GSTV
Home » jamnagar » Page 9

Tag : jamnagar

જામનગરના પ્રેમી પંખીડાએ જૂનાગઢમાં કર્યો આપઘાત

Mayur
જૂનાગઢ શહેરના મુરલીધર ગેસ્ટહાઉસમાં પ્રેમી પંખીડાનો આપઘાત કર્યાના સમાચાર થી ચકચાર મચી ગઇ. પ્રેમીપંખીડાઓ એ ઝેરી દવા પીને જીવાદોરી ટૂંકાવી છે. ગેસ્ટ હાઉસના એકજ રૂમમાંથી...

જામનગરમાં વકીલ કિરીટ જોષીને હત્યાના 5 મહિના બાદ પણ મુખ્ય આરોપી છે મુક્ત

Shyam Maru
જામનગરનાં વકીલ કિરીટ જોશી હત્યાનો મામલો પોતાની અસર વારંવાર ઉભી કરે છે અને તંત્રને હરકતમાં આવવું પડે છે. કિરીટ જોશીની હત્યા સંબંધે જોશીના પરિવારજનો અને...

જામનગર : પાણીની સમસ્યાને લઇ ગ્રામજનોએ ડેમ સાઇટ પર તંત્રની નીતિનો વિરોધ કર્યો

Mayur
રાજયમાં આ વરસે પડેલા ઓછા વરસાદને કારણે રાજયમાં ઠેરઠેર પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે. કેટલાક સ્થાનો હાલમાં જ પાણીની અછતની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે....

જામનગરમાં ધર્મેશ પટેલ પર હુમલાના કેસમાં પાટીદાર સમાજે નોંધાવ્યો વિરોધ

Shyam Maru
જામનગર શહેરમાં ગઈકાલે ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ પર થયેલા હુમલા મામલે પટેલ સમાજે આજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. પટેલ સમાજ દ્રારા ધર્મેશ પટેલ પર...

જામનગર : વકિલ કિરીટ જોશીની હત્યાના આરોપી જયેશ પટેલના ભાઇ પર જીવલેણ હુમલો

Mayur
જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસના મુખ્ય આરોપી ભૂમાફિયા એવા જયેશ પટેલના ભાઈ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. જયેશના ભાઇ ધર્મેશ રાણપરિયા બપોરના...

જામનગરમાં વિપક્ષ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ઘટ હોવાનો આક્ષેપ

Mayur
જામનગરમાં આરોગ્ય અને સ્ટ્રીટ લાઈટ મુદ્દે વિપક્ષે મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શિત કરવામા આવ્યો હતો. વિપક્ષી સભ્યોએ બંને મુદ્દાઓને લઈ સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ધરણા યોજ્યા હતા....

SRP જવાનનું ખાનગી ડોક્ટર પાસે સારવાર બાદ મોત, મચી ગયો છે હોબાળો

Arohi
જામનગરમાં એસઆરપીમાં ફરજ બજાવતા એક જવાનનું ખાનગી ડોકટર પાસે સારવાર લીધા બાદ મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. ચેલા એસઆરપીમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ માંડાણીને ચારેક દિવસ...

જામનગરની જી.જી હોસ્પિટલમાં MRI સિસ્ટમ ખુદ બીમાર છે અને તંત્ર નથી કરતી ઈલાજ

Shyam Maru
જામનગરની જીજી હોસ્પિટલમાં MRIની સેવા વારંવાર ઠપ્પ થઇ જવાની બૂમો પડતી રહી છે. હાલના દિવસોમાં પણ એજ સમસ્યા છે છેલ્લા પંદર દિવસથી મશીન બંધ પડયું...

જામનગર એલસીબીએ નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપ્યું

Mayur
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટનો જથ્થો મળી આવ્યા છે. જામનગર એલસીબીએ નકલી ચલણી નોટ સાથે જાહિદ ઉમર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. તેની...

જામનગરમાં ગણેશ મંડળે ફટકડી અને અરીઢાના બીથી બનાવ્યા વિધ્નહર્તા

Arohi
જામનગરના એક ગણેશ મંડળે પર્યાવરણને નુકસાન ન થાય તે પ્રકારની મૂર્તિનું નિર્માણ કર્યું છે.બેડી ગેઈટ નજીક આવેલા દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ફટકડી અને અરીઠાના...

