સુરતની યુવતી પર કરેલા દુષ્કર્મને લઇને સચિવાલયમાં જયંતિ ભાનુશાલીના જ ચર્ચા
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાલીએ સુરતની યુવતી પર કરેલા દુષ્કર્મને લઇને સચિવાલયમાં જબરજસ્ત ચર્ચા ચાલી હતી. મોટાભાગના ધારાસભ્યો અને સચિવાલયના સ્ટાફમાં...