GSTV

Tag : Japan

કોકા-કોલા પોતાના 125 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત લૉન્ચ કરશે આ ડ્રિંક

Yugal Shrivastava
પોતાના 125 વર્ષોના ઇતિહાસમાં કોલ્ડડ્રિંક બનાવનારી કંપની કોકા કોલા સૌપ્રથમ વખત એક આલ્કોહૉલિક ડ્રિંક માર્કેટમાં જલ્દીથી લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની સૌથી પહેલાં ડ્રિકને જપાનમાં...

જાપાનના PM શિંજો સાથે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળની મુલાકાત, આશિયાન મુદ્દે કરી ચર્ચા

Yugal Shrivastava
ભારતના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ જાપાનની મુલાકાતે છે. ભારતીય સાંસદોના પ્રતિનિધિ મંડળે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી છે. આબે સાથેની મુલાકાતમાં ભારતના સાંસદોના પ્રતિનિધિ...

ઉત્તર કોરિયાને ચારેય તરફથી ઘેરવાની તૈયારી કરવા ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનની મુલાકાતે પહોંચ્યા

Yugal Shrivastava
ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણો કરીને બેફામ રીતે આગળ વધી રહ્યું હોવાથી ટ્રમ્પના જાપાન પ્રવાસ શરૂ કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાઇ દેશોનો મેરેથોન પ્રવાસ...

જાપાનમાં વરસાદ છતાં મતદાનને લઇને લોકોમાં ઉત્સાહ

Yugal Shrivastava
જાપાનમાં વચગાળાની ચૂંટણી માટે મતદાન શરૂ થતાની સાથે જ હવામાને ખલેલ ઉભી કરી છે. જો કે જાપાનના લોકોમાં મતદાનને લઈને ખાસો ઉત્સાહ દેખાઈ રહ્યો છે....

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ નવેમ્બર માસમાં એશિયાના પહેલા પ્રવાસે

Yugal Shrivastava
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ ત્રીજી નવેમ્બરથી 14મી નવેમ્બર સુધી એશિયાના પ્રવાસે રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર માસમાં એશિયાના પહેલા પ્રવાસે આવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાપાન, દક્ષિણ...

ઉત્તર કોરિયાની મિસાઇલ હવે હવામાં તોડી પાડશે જાપાન

Yugal Shrivastava
ઉત્તર કોરિયાના મુકાબલા માટે જાપાને મંગળવારે પોતાના ઉત્તર ટાપુ હોકેડો પર એક મોબાઇલ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી છે.. આ વિસ્તાર ઉપરથી જ ઉત્તર...

આ 3 મુદ્દાઓ માટે સાથે આવ્યા ભારત, જાપાન અને US

Yugal Shrivastava
ભારત, જાપાન અને અમેરિકાએ ચીનને ત્રણ મુદ્દાઓ પર આડકતરી રીતે નિશાના પર લીધુ. ત્રણેય દેશોએ ચીનના વિસ્તારવાદી વલણ અને ઉત્તર કોરિયા પ્રત્યે તેના ઢીલા વલણને...

ટ્રમ્પનો વળતો જવાબ : ઉત્તર કોરિયા પરથી ઉડાવ્યા અમેરિકા ફાઈટર પ્લેન

Yugal Shrivastava
અમેરિકાએ કોરિયાઇ પેનિનસુલા પર ચાર સ્ટીલ્થ ફાઇટર જેટ્સ અને 2 બોમ્બર્સ ઉડાવ્યા. સાઉથ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહાપે તેની જાણકારી આપી. જો કે અમેરિકા તરફથી આ...

ઉત્તર કોરિયાએ અમેરિકા પર હાઇડ્રોજન બોમ્બ ફેંકવા આપી ધમકી

Yugal Shrivastava
ઉત્તર કોરિયાએ અમેરિકા પર હાઈડ્રોજન બોમ્બ ફેંકવાની ધમકી આપી છે. ઉત્તર કોરિયાના સાંસ્કૃતિક સંબંધોના વિશેષ પ્રતિનિધિ એલેગ્ઝેન્ડ્રા કાઓ ડિ બેનોએ પોતાની ચેતવણીમાં કહ્યું છે કે,...

ઉત્તર કોરિયાએ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી ફગાવી કર્યુ મિસાઈલ પરીક્ષણ

Yugal Shrivastava
ઉત્તર કોરિયાએ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાના દેશોની ચેતવણીને ફગાવીને વધુ એક વખત મિસાઈલ પરીક્ષણ કર્યુ છે. છેલ્લા 18 દિવસમાં ઉત્તર કોરિયાએ બીજી વખત...

ભારત અને જાપાનના પીએમનો એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ભવ્ય રોડ શો

Yugal Shrivastava
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. તેમના આગમનને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે....

સમુદ્રી માર્ગે આતંકીઓની ઘૂસણખોરીના ઇનપુટ્સ બાદ એલર્ટ, કોસ્ટ ગાર્ડની સમુદ્રમાં બાજનજર

Yugal Shrivastava
સમુદ્રમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના ઇનપુટ્સના પગલે દરિયાઇ સરહદ પરની તમામ સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે ગુજરાતની મુલાકાતે...

જાપાનના વડાપ્રધાન શિંઝો આબે આવતીકાલથી બે દિવસની અમદાવાદની મુલાકાતે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

Yugal Shrivastava
જાપાનના વડાપ્રધાન શિંઝો આબે આવતીકાલથી બે દિવસની અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. શિંઝો આબે અને...

પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબેનું આગમન, જાણો કયાં રસ્તાઓ છે ડાયવર્ટ

Yugal Shrivastava
જાપાનના પીએમ શિન્ઝો આબેની આગમન પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અનેક રસ્તાઓ ડાયવર્ટ કર્યાં છે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સમાનો ના કરવો પડે તે માટે ટ્રાફિક...

જાપાનાના PM શિંજો આબેની ગુજરાત યાત્રાના કૂટનીતિક અર્થો!

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિક્સ સમિટ દરમિયાન ચીન મુલાકાત બાદ જાપાનના વડાપ્રધાન શિંજો આબે ગુજરાત આવી રહ્યા છે. આ મુલાકાત માત્ર બુલેટ ટ્રેન અને આર્થિક સંબંધોને...

જાપાનના PM બનશે ગુજરાતના મહેમાન, ગાંધીનગરમાં મોદી-શિંજો આબે વચ્ચે થશે વાટાઘાટ

Yugal Shrivastava
જાપાનના વડાપ્રધાન શિંજો આબે 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. પરંતુ તેમની ભારત મુલાકાત ગુજરાત સુધી જ સમીતિ રહે તેવી શક્યતા છે. શિંજો આબે...

ઉત્તર કોરિયાનું છઠ્ઠું પરમાણુ પરીક્ષણ, રિક્ટર સ્કેલ પર નોંધાયો 5.6ની તીવ્રતાનો ભૂંકપ

Yugal Shrivastava
ઉત્તર કોરિયામાં એક મોટી ભૂગર્ભીય હલચલ નોંધાઈ છે. માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાએ પોતાનું છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કર્યું છે. અમેરિકાના ભૂગર્ભશાસ્ત્રીઓનું કહેવું છે કે...

હજુ વધારે મિસાઇલ છોડવામાં આવશે : ઉત્તર કોરિયા

Yugal Shrivastava
નોર્થ કોરિયાએ પહેલી વખત સ્વીકાર કર્યો છે કે તેણે મંગળવારે જાપાન ઉપર મિસાઇલ છોડી હતી અને તેમ પણ કહ્યું કે પેસિફિક સમુદ્રમાં હજુ વધારે મિસાઇલ...

ઉત્તર કોરિયાએ વધુ એક મિસાઇલ પરીક્ષણ, જાપાનની ઉપરથી પસાર થઇ મિસાઇલ!

Yugal Shrivastava
ઉત્તર કોરિયાએ ફરી પોતાની મનમાની ચાલુ રાખતા વધુ 1 મિસાઈલ પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાએ જાપાનની ઉપરથી મિસાઈલ છોડી ફરી આ વિસ્તારમાં તંગદીલી ઉભી કરી...

VIDEO: ચીન અને જાપાનમાં પણ ગણેશ મહોત્સવની ધૂમ, શાનથી નિકળી બાપ્પાની સવારી

Yugal Shrivastava
માત્ર ભારતભરમાં જ નહીં પરંતુ સાત સમંદર પાર વિદેશોમાં પણ ભારતીય ઉત્સવોનું આકર્ષણ વધતું જાય છે. ભારતની માફક વિદેશોમાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ...

ડોકલામ મામલો : જાપાન દ્વારા ભારતને સમર્થન મળતા ચીન ચિઢાયું

Yugal Shrivastava
ડોકલામમાં પીપલ્સ લિબરેશન આર્મીના અડિયલ વલણ પર જાપાન દ્વારા ભારતને આપવામાં આવેલા સમર્થન પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીને કહ્યું છે કે ભલે જાપાન...

અમેરિકા પછી જાપાનએ પણ ભારતનું સમર્થન આપ્યું, કહ્યું- સ્થિતિમાં બદલાવ ન કરો

Yugal Shrivastava
ચીનની સાથે જોવા મળી રહેલાં ડોકલામ વિવાદ પર જાપાને ભારતને સમર્થન આપ્યું છે. જાપાને કહ્યું છે કે કોઈએ બળપૂર્વક વિસ્તારની યથાસ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ કરવી...

ઉત્તર કોરિયાની ધમકી બાદ જાપાને તૈનાત કરી મિસાઇલ સિસ્ટમ

Yugal Shrivastava
ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાના પેસિફિક મહાસાગર વિસ્તારમાં આવેલા ગ્વામ ટાપુ પર મિસાઈલ હુમલાની ધમકી અપાયા બાદ જાપાને સુરક્ષા તંત્ર સુદ્રઢ બનાવ્યું છે. જાપાને પોતાની મિસાઈલ...

ઉત્તર કોરિયા જાપાન માટે મોટો ખતરો: જાપાન સંરક્ષણ મંત્રાલયનો રિપોર્ટ

Yugal Shrivastava
જાપાનને ઉત્તર કોરિયાથી પેદા થનારો ખતરો હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે કારણ કે હવે ઉત્તર કોરિયા આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલથી પ્રહાર કરવા માટે સક્ષમ...

ઉત્તર કોરિયાનું મિસાઇલ પરીક્ષણ પર US, જાપાન ભડક્યા, પરીક્ષણને વખોડ્યું

Yugal Shrivastava
ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણ બાદ જાપાને આકરી પ્રતિક્રિયા આપી છે. જાપાને ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણને પોતાના દેશની સુરક્ષા માટે ખતરનાક ગણાવ્યું છે....

બુલેટ ટ્રેન અને બૌદ્ધ ઉત્સવ માટે શિંઝો અબે અને નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમદાવાદની મુલાકાતે

Yugal Shrivastava
જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂ .1 લાખ કરોડના પાયાની સ્થાપના માટે...

આજથી ભારત અને જાપાન વચ્ચેની નાગરિક પરમાણુ સંધિ અમલી

Yugal Shrivastava
ભારત અને જાપાન વચ્ચે આઠ મહિના પહેલા નાગરિક પરમાણુ સંધિ થઈ હતી જેનો અમલ આજથી થશે. નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન મોદી ટોકિયોની મુલાકાતે ગયા હતા ત્યારે...

પાંચ દિવસની નેવીની સંયુક્ત સૈન્ય કવાયતમાં અમેરિકા, જાપાન અને ભારતનો અભ્યાસ શરૂ

Yugal Shrivastava
અમેરિકા, જાપાન અને ભારતીય નેવીની પાંચ દિવસીય સંયુક્ત માલાબાર સૈન્ય કવાયત શરૂ થઇ ગઇ છે. આ કવાયત બંગાળના અખાતમાં થઈ રહી છે. આ સંયુક્ત કવાયતનો...

OMG:ટેક્સી ડ્રાઇવર પાસે લિફ્ટ માંગે છે અહીંના ભૂતો!

GSTV Web News Desk
જો તમને હોરર ફિલ્મસ, વાર્તાઓ અને ઘટનાઓ સાંભળવાનો કે જોવાનો ડર નથી લાગતો, અથવા તો પછી ભૂત કે આત્મા સાથે વાત કરવા માંગતા હો તો...
Do NOT follow this link or you will be banned from the site!