Archive

Tag: Jayenti bhanushadi

જંયતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને પુત્ર સિદ્ધાર્થનું પણ નામ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર

જયંતિ ભાનુશાળી હત્યા કેસના મામલે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જેમાં સિદ્ધાર્થ પટેલના 10 દિવસના પોલીસ રિમાન્ડની SIT દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેની સામે ભચાઉ કોર્ટે સિદ્ધાર્થ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે….

જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં વધુ એક નામનો ખુલાસો, એક ટીમ મહારાષ્ટ્ર રવાના

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં પકડાયેલા બંને શાર્પ શૂટરોની રિમાન્ડમાં મહત્વનો ખુલાસો થયો છે. નાસિક ખાતેના દેવલાલી કબ્રસ્તાન પાછળ ભાગમાં સંતાડેલી રિવોલ્વરને તપાસ એજન્સીઓ કબજે કરી છે. રિમાન્ડ દરમિયાન અન્ય એક આરોપી વિશાલ કાંબલેનું નામ સામે આવતા એસઆઇટીની…

જંયતિ ભાનુશાળી કેસમાં શૂટરોએ મોઢું ખોલ્યું તો આ પૂર્વ MLAનું નામ સામે આવ્યું

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમને મોટ સફળતા હાથ લાગી છે. ડાંગમાંથી બે શાર્ટ શૂટરની ધરપકડ બાદ આ કેસમાં એક પછી એક મહત્વની કડી બહાર આવી રહી છે. આ બંને શાર્પ શૂટર શશિકાન્ત કાંબલે અને અશરફ છે. આ બંને શાર્પ…

જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં ATSને મળી સૌથી મોટી સફળતા, હવે ઉકેલાઈ જશે કેસ

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા 2 શાર્પ શૂટરની ડાંગથી ધરપકડ કરાઇ છે. નોંધનીય છેકે 8 જાન્યુઆરીના રોજ કચ્છથી અમદાવાદ આવતા સમયે જયંતિ ભાનુશાળીની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ…

જયંતી ભાનુશાળીની હત્યા મામલે પૂર્વ MLA છબીલ પટેલ વિરુદ્ધ FIR, Audio Clip વાઈરલ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની હત્યા મામલે મુખ્ય આરોપી તરીકે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એફઆઈઆર નોંધાઈ છે. ત્યારથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને વિદેશ ભાગી ગયા હોવાના અહેવાલ છે. ત્યારે છબીલ પટેલની એક ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ…

જયંતી ભાનુશાળીની હત્યા બાદ પરિવારને છે આવો ડર, પોલીસ દ્વારા અપાઈ સુરક્ષા

જ્યંતી ભાનુશાળી હત્યા કેસ મામલે પરિવારની માંગ બાદ પોલીસે સુરક્ષા આપી હતી. ભાનુશાળીના બંને ઘરે પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. કચ્છ અને નરોડાના ઘર પર બંદોબસ્ત ગોઠવાશે. પરિવારને જીવનું જોખમ લાગતા પોલીસ સુરક્ષા માગી હતી. મહત્વનું છે કે સયાજીનગરી એક્સપ્રેસ…

ભાજપના કદાવર નેતા ભાનુશાળી હત્યાકેસમાં ગુજરાતના ગૃહમંત્રીની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહી દીધું આ

જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે રાજ્ય સરકારે દોષિતો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કેસ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગૃહવિભાગ દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યાના બનાવના મૂળમાં જઇ ન્યાયિક અને સઘન રીતે તપાસ હાથ ધરવા માટે…

ભાનુશાળીનું હત્યાનું થયું રિકન્સ્ટ્રક્શન, 16 પોલીસ કર્મીઓની કોચ સાચવવા લાગી ડ્યૂટી

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે રચાયેલી SITની ટીમે સઘન તપાસ શરૂ કરી છે. એસઆઇટીના અધ્યક્ષ અને રેલવે ડીઆઇજી ગૌતમ પરમાર અને અન્ય અધિકારીઓ કાળુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. એસઆઇટીની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જયંતી ભાનુશાળીની જે કોચમાં…

હત્યારાઓ ચશ્મદીદ પવનને પણ મારી નાખવાના હતા, પોલીસે કરી મેરેથોન પૂછપરછ

જયંતી ભાનુશાળીની હત્યા સહપ્રવાસીની નજર સામે જ થયાનો સૂત્રો દ્વારા ખુલાસો થયો છે. સયાજીનગરી એકસપ્રેસમાં જયંતી ભાનુશાળીના સહપ્રવાસી પવન મોરેની મેરેથોન પૂછપરછ કરવામાં આવી છે.. DYSP જે.પી. રાઓલે ત્રણ કલાકથી પણ વધુ સમય પૂછપરછ કરી છે. સૂત્રો મળતી માહિતી મુજબ…

જયંતિ ભાનુશાળી મામલે ગુજરાત પોલીસનો મોટો ખુલાસો, વાંચશો તો ચોંકી જશો

જયંતિ ભાનુશાળીની હત્યા મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, ભુજથી દાદર જતી સયાજી એક્સપ્રેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ટ્રેનને માળીયા મિયાણા રોકવામાં આવી હતી. જે બાદ ટ્રેનના…

ગુજરાતમાં BJPના નેતાઓની હત્યાનો આ પહેલો કેસ નથી, આ રહી યાદી

ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ભાજપના તત્કાલિન ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાની પણ ફરી ચર્ચા શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળી અને હરેન પંડ્યા બંનેની હત્યા ગોળી મારીને કરાઈ હતી. જ્યારે બંને ભાજપના દિગ્ગજ નેતા…

પોલીસે કહ્યું જંયતિ ભાનુશાળી પાસે પણ હતું આ હથિયાર, ટ્રેનમાં સાથે લઈને સૂતા હતા

કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જંયતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી છે. જયંતિ ભાનુશાળી સયાજીનગરી એક્સપ્રેસ દ્વારા ભુજથી અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે માળિયા પાસે મોડી રાત્રે આ ઘટના બની. અજાણ્યા હુમલાખોરો જયંતિ ભાનુશાળીની આંખ અને છાતીમાં ગોળી…