડાગાંઠ બાદ અંતે બિહારમાં NDAની સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થઈ છે. સૂત્રોની માહિતી મુજબ ભાજપ-જેડીયુને 17-17 અને એલજેપીને 6 સીટ ફાળવવાની ફોર્મ્યુલા ઘડાઈ છે. જ્યારે એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાનને અસમમાંથી રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે….

બિહારમાં ભાગલા : કુશવાહા મોદીને છોડી હવે રાહુલ પાસે પહોંચ્યા, આજે ફાયનલ થશે સીટોની વહેંચણી

બિહારમાં બેઠકોની વહેંચણીમાં એનડીએમાં તડા પડ્યા છે. આરએલએસપીએ એનડીએ છોડ્યા બાદ હવે એલજેપી પણ ભાજપથી નારાજ છે. જેઓએ ભાજપને સ્પષ્ટતા કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. વર્ષ 2014માં સાથ આપનાર સાથી પક્ષો ભાજપથી અલગ થઈ રહ્યાં છે જેનું મુખ્ય…

ઉપેન્દ્ર કુશવાહે જેડીયુ પર લગાવ્યો આક્ષેપ, કહ્યું મારી પાર્ટીને તોડવાની કોશિશ

રાષ્ટ્રીયલોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે બિહારમાં સત્તાધારી પાર્ટી જેડીયુ પર સણસણ તો આરોપ લગાવ્યો છે. કુશવાહે જણાવ્યું કે, જેડીયુ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે. જેડીયુ સત્તા માટે કઈપણ કરવા માટે તૈયાર છે. જેથી લોકસભાની ચૂંટણી…

રાજકીય ઇતિહાસમાં નવી શરૂઆતઃ રાજકારણમાં આવવા માટે આપવી પડશે લેખિત પરીક્ષા

બિહારમાં નીતિશકુમારની રાજકીય પાર્ટી JDUમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનેલા પ્રશાંત કિશોરે રાજનીતિમાં 1 લાખ યુવાઓને જોડવા માટે નવો પ્રયોગ શરૂ કર્યો છે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂથી બિહારમાં પ્રથમ વખત યુવાઓને પાર્ટીમાં શામેલ કરવાનું એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો…

મોદીના માનીતા પ્રશાંત કિશોરને બિહારમાં પ્રમોશન, નીતિશ બાદ જેડીયુંનો મોટો ચહેરો

તાજેતરમાં જેડીયુમાં સામેલ થઈને પોતાનો નવો રાજકીય દાવ શરૂ કરનારા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર હવે તેમની પાર્ટીમાં દ્વિતિય ક્રમાંકના ટોચના નેતાના પદે પહોંચી ગયા છે. જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્ત કર્યા…

અલ્પેશ ઠાકોરની પટનાની મુલાકાત દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ :  જેડીયુ

બિહારના પાટનગર પટનામાં લાગેલા પોસ્ટરો પર ભરોસો કરીએ, તો ગુજરાતના કોંગ્રેસી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજ્યના પહેલા મુખ્યપ્રધાન કૃષ્ણસિંહની જયંતી મનાવવા માટે પટનાની મુલાકાત લેવાના છે. ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો સામે થયેલી હિંસાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર નિશાને…

જો હિમ્મત હોય તો અલ્પેશ ઠાકોર બિહાર આવે…, કરીશું ભવ્ય સ્વાગત

ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાઓ કરી ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની રાજરમત શરૂ થઇ ગઇ છે. સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીની ભૂમિ તરીકે પ્રખ્યાત ગુજરાતમાં છેક વિધાનસભાની ચૂંટણી પહેલાથી હિંસા… અજંપો… પ્રાંતવાદ અને જાતિવાદે માથું ઉંચકી સામાજિક સૌહાર્દ અને ભાઇચારાના તાણાવાણા વિખેરી…

2019માં ભાજપની “નૈયા” રામ મંદિરનો મુદ્દો નહીં પાર લગાડે, જાણો કોણ શું બોલ્યું

સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ જેડીયુ નેતા કેસી ત્યાગીએ રામ મંદિર મામલે  નિવેદન આપ્યું છે. કેસી ત્યાગીએ કહ્યું કે, NDAના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપ સાંસદ સાક્ષી મહારાજ…

રામમંદિર મામલે એનડીએના સાથી પક્ષ જેડીયુંએ કર્યો મોટો ખુલાસો, ભાજપને લાગ્યો ઝટકો

સંઘ પ્રમુખ  મોહન ભાગવતના નિવેદન બાદ જેડીયુ નેતા કેસી ત્યાગીએ રામ મંદિર  મામલે  નિવેદન આપ્યુ છે. કેસી ત્યાગીએ કહ્યુ કે, એનડીએના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદો નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપ સાંસદ સાક્ષી  મહારાજ…

અમિતશાહ સાથે નીતિશની બેઠક, દશેરાએ થશે બિહારમાં મોટી જાહેરાત

લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં ભાજપ અને JDU વચ્ચે મહત્વની બેઠક મળી છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ છે. આશરે 15 મિનિટ સુધી બન્ને નેતા વચ્ચે બેઠક થઈ  હતી. જેમાં લોકસભાની બેઠક માટે…

