બેડરૂમમાં બોયફ્રેન્ડને લિપલોક કરતી જોવા મળી આલિયા કશ્યપ, જાહ્નવી કપૂરે આપી પ્રતિક્રિયા
બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બોયફ્રેન્ડ સાથે આલિયાની સિઝલિંગ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. આલિયાએ હવે...