ભારતમાં આ એક ફળ જેટલી કિંમતમાં ખરીદી શકાય છે કાર, જાણો જાપાનમાં ઉગતા તરબૂચ જેવા દેખાતા ફ્રૂટ વિશે: કિંમત જાણી નહીં થાય વિશ્વાસ
જાપાનમાં એક યુબરી મેલોન એક પ્રકારનું તરબૂચ જેવું ફળ છે. આ એક નંગ ફળની કિંમત 10 લાખ રુપિયા જેટલી થાય છે. આ કિંમત ભારતમાં મળતા...