અટકળો પર લાગ્યો વિરામ, આ નેતા જોડાયા નીતિશ કુમારની પાર્ટી JDU સાથે

પ્રશાંત કિશોર જોડાયા જેડીયુમાં જોડાયા. જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સક્રિય રાજનીતિમાં જોડાવા જઈ રહ્યા છે. પ્રશાંત કિશોર જેડીયુમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની હતી. પ્રશાંત કિશોર આજે જેડીયુની મળનારી કાર્યકારણીમાં સામેલ થાય તેવી શક્યતા હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત…

ભાજપે લીધો મોટો નિર્ણય : લોકસભામાં અા 2 નેતાઅોને નહીં અપાય ટીકિટ

હંમેશા પોતાની પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજીમાં આગળ પહેતા ભાજપના સાંસદ શત્રૃઘ્ન સિન્હાનું આગામી લોકસભાની ચૂંટણીમાં પત્તુ કપાઇ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પટના સાહિબ સીટ પરથી શત્રૃઘ્ન સિન્હાનું પત્તું કપાઇ શકે છે. ભલે અા બંનેઅે…

મોદીઅે અેક પત્રકારને કેમ બનાવ્યા રાજ્યસભા ગૃહના ઉપાધ્યક્ષ, અા છે મોટી રાજકીય ચાલ

રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે જેડીયુના સાંસદ અને એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ ચૂંટણી જીતી ગયા છે. એનડીએના ઉમેદવાર હરિવંશના ટેકામાં રાજ્યસભાના 125 સાંસદોએ વોટ કર્યો છે.. આવો એક નજર કરીએ કોણ છે પત્રકારમાંથી રાજ્યસભાના સાંસદ અને હવે ગૃહના ઉપાધ્યક્ષ બનનારા હરિવંશ…

જાણો- જેડીયુના મહાસચિવ હરિવંશ નારાયણ સિંહની રાજકીય સફર

જેડીયુના સાંસદ હરિવંશનું નામ ઓછુ ચર્ચામાં રહ્યું છે. ત્યારે ઉપસભાપતિ પદની ચૂંટણીમાં તેઓ એનડીએના ઉમેદવાર જાહેર થતા તેઓ માધ્યમોમાં છવાયેલા છે ત્યારે આવો જાણીએ કોણ છે હરિવંશ નારાયણ સિંહ. જેડીયુના સાંસદ હરિવંશ નારાયણ સિંહનું નામ લોકમુખે કદાચ ચર્ચાયુ હશે. હરિવંશ…

ભાજપ સાથે રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન કરવા નીતિશ કુમારનો ઇનકાર

ભાજપ અને જેડીયુ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જણાવ્યું કે, ભાજપ અને જેડીયુ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે જોડાણ નહીં કરવામાં આવે. આજે સમાજમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની…

નીતિશકુમારે કહ્યું કે જે કોઈ JDUને અવગણશે તે પક્ષની આવી હાલત થશે

દિલ્હીમાં આયોજિત જેડીયુની રાષ્ટ્રીય કારોબારી બેઠક સમાપ્ત થઈ ચુકી છે. તમામ મોટા નેતાઓની હાજરીમાં જેડીયુ તરફથી નીતિશ કુમારને 2019ની લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલા રાજકીય નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. નીતિશ કુમારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં કહ્યુ છે કે…

મોદી સરકારના પ્રધાન ગિરિરાજસિંહ બિહાર હુલ્લડના આરોપીઓને મળ્યા

કેન્દ્રીય પ્રધાન જયંત સિંહાની મોબ લિન્ચિંગના આરોપીઓ સાથેની મુલાકાતનો મામલો હજી ઠંડો પડ્યો નથી. ત્યાં મોદી સરકારના બીજા પ્રધાન ગિરિરાજ સિંહે બિહારના હુલ્લડના આરોપી સાથે શનિવારે નવાદા જેલમાં મુલાકાત કરી છે. રવિવારે ગિરિરાજ સિંહે હુલ્લડના આરોપીઓના ઘરે જઈને તેમના પરિવારજનો…

જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ બે પ્રસ્તાવો પાસ કરાયા

જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની રવિવારે આયોજિત થયેલી બેઠકમાં બે પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા છે. જેમાં જેડીયુએ એક દેશ- એક ચૂંટણીનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કર્યો છે. તેની સાથે જેડીયુએ આસામમાં નાગરિકતા સંશોધન કાયદાના બિલનો વિરોધ કર્યો છે. બેઠકમાં જેડીયુના નેતાઓએ આ વર્ષે…

બિહારમાં માનવતા ફરી શર્મશાર : બાળકની લાશ બાઈક પર લઈ જવી પડી

બિહારના બાઢ જિલ્લા હોસ્પિટલથી એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષીય પ્રતાપ નામના એક બાળકનો મૃતદેહ તેના પરિવારજનોને બાઈક પર લઈ જવો પડયો છે. પોસ્ટમોર્ટમ બાદ એમ્બ્યુલન્સ નહીં મળવાને કારણે પરિવારને દર્દનાક સ્થિતિમાંથી પસાર થવું પડયું છે….