સુરત અને જામનગરમાં વાહનોની ટક્કરે બાળકોના મોતની બેજવાબદાર ઘટના

Shyam Maru
સુરત જિલ્લાના કડોદરામાં એક બાળક ટ્રકમાં આવી જતાં કમકમટીભર્યું મોત નીપજ્યું છે. આ બાળ માત્ર દોઢ વર્ષનું જ હતું. ટ્રકચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો...

જામનગરનું આધાર કાર્ડ બનાવી ડોક્ટરના ઘરમાં ચોરી અને ચોકીદારની હત્યા

Shyam Maru
જામનગરના ખંભાળીયા નાકા નજીક ડોકટરના બંગલામાં ચોકીદારની થયેલી હત્યા મામલે પોલીસે એક શખ્સને બિહારથી ઝડપી પાડ્યો છે. ડોકટરનો પરિવાર સાતમ આઠમના તહેવાર પર બહાર ગયો...

જામનગરઃ ગણેશ ચતુર્થીના પર્વે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન

Arohi
જામનગરમાં ગણેશ ચતુર્થીના પર્વ અવસરે દર ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં પાંચ વર્ષથી લઈ એંશી વર્ષના સુધીની વય...

જામનગરમાં 10 દિવસમાં 2 વખત ઝડપાયું ડ્રગ્સ, ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ

Shyam Maru
જામનગરમાંથી પાંચ કિલો ચરસ ઝડપાયાને હજી તો સાતજ દિવસ વિત્યા છે. ત્યાં જ વધુ એક શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે.એસઓજીએ ખીમલીયા ગામ પાસેથી એક શખ્સને...

જામનગરઃ કોંગ્રેસનો ખેડૂત મુદ્દે દેખાવ, કલેક્ટર કચેરી ખાતે આપ્યુ આવેદન પત્ર

Arohi
કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ખેડૂતો મુદે દેખાવો શરૂ કરવામાં  આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો મુદે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં...

જામનગરમાં મગફળી મુદ્દે ભાજપનું પાણી કાઢનાર કોંગ્રેસને નગરપાલિકામાં નુકસાન

Shyam Maru
જામનગરના સિક્કા નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. અગાઉ સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો દબદબો હતો. જો કે ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. ભાજપની જીત બાદ નવા...

જામનગરના સિક્કા અને બાલાછડીમાં સુનામી અંગેની મોકડ્રિલ યોજાઇ

Mayur
જામનગર જિલ્લાના દરિયાકાંઠા પર આવેલા સિક્કા અને બાલાછડી ગામમાં સુનામી અંગેની મોકડ્રિલ યોજવામાં આવી. આ મૉકડ્રીલનો ઉદ્દેશ્ય દેશમાંકે કોઇ પણ સ્થળ પર સુનામી જેવી આફત...

ગુજરાતના આ મહાદેવના મંદિરમાં એક નહીં પરંતુ હજાર શિવલિંગના કરી શકો છો દર્શન

Yugal Shrivastava
જામનગર શહેરને મંદિરોની સંખ્યાના કારણે છોટી કાશીનું બિરૂદ મળ્યું છે. આમ તો અહીં અનેક શિવમંદિરો આવેલા છે. પરંતુ, તેમાંનું એક વિશેષ શિવમંદિર હજારેશ્વર મહાદેવનું છે....

લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, પશુ પણ ન ખાઈ તેવા ખોરાકનું થતું હતું વેચાણ

Shyam Maru
જન્માષ્ટમીને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકમેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામા લોકો ઉમટી પડતાં હોય છે. ત્યારે બજારોમાં ખાણીપીણીની રેંકડીઓ પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને...

જામનગર : બંગલાના ચોકીદારની લૂંટના ઇરાદે હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તારણ

Mayur
જામનગરના ખાંભળીયા ગેટ વિસ્તારમાં એક હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. એક બંગલાના ચોકીદારની હત્યાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલિસના પ્રાથમિક તારણ પ્રમાણે ચોકીદારની...

