GSTV
Home » jamnagar

Tag : jamnagar

જામનગરના ખેડૂતે કાબૂલી ચણાની ખેતીમાં કરી જમાવટ, ખેતીની પદ્ધતિ જોઈ તમે પણ થઈ જશો અચંંબિત

Mayur
ચણા એ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. બીજી રીતે કહીએ તો  શિયાળુ કઠોળ પાકમાં ટુંકા ગાળે મસમોટી આવક અપાવતો પાક. ચણાનું પિયત તેમજ બિનપિયત બંને...

VIDEO : કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થતી ખેતી હવે ગુજરાતના આંગણે, ખેડૂતોને થશે મોટો ફાયદો

Mayur
ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લામાં પ્રથમવાર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરવામાં આવી છે. ખેતી કર્યા બાદ સ્ટ્રોબેરીના ફળો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી...

દાહોદના નરેશભાઈ એવી કઈ ખેતી કરે છે કે અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે પોણા બે લાખ રૂપિયા સુધીની આવક

Mayur
વાલોળ.  ઉંધીયું તેમજ રીંગણ સાથે મિશ્ર શાકભાજી તરીકે મોટા પ્રમાણમાં વાલોળનો વપરાશ થાય છે. પહેલાના સમયમાં વાલોળ એ શેઢા પાળે ઉગી નીકળતા વેલામાંથી ખપ પૂરતી...

જામનગરમાં ત્રિપલ તલાકની પ્રથમ ફરિયાદ નોંધાઈ, પતિએ તલાક આપી ઘરમાંથી કાઢી મુકી

Mayur
ત્રિપલ તલાકને લઇને નવો કાયદો બન્યા બાદ જામનગરમાં ત્રિપલ તલાકને લઇને પ્રથમ ફરિયાદ નોંધાઇ છે. જામનગરની ગુલાબનગર સોસાયટીમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે તેના...

જામનગરમાં ગ્રાહકે પંજાબી ભોજન મંગાવતા જીવાત ફ્રીમાં આવી ગઈ, મેનેજરના આંખ આડા કાન

Mayur
અવારનવાર હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાના બનાવો સામે આવતા જ હોય છે ત્યારે વધુ એક બનાવ જામનગરથી સામે આવ્યો છે. જામનગર નજીક આવેલી ત્રણ બત્તી નજીક...

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ શહેરમાં સીસીટીવી લગાવવામાં આવ્યા

Nilesh Jethva
રાજય સરકારના મહત્વાકાંક્ષી સીસીટીવી પ્રોજેકટનો આજથી જુદા જુદા શહેરમાં અમલ શરૂ થવા જઇ રહ્યો છે. જામનગર શહેરમાં જિલ્લા પોલીસવડા કચેરી પાછળ અલાયદો સીસીટીવી કેમેરા પ્રોજેક્ટને...

ગુજરાતના આ જિલ્લાની યુનિવર્સિટીને મોદી સરકારે આપી સૌથી મોટી ભેટ, રાષ્ટ્રીય સ્તરનો મળ્યો દરજ્જો

Mayur
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રની મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળ્યો છે. મોદી સરકારની કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે...

જામનગરમાં નાસ્તો કર્યા બાદ પૈસા આપવા મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાબોલીમાં એક યુવકની હત્યા

Mansi Patel
જામનગરમાં ગતરાત્રીના રોજ બેડી વિસ્તારમાં દાબેલી ખાઈને પૈસા આપવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમા...

આ દેશમાં સૌ પ્રથમ દેખાયું સૂર્યગ્રહણ, શા માટે વૈજ્ઞાનિકોએ આપ્યું છે ‘રિંગ ઓફ ફાયરનું’ નામ ?

Mayur
આજે વર્ષનું પાંચમું ગ્રહણ છે. 8.04 વાગ્યાથી અંદાજે ત્રણ કલાક સુધી સૂર્યગ્રહણ રહેશે. અને 9.20 કલાકની આસપાસ સૂર્યગ્રહણનો મધ્ય સમય રહેશે. આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક...

આજના સૂર્યગ્રહણને લઈ મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર, આ એક જ મંદિર રહેશે ખુલ્લુ

Mayur
આજે આકાશમાં અદભૂત અલૌકિક ખગોળિય ઘટના સૂર્યગ્રહણ થવાનું છે. માગશર કૃષ્ણપક્ષ અમાસના ધન રાશિ મૂળ નક્ષત્રમાં થનારા કંકણવૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ગુજરાતમાં આ સૂર્યