GSTV
Home » jamnagar » Page 2

Tag : jamnagar

જામનગર બન્યું ‘ડેન્ગ્યુનગર’ : MBBSનો અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીનું મોત

Mansi Patel
જામનગરમાં ડેન્ગ્યુએ કહેર વરસાવ્યો છે. જામનગરમાં ડેન્ગ્યુને કારણે મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. મૃતક વિદ્યાર્થીનીનું નામ રિયા પટેલ છે અને તે એમબીબીએસના બીજા...

આ હોસ્પિટલમાં 14 દિવસમાં ડેન્ગ્યુના કારણે 11 લોકોના મોત થતા હેલ્થ કમિશનર દોડતા થયા

Nilesh Jethva
જામનગરમાં ડેન્ગયુનો કેર જોવા મળી રહ્યો છે. હજુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે. જીજી હોસ્પિટલમાં 62 વર્ષના દર્દીની એક સપ્તાહથી સારવાર ચાલતી હતી....

ખુદ ડોક્ટરો જ આવ્યા ડેન્ગ્યુંની ઝપેટમાં, હોસ્પિટલના બેડ પર આપી પરીક્ષા

Nilesh Jethva
જામનગર જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો બાટલા સાથે પરીક્ષા આપવા મજબુર બન્યા છે. જી હા જીજી હોસ્પિટલના રેસિડેન્ટ આશરે 15 જેટલા ડોક્ટરોને ડેન્ગ્યુ થયો છે. જેના...

જામનગરમાં ડેન્ગ્યુથી વધુ એકનું મોત, વકરેલા રોગચાળા બાદ હવે સરકાર હરકતમાં આવી

Arohi
જામનગરના ડેંગ્યૂથી વધુ એક દર્દીનું મોત થયું છે. ત્યારે જામનગરમાં વકરેલા રોગચાળા બાદ હવે સરકાર હરકતમાં આવી છે અને રોગચાળાને કાબુમાં લેવા રાજ્ય સરકારની સૂચના...

જામનગરમાં જીવતો વીજવાયર તૂટતાં એક બાળકનું થયુ મોત, સ્થાનિકોમાં રોષ

Mansi Patel
જામનગરમાં જીવતો વીજ વાયર તૂટતાં એક બાળકનું મોત  થયુ. શહેરના સુભાષપાર્ક વિસ્તારમાં વીજ વાયર તૂટીને મોટરસાયકલ ઉપર પડ્યો. જેથી ૧૨ વર્ષના પ્રદીપ મકવાણાનું મોત અને...

જામનગરમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂનાં 60 પોઝીટીવ કેસ નોંધાયા

Mansi Patel
જામનગરમાં રોગચાળો વકર્યો છે, ત્યારે ડેન્ગ્યૂના કારણે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. 23 વર્ષના બાબુબાઈ આંબલિયા નામના યુવાનનું ડેન્ગ્યૂના કારણે મોત નિપજ્યું છે. આજના...

જામનગર મહાનગર પાલિકા રામ ભરોસે, લોકો રજૂઆત કરવા ગયા પણ કોઈ હતું જ નહીં

Mayur
જામનગર મહાનગરપાલિકા રામ ભરોસે ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર મહાનગર પાલિકાની તમામ ચેમ્બરો આજે બપોરે ખાલીખમ જોવા મળી હતી. લોકો વિસ્તારના પ્રશ્નોને...

જામનગર ડેન્ગ્યુનગર બન્યું : વધુ 69 કેસ પોઝિટીવ

Arohi
જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો બેકાબુ બન્યો છે. પાછોતરા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી તાવની...

પ્રામાણિકતાની દુકાન ખોલવી મોંઘી પડી, જાતે વસ્તુ ખરીદી પોતે જ પેટીમાં રૂપિયા નાખવાના કિમીયાએ 85,000નો ધુંબો લગાવી દીધો

Mayur
ગાંધીજયંતી નિમિતે ગાંધી વિચારોને જીવંત કરવા શ્રદ્ધા એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં કોઇ વેપારી ન હતાં. લોકોએ જાતે જ વસ્તુની ખરીદી...

જામનગરમાં નવરાત્રી દરમિયાન હિન્દુ સેનાએ લવ જેહાદના વધતા કિસ્સાઓને લઈ કર્યો અનોખો પ્રયોગ

Mayur
લવજેહાદના વધતા કિસ્સાને લઈને જામનગરમાં હિન્દુ સેનાએ સ્ત્રીઓ અને બહેનોનો જાગ્રૃત કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત હિન્દૂ સેનાએ ગરબા મંડળોમાં લવ જેહાદથી બચવા માટેની પત્રિકાનું...

મગફળી માથાનો દુખાવો, રજિસ્ટ્રેશનથી ધાંધિયા શરૂ થતાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો હોબાળો

Mayur
રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. આજથી લઈ 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. રાજકોટ જિલ્લાના 11 યાર્ડમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યુ...

જામનગરનો રંગમતી ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામનગરનો રંગમતી ડેમ વધુ એક વખત ઓવરફ્લો થયો છે. જેથી સતત બીજા દિવસે ડેમના 5 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે....

જામનગર : રંગમતી નદીમાં પુરના કારણે દરેડ મંદિર પાણીમાં ગરકાવ

Mayur
રંગમતી નદીમાં પૂરન કારણે નદીના પટમાં આવેલુ દરેડ મંદીર પાણીમાં ગરકાવ થયુ છે. રંગમતી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી મંદિરમાં પાણી ભરાયુ....

જામનગરમાં રોગચાળાએ ભરડો લીધો, વિપક્ષે કર્યા આકરા પ્રહાર

Nilesh Jethva
જામનગરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુંના ૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો તાવના કુલ ૬૩૭ કેસ નોંધાયા છે. રોગચાળા પર નિયંત્રણ...

જામનગરમાં ડેન્ગ્યુ બેકાબૂ બનતા એક જ દિવસમાં 57 કેસ નોંધાયા

Mayur
જામનગરમાં ડેન્ગ્યુ બેકાબુ બનતા એક જ દિવસમાં ૫૭ જેટલા કેસ નોંધાયો છે. ગઈકાલે સાંજે જી જી હોસ્પિટલમાં ૩૧ દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે...

જામનગરમાં પાંચ વર્ષના બાળકનું મોત થતા પરિવારે ડોક્ટર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
જામનગરના સમર્પણ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારી સામે આવી છે. તબીબોની બેદરકારીને કારણે પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મિતરાજસિંહ વાઢેર નામનો 5...

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આશાવાદ, ‘ચારે ચાર બેઠક અમે જ જીતીશું’

Mayur
જામનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓવરબ્રિજ અને લાલપુર બાયપાસ પાસે પંપહાઉસ ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટ તેમજ ભૂગર્ભ ગટરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે જાહેર થયેલી...

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, શહેરના પ્રશ્નોને લઈને વિપક્ષ આકરા પાણીએ

Nilesh Jethva
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા અંદાજ મુજબ તોફાની બની હતી. શહેરમાં રોગચાળાની વકરેલી સ્થિતિ અને રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો કરાયા હતા. વિપક્ષ...

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ, આ જિલ્લાએ કરી લીધી છે પૂરેપૂરી તૈયારી

Mayur
16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે જામનગરના જિલ્લા પોલીસવડા દ્વારા આ નવા નિયમોનું કડક અમલવારી થશે તેવી જાહેર જનતાને અપીલ...

એવું તે શું થયું કે, જામનગરમાં આ યુવકો નિકળ્યા ભીખ માંગવા

Nilesh Jethva
જામનગરમાં રસ્તા પર બાઈકની આત્મહત્યા બતાવીને નવા ટ્રાફિક નિયમનો વિરોધ કરવામાં આવ્યો હતો. વાહનચાલકો પાસેથી રસ્તા પર દંડ માટે ભીખ માંગી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં...

જામનગરમાં જી જી હોસ્પિટલની બેદરકારીના કારણે નવજાતનું મોત

Arohi
જામનગરની જી જી હોસ્પિટલમાં બેદરકારીના કારણે બે દિવસના જન્મેલ બાળકનું મોત થયું છે. તબીબો દ્વારા સારવારમાં ધ્યાન ન આપ્યું હોવાનો પરિવવારજનોએ આક્ષેપ કર્યો છે. બાળકની...

જામનગરમાં ભારે વરસાદને પગલે ઘરોમાં ઘુસ્યા પાણી, જનજીવન અસ્તવ્યસ્ત

Nilesh Jethva
છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આજે શહેરના ગુલાબનગર વિસ્તારમાં પાણી ભરાયા ગયા હતા. કેડ સમા પાણી ભરાય જતા જનજીવન અસ્તવ્યસ્ત...

જામનગરમાં વિદ્યાર્થિનીને કોંગો ફિવરની અસર, આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva
જામનગરમાં કોંગો ફિવરનો પહેલો કેસ નોંધાયો છે. મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોંગો ફિવરની અસર થઈ છે. તેને આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાઈ છે. તેનો બ્લ્ડ...

જામનગરમાં મોદક આરોગવાની યોજાઈ સ્પર્ધા, પ્રથમ નંબરે આવનારે આરોગ્યા આટલા મોદક

Nilesh Jethva
જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં નાના-મોટા સૌ કોઈએ ભાગ...

ધર્મ અને વિજ્ઞાનનો બેજોડ સમન્વય, જામનગરમાં ચંદ્રયાન-ટુની થીમ પર ગણેશ પંડાલને સજાવાયો

Nilesh Jethva
અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિને જામનગરમાં જાણીતા પંડાલમાં ચંદ્રયાન-2થી થીમ તૈયાર કરવામાં આવી છે. અવકાશયાત્રીના ડ્રેસ પહેરેલા ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાશે. વિજ્ઞાનને ધર્મ સાથે...

જામનગરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા, મીઠાઈ અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva
જામનગરમાં તહેવારોને ધ્યાનમાં લઇ ફૂડ અને ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જામનગરમાં ખાણીપીણીના વેપારીઓ, બસ સ્ટ્રીટ ફૂડ...

જામનગરના દેવુભાના ચોકમાં મકાન ધરાશાયી, મોડી રાત સુધી ચાલી બચાવ કામગીરી

Arohi
જામનગરના દેવુભાના ચોકમાં મકાન ધરાશાયી થતા મોડી રાત સુધી રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાની જાણ...

370ની કલમ દૂર કરાયા બાદ ગુજરાતમાં આતંકી હુમલાનું એલર્ટ, દરિયા કિનારા પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય

Mayur
જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ દુર કરાયા બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ ચોકન્ના છે. ઇનપુટ મુજબ સમુદ્ર સીમાએથી દેશમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. તેથી જામનગર...

જામનગરમાં પોલીસકર્મી પર હુમલો કરી લૂંટની ઘટના

Dharika Jansari
જામનગરમાં પોલીસકર્મી પર હુમલો અને લૂંટની ઘટના બની છે. શહેરના હવાઈચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પોલીસકર્મી પરેશ ખાણધર પર હુમલો કર્યો છે. હુમલાખોર શખ્સે છરી...

જામનગર પંથકમાં ભારે વરસાદને પગલે વાહનવ્યવહાર ખોરવાયો

Nilesh Jethva
જામનગર શહેર સહિત આસપાસમાં વિસ્તારમાં બે દિવસમાં 10થી 12 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે અહીંના જાહેર માર્ગ સહિત અંતરિયાળ ગામડાઓને જોડતા માર્ગ ધોવાઈ ગયા છે....
Do NOT follow this link or you will be banned from the site!