નંદોત્સવ/ દ્વારકાથી લઇને ડાકોર સુધી શ્રીહરિના જન્મની ધામધૂમથી ઉજવણી, ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે કર્યા વ્હાલાના વધામણા
નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ થયું. દ્વારકામાં જગત મંદિરના કપાટ ખુલતા...