Archive

Tag: Jasdan bypolls

કોંગ્રેસના ધારાસભ્યો મારા સંપર્કમાં, થશે નવાજૂની, મોદી સાથે મીટિંગ મામલે બાવળિયાએ કર્યો આ ખુલાસો

રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ફરી એક વખત જસદણના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા બાદ જસદણ બેઠક ખાલી થઈ હતી. અને જસદણને પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાએ કોંગ્રેસના અવસર નાકિયા સામે 19 હજાર 979…

જસદણમાં બાવળિયા જીતતાં ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, આ નેતાનું રાજકીય ગણિત પુરું

જસદણ વિઘાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના કુવંરજી બાવળિયાનો વિજય થતાં ભાજપની કોળી સમુદાય પર તાકાત મજબૂત બની છે. બાવળિયા સૌરાષ્ટ્ર પંથકમાં વર્ચસ્વવાળા પટ્ટામાં કોંગ્રેસના વજનદાર નેતા હતા. હવે ભાજપનો ખેસ પહેરી વીજયી બની જતાં કોંગ્રેસની કોળી વોટબેંકમાં મોટું ગાબડું પડ્યું…

જસદણની હારમાં કોંગ્રેસને આ ભૂલ નડી, ગઢ ગુમાવ્યો અને બાવળિયા પણ

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ૩ રાજ્યોમાં ચૂંટણીમાં ભાજપને મળેલી પછડાટ પછી તેના સીધી અસર જસદણની પેટાચૂંટણીમાં જોવા મળશે તેવી બજારમાં જોરશોરથી ફંકાતી ‘હવા’નું જાણે સુરસુરિયું થઇ ગયું હોય તેવો માહોલ જસદણમાં જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનાથી કોંગ્રેસના મહાસચિવથી માંડીને…

બાવળિયાની જીતથી ભાજપ સૌરાષ્ટ્રના આ કદાવર નેતાનું કાપી કાઢશે પત્તું, સમીકરણો હવે બદલાયા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાની પ્રચંડ જીત બાદ હવે તેમનું કદ પાર્ટીમાં પણ વધી ગયુ છે. તો બીજીતરફ પરષોતમ-હિરા સોલંકીનુ કદ ઘટયુ છે. બાવળિયાને કેબિનેટ પ્રધાન બનાવાતાં પરષોતમ સોલંકીએ સારુ ખાતુ આપવાની જીદ પકડી હતી જે ભાજપે આજદીન સુધી પૂર્ણ…

બાવળિયાને ભાજપમાં લાવવામાં આ 2 મુખ્યમંત્રીઓનો હતો સિંહફાળો, આ પ્રેશરે કર્યું હતું કામ

કુવરજી બાવળિયા કેવી રીતે ભાજપમાં જોડાયા અને કોને આ માટે પ્રયત્નો કર્યા તેનો ઇતિહાસ પણ અતિ રસપ્રદ છે. દેશમાં 5 રાજ્યોમાં કોળી સમાજ ફેલાયેલો છે. જેમાં મધ્ય પ્રદેશમાં આ સમાજના મતદારો ભાજપ માટે ઘણા અગત્યના હતા. દર વખતે કુવરજીને ભાજપમાં…

જસદણ જીતનો સૌથી વધુ ફાયદો બાવળિયાને જ થશે, બની ગયા ભાજપના કદાવર નેતા

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવજી બાવળિયાની જીત થઈ છે ત્યારે આ જીતની ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને, જીતની ઉજવણી કરી હતી.તો ત્યાં પહોંચેલા સીએમ વિજય રૂપાણીનું મોં…

જસદણની જીત : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં લોકસભા પહેલાં બદલાશે આ સમીકરણો

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવજી બાવળિયાની જીત થઈ છે ત્યારે આ જીતની ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને, જીતની ઉજવણી કરી હતી.તો ત્યાં પહોંચેલા સીએમ વિજય રૂપાણીનું મોં…

નાકિયાની ભાજપના આ કદાવર નેતા સાથે થઈ ટપાટપી, થઈ ગયો હતો ગરમ માહોલ

ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. જસદણ એ ભાજપનો ગઢ હતો. કુવરજી બાવળિયા વર્ષોથી આ સીટ પરથી જીતતા આવ્યા છે. જેઓએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાતાં આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે તો ભવ્ય રેલીની તૈયારીઓ…

જસદણનો જંગ : જાણો ગુજરાતના કયા નેતાને થશે ફાયદો અને કયા નેતાની કારકીર્દીને પડશે ફટકો

ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. જસદણ એ ભાજપનો ગઢ હતો. કુવરજી બાવળિયા વર્ષોથી આ સીટ પરથી જીતતા આવ્યા છે. જેઓએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાતાં આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલમાં બાવળિયા 15મા રાઉન્ડ સુધીમાં…

પ્રચારથી દૂર રહેનારા ભાજપના કદાવર નેતા આજે પ્રથમવાર જસદણ જશે : ભાજપ ગેલમાં, હેલિપેડ તૈયાર

જસદણનો જંગ એ ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિનો છે. આજે હાર ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓના અરમાનો પર પાણી ફેરવી દેશે. હાલમાં શરૂઆતના તબક્કામાં ભાજપ એ આગળ ચાલી રહી છે. 8 રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના મંત્રી…

કુંવરજી કરોડપતિ છે તો નાકિયા છકડો ચલાવે છે એટલે નથી ભીખારી, બંને સામે છે ફોજદારી કેસ

5 રાજ્યોમાં ભાજપની અાબરૂનું ધોવાણ બાદ મોદીના હોમગ્રાઉન્ડમાં વધુ અેક જસદણમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં હાર થઈ તો મોદી, અમિત શાહનું અાબરૂનું દેશમાં ધોવાણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ગુમાવવું પડશે તો બાવળિયાએ. બાવળિયા હાલમાં ચેલા કરતાં…

30 વર્ષમાં જસદણમાં ફક્ત 1 વાર ભાજપ થયું છે વિજેતા, બાવળિયા માટે આજે છે તક

જસદણ વિધાનસભાની પેટાચૂંટણી એ એક રીતે કુંવરજી બાવળિયા એટલે સંપૂર્ણ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચેનો જંગ છે. જો કે છેલ્લા 2 દાયકા કરતા પણ વધુ સમયથી જસદણ બેઠકનો પર્યાય બનેલા કુંવરજી બાવળિયા માટે રાહ એટલી આસાન નથી. એટલે…

જસદણમાં જીતવું છે તો આ ભૂતકાળને ન ભૂલો, અહીંયાં હાર-જીતનાં સમીકરણો છે અલગ

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે ત્યારે પ્રતિષ્ઠાનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ એડી-ચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા અને પોતાની તરફેણમાં મતદાન વધારવાના પ્રયાસોમાં ગળાડૂબ બન્યા છે. કારણ કે, કોળી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ…

જસદણનો જનાદેશ : પ્રથમ રાઉન્ડમાં બાવળિયા ચાલી રહ્યાં છે આગળ

જસદણની ઐતિહાસિક પેટા ચુંટણીનું આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. તે પૂર્વે આજે શનિવારે જસદણમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય તેવું જોવા મળ્યું હતું. જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ જસદણ કોંગ્રેસ…

જસદણના આ ઉમેદવારને અતિ વિશ્વાસ અમે જ જીતીશું, આજે થઈ જશે ફેંસલો

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠા નો પ્રશ્ન બનશે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ની મતગણતરી આવતીકાલે થશે રવિવારે સવારે 11 વાગ્યે ખબર પડી જશે કે કોણ જીતશે કોંગ્રેસના અવસરના નાકિયા નો છકડો વિધાનસભા સુધી પહોંચે છે કે કેમ તે…

જસદણ : કોણ બનશે “કુંવર” અને કોને મળશે “અવસર”, આજે થશે જાહેર

જસદણ પેટાચૂંટણીનુ આજે પરિણામ જાહેર થશે.ભાજપ-કોંગ્રેસ માટે રાજકીય પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટાચૂંટણીનુ પરિણામ ગુજરાતના રાજકારણમાં બદલાવ લાવે તેવી સંભાવના છે. રવિવારે મતદારો કુંવરજી બાવળિયાની રાજકીય ઇજ્જત સાચવશે કે પછી અવસર નાકિયાને તક આપશે તે નક્કી થશે. આ પેટાચૂંટણીમાં કોણ…

સટોડિયાઓના મતે જસદણમાં આ પાર્ટીનું પલ્લું ભારે, જાણો ઓછું મતદાન કોને “અવસર” આપશે

જસદણની પેટા ચૂંટણીમાં કોન બનશે કુંવર અને કોનો આવશે અવસર એ તો 23મીએ ખબર પડી જશે પણ જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો મત સટ્ટોડિયા વ્યક્ત કરી રહ્યા છે. સટ્ટાબજારમાં કુંવરજીનો ભાવ 55-60 પૈસા અને કોગ્રેસના અવસર નાકીયાનો ભાવ રૂ.1.40…

જસદણમાં મતદાન બાદ પરેશ ધાનાણીએ કહ્યું કોઈ શંકા નથી અમારી જ થશે જીત

જસદણમાં મતદાન પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ધાનાણીએ કહ્યું કે જસદણની જનતાએ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કર્યું છે. મતદારોએ સરકાર સામેનો આક્રોશ મતપેટીમાં ઠાલવ્યો છે. ધાનાણીએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપે સરકારી તંત્રનો…

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ન સુધર્યા, ચૂંટણીપંચને 26 ફરિયાદો મળી

જસદણ વિધાનસભા બેઠકની મતદાન હાઈવોલ્ટેજ ચૂંટણી જંગમાં આજે 73 ટકા મતદાન થયું છે. જેમાં ભાજપ – કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ થયું છે. હવે તા.23મીએ નક્કી થશે કોન બનશે કુંવર કે કોનો આવશે અવસર. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે…

જસદણ : કુંવરજીને જ મત આપવા ભાજપના પૂર્વ ધારાસભ્યની ધમકી, 2 ધારાસભ્યોની અટકાયત

ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણી અપેક્ષા મુજબ જ તોફાની બની રહી છે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૯ ટકા મતદાન નોંધાયું હતું બીજી બાજુ જસદણમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો તથા કાર્યકરો આમને સામને આવી રહ્યા છે ઘણી જગ્યાએ…

ભાજપ કુંવરજીને જસદણના ઉમેદવાર ગણતી નથી કે શું ?, જોઈ લો આ તસવીર

પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના કારણે જસદણમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. વહેલી સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે સવારના 11 વાગ્યા છે. મતદાનના શરૂઆતના ત્રણ કલાકમાં મતદારોની મતદાન મથક બહાર લાંબી લાઈનો લાગી…

જસદણ : 3 મંત્રી, 2 પ્રદેશ પ્રમુખ સહિત 1 મુખ્યમંત્રીનું ભવિષ્ય નક્કી કરશે, જોરદાર છે જંગ

5 રાજ્યોમાં ભાજપની અાબરૂનું ધોવાણ બાદ મોદીના હોમગ્રાઉન્ડમાં વધુ અેક જસદણમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં હાર થઈ તો મોદી, અમિત શાહનું અાબરૂનું દેશમાં ધોવાણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ગુમાવવું પડશે તો બાવળિયાએ. બાવળિયાનું ભવિષ્ય દાવ…

ગુજરાતમાં 4 દિવસ પોલીસ રહેશે હાઈએલર્ટ પર : અધિકારીઓ નહીં પાડી શકે રજા, આ છે કારણો

આવતીકાલથી 4 દિવસ સુધી ગુજરાતમાં હાઈએલર્ટ જેવી પરિસ્થિતિ રહેશે. જસદણની પેટા ચૂંટણી અને મોદી ગુજરાતમાં હોવાથી પોલીસતંત્ર હાલમાં કડક કાર્યવાહી કરી રહ્યું છે. કેવડિયામાં ડીજી કોન્ફરન્સની સાથે અડાલજમાં રાષ્ટ્રીય મહિલા અધિવેશન હોવાથી ગુજરાત પોલીસ સતત દોડાદોડી કરી રહી છે. આમ…

જસદણમાં બાળકો દ્વારા પ્રચાર કરાવતા ભાજપને મોંઘુ પડી શકે છે, ECમાં નોંધાઈ ફરિયાદ

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પ્રચાર કરવા નાના ભૂલકાઓને મેદાનમાં ઉતારતા ચૂંટણી કમિશિનર, બાળ સંરક્ષણ વિભાગને રજુઆત કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી શકાય નહીં. ભાજપે નાના બાળકોના હાથમાં કમળના નિશાનવાળા ઝંડા લઈને…

જસદણની જંગઃ જાણો કુંવરજી-અવસર નાકીયાએ કેટલો ખર્ચો કરી નાખ્યો

જસદણ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બળના પારખાં થવાના છે. ગુરૂવારે જસદણ પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાનને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જસદણમાં પેરા મિલિટરીની છ કંપની, પોલીસના 306 જવાન સહિત…

શિષ્ય અવસરની સાદગી અને વફાદારી ગુરૂ બાવળિયાને ચૂંટણીમાં ભારે પડશે

જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસે કુંવરજી સામે અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યા છે. રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયાને રાજકારણના પાઠ શીખવાડનાર કુંવરજી બાવળિયા જ છે. આમ કોંગ્રેસે ગુરૂ બાવળિયા સામે અવસરને મેદાનમાં ઉતારી આબાદ સોગઠી મારી છે. વર્ષોથી પક્ષના પાયાના કાર્યકર…

જસદણનો જંગ જીતવા ગુરુ અને ચેલાએ પૂરી તાકાત લગાવી, કરાયું આ માઇક્રોપ્લાનિંગ

આવતીકાલે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જ્યારે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અને ભાજપના…

જસદણની ચૂંટણીમાં કોંગ્રેસે લાલચ આપી હોઈ તેવી FIR, સાંભળો ફોનમાં શું વાત કરે છે

જસદણમાં ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો છે. ત્યારે પાંચવાડાના સરપંચ મધુભાઇ ટાઢાણીને રૂપિયા 25 હજારની લાલચ આપ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. સરપંચ મધુભાઇ કુંવરજી બાવળીયાના ટેકેદાર છે. અને કોંગ્રેસ આગેવાન લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીએ તેમને ચૂંટણીમાં કામ કરવા…

જસદણ : નાકિયા અને વાઘાણી બન્યા કાર્યકરોની તુમાખીનો ભોગ, આ કારણે થઈ બબાલ

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રની જસદણ વિધાનસભાની 20મી ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટેના પ્રચાર પડઘમ 18મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે શાંત થયા છે. પ્રચાર અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ જસદણમાં ઉતરી પડ્યા હતા. બંને…

100 ધારાસભ્યો અને મંત્રીઓ છે આજે જસદણમાં, શું કોંગ્રસને મળશે “અવસર”

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…