GSTV

Tag : jamnagar

જામનગરમાં હાફ મેરેથોનમાં જાજમ પગમાં ફસાઇ જતા બાળકો એક-બીજા માથે ૫ટકાયા

Karan
જામનગરમાં આયોજિત હાફ મેરેથોન સમયે બાળકોની ત્રણ કિલોમીટરની રન દરમિયાન મોટી દુર્ઘટના ટળી છે. દોડની શરૂઆત સમયે ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ પર પાથરેલી જાજમ બાળકોના પગમાં...

હવે જામનગરમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સામે FIR નોંધાઇ

Karan
ધુતારપુરમાં યોજાયેલી જાહેરસભામાં નિયમોનો ભંગ કરવા બદલ ગુન્હો દાખલ : સર્કલ ઓફિસર બન્યા ફરિયાદી અમદાવાદ અને સુરત બાદ હવે જામનગર જિલ્લામાં ૫ણ પાટીદાર અનામત આંદોલન...

પાટીદારોના ગઢ ટંકારાના પાટીદાર યુવાનોએ ભાજપનો ખેસ ધારણ ખેસ ધારણ કર્યો

Yugal Shrivastava
પાટીદારોનો ગઢ ગણાતા ટંકારા પંથકના પાટીદાર યુવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ટંકારાના નાના ખીજડીયા ગામના યુવાનોએ ભાજપના ઉમેદવારના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. પાટીદાર અનામત...

જામનગર : પોલીસ, એસઆરપી વગેરે 1997 જવાનો માટે યોજાયુ મતદાન

Karan
આગામી નવમી તારીખે જામનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. ત્યારે આજે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ, એસઆરપી, જીઆરડી અને હોમગાર્ડના 1997 જવાનો માટે મતદાન યોજાયું...

ચોરીને અંજામ આપનાર સાત શખ્સો જામનગર એલસીબીના સકંજામાં

Yugal Shrivastava
જામનગર એલસીબીએ ત્રણ અલગ અલગ ચોરીના બનાવ મામલે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ગીર સોમનાથ, અમદાવાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓમાં ચોરી કરનાર તેજશ...

જામનગરમાં પેટ્રોલ પંપ પર શૌચલયોની સુવિધા પૂરી પાડવા મ્યુ. કમિશનરનો આદેશ

Yugal Shrivastava
જામનગર શહેરના તમામ પેટ્રોલપંપો પર વાહનચાલકોને શૌચાલયની સુવિધા પૂરી પાડવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામા આવ્યો છે. આ સુવિધા ઉભી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર...

VIDEO: જામનગરમાં યોજાઇ લાડુ સ્પર્ધા, વિજેતાઓ આટલા બધા ઝાપટી ગયા લાડુ!

Yugal Shrivastava
જામનગરમાં ગણેશ ચતુર્થીના પર્વ પર દર વર્ષની માફક આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. પુરુષ વિભાગમાં 17 લાડુ આરોગી નવીનભાઇ...

વધુ એક ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના, જાહેર સભા યોજી રોષ ઠાલવ્યો

Yugal Shrivastava
જામનગર ઉત્તરના કોંગ્રેસી ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું છે. તેમણે મતદારો સાથે ચર્ચા કરવા માટે રવિવારે જામનગરમાં એક જાહેર ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો...

જામનગરમાં વરસાદ બાદ ગૂમ થયેલા ચાર વ્યક્તિની ભાળ ન મળી

Yugal Shrivastava
જામનગરમાં પડેલાં ભારે વરસાદ બાદ ચાર વ્યક્તિ ગૂમ થયા છે. જો કે, 24 કલાક પછી પણ લાપતા થયેલા લોકોની ભાળ ન મળતાં તંત્રએ સર્ચ ઓપરેશન...

જામનગરમાં IOCની પાઇપલાઇનમાં ભંગાણ બાદ ખેડૂતોને અપૂરતુ વળતર અપાયું

Yugal Shrivastava
જામનગર નજીક આવેલા મોટા થાવરીયા ગામ પાસે 10 દિવસ પૂર્વે આઈઓસીની પાઈપલાઈન તૂટતા 10 હેકટર જમીનમાં નુકસાન થયાની વિગતો બહાર આવી. જામનગર જિલ્લાની ખેતીવાડી કચેરી...

જામનગરમાં બિનહિસાબી 70 હજાર લીટર સોલવન્ટનો જથ્થો ઝડપાયો

Yugal Shrivastava
જામનગરમાં પોલીસે ડી એન્ડ ડી નામના ગોડાઉનમાં રાખેલો બિનહિસાબી સોલવન્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં 70 હજાર લીટર જેટલો સોલવન્ટનો જથ્થો મળી આવ્યો હતો....

જામનગર : આંગણવાડીના અનાજમાંથી જીવાત મળી આવતા વાલીઓનો હોબાળો

Yugal Shrivastava
જામનગરમાં બાળકોના નાસ્તા માટેના અનાજમાંથી ધનેરાઓ નીકળવાનો મામલો સામે આવ્યો છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા એક આંગણવાડીમાં રહેલા અનાજમાંથી ધનેડા નીકળતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો....

જામનગરની 34 શાળાનું ધો.10નું પરિણામ માત્ર 30 ટકા, શિક્ષણ વિભાગ લેશે પગલા

Yugal Shrivastava
જામનગર જિલ્લાની 34 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એવી છે કે જેમાં ધોરણ 10નું પરિણામ 30 ટકા કરતા નીચું આવ્યું છે. શિક્ષણ વિભાગે આવી શાળાઓ સામે...

થવરિયા ગામે આઇઓસીની પાઇપલાઇનમાં ઓઇલ લીકેજ

Yugal Shrivastava
જામનગરમાં થવરિયા ગામ પાસે ઓઇલ લીકેજની ઘડના બની છે. જામનગરમાં થવરિયા ગામ પાસે ઓઈલ લીકેજ થતા નાસભાગ મચી છે. ઓઈલની લાઈનમાં થયેલા લીકેજથી આસપાસના ખેતરોમાં...

ભાનુશાળી સમાજના પ્રમુખને જાનથી મારી નાંખવાની ધમકી, ફરીયાદ નોંધાઇ

Yugal Shrivastava
જામનગરના હાલારી ભાનુશાળી સમાજના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી મળતાં મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે. ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ ભદ્રા દ્રારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મરીયમબહેન...

જામનગરમાં 8 મહિનાથી વૃદ્ધોને પેન્શન ન મળતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Yugal Shrivastava
જામનગરમાં છેલ્લા આઠ મહિનાથી વૃદ્ધોને પેન્શનની રકમ મળી નથી. આ મુદ્દાને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લાલબંગલા સર્કલ પર વૃદ્ધોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ...

જામનગર જિલ્લામાં પ્રિમોન્સુન મામલે કલેક્ટરના અધ્યક્ષપદે બેઠક યોજાઇ

Yugal Shrivastava
જામનગર જિલ્લાની પીવાના પાણીની સ્થિતિ અને પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર અને...

RTE એક્ટ હેઠળ પ્રવેશમાં ક્ષતિઓનો NSUIનો આક્ષેપ, આવેદનપત્ર અપાયું

Yugal Shrivastava
હાલ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે. ઓનલાઈન થતી આ કામગીરીમાં અનેક ક્ષતિઓ હોવાનો જામનગર એનએસયુઆઈ અને યુથ...

જામનગરના રસ્તાઓ પરના સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ

Yugal Shrivastava
વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે રસ્તાઓ પર સ્પીડ બ્રેકરનું નિર્માણ કરાતું હોય છે, પરંતુ જામનગરમાં તૈયાર કરાયેલા સ્પીડ બ્રેકર હાલ વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે....

ફી વિધેયક હેઠળ જામનગરની 41 શાળાઓએ એફીડેવીટ રજૂ ના કર્યા !

Yugal Shrivastava
ગુજરાતમાં ફી નિયમન ધારાનો અમલ કરવામા આવ્યો છે. જો કે, જામનગર જિલ્લામાં 41 જેટલી શાળાઓએ હજુ પણ એફીડેવીટ રજૂ નથી કર્યા, તથા ફી વધારાની દરખાસ્ત...
Do NOT follow this link or you will be banned from the site!