જામનગરમાં જુગારધામમાં પાડ્યા દરોડા અને પોલીસને મળ્યો તેની સાથીદાર

Shyam Maru
વાડ ગળે ચિભડા જેવી ઘટના સામે આવી છે. જામનગરની એક સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડીને 6 જુગારી સહિત તેમની પાસેથી 39,900ની રોકડ પણ ઝડપી...

જામનગર નશાખોરીના જાળમાં ફસાતું જાય છે, આ શખ્સોને પોલીસે ઝડપ્યા

Shyam Maru
જામનગર પોલીસને નશાકારક વસ્તુઓની બાબતમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો કબજે કર્યો હતો. પકડાયેલ...

જામનગરઃ કેટલ કેમ્પમાં પશુને રાખ્યા બાદ પણ પરિસ્થિતિ દયજનક

Shyam Maru
જામનગરના કેટલ કેમ્પોમાં પશુઓની દયનીય હાલતને લઈ વિપક્ષી સભ્યએ ઉપવાસની ચીમકી આપી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા ઢોર મુદ્દે એકશનમાં આવી છે. કેટલ કેમ્પમાં રખાયેલા પશુઓને...

મગફળીકાંડમાં પોતાનું નામ આવતાં ભાજપના આ પૂર્વપ્રધાન દોડતાં થયા

Shyam Maru
જામજોધપુર મગફળી કાંડને લઈને પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયા મેદાનમાં ઉતર્યા છે. મગફળી કાંડમાં પોતાનું નામ બહાર આવતાં નાટક શરૂ કર્યું. જે-તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય...

માત્ર મગફળી નહીં ખેડૂતોને લૂંટવા માટે આ કિમીયાઓ પણ અજમાવ્યા હોવાનો ઘટસ્ફોટ

Mayur
જામનગર જિલ્લાના લાલપુરમાં મગફળીની ખરીદીમાં માત્ર માટી ભેળવીને જ ભ્રષ્ટાચાર થયો હોય એવું નથી. ખેડૂતોને લૂંટવા માટે બીજા પણ કિમિયાઓ અજમાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો...

જામનગરઃ જીઆઈડીસી ફેઝ-3માં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Arohi
જામનગરની જીઆઈડીસી ફેઝ-3માં 10 કારખાનેદારો દ્રારા કરાયેલા ગેરકાયદે દબાણને આજે દૂર કરવામાં આવ્યું. દરેડ જીઆઈડીસી ફેઝ-3માં દસ કારખાનેદારો દ્રારા ગાડા માર્ગ પર દબાણ કરાયા હોવાની...

જામનગરઃ મનપા શાકભાજી માફક જમીનનું વેચાણ કરતી હોવાનો વિપક્ષનો આક્ષેપ

Shyam Maru
જામનગરના મેહુલનગર વિસ્તારમાં કોર્મશિયલ હેતું માટેની જમીન વેચવા માટે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વિપક્ષ દ્રારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સોનાની લગડી સમાન...

જામનગર : કર્મચારીઓએ બોગસ રજાચીઠ્ઠીઓ આપી પાંચ લાખની ઉચાપત કરી

Mayur
જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના કર્મચારીઓએ બોગસ રજાચીઠ્ઠીઓ આપી પાંચ લાખની ઉચાપત કરી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાવામા આવી છે. મનપામાં ફરજ બજાવતા પૂર્વ ટીપીઓ...

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગરનો આજે સ્થાપના દિવસ, જાણો ઇતિહાસ

Arohi
જામનગર શહેર જે છોટે કાશી સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે તેનો આજે 479મો સ્થાપના દિવસ છે. જામરાજવી જામરાવલે શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર શહેરની સ્થાપનાનો...

જામનગરઃ પ્રાથમિક શિક્ષણ સમિતિના 525 કર્મચારીની સાતમ-આઠમ બગડશે

Shyam Maru
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓના સાતમ આઠમના તહેવારો બગડે તેમ છે. કારણ કે, 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકો...
Do NOT follow this link or you will be banned from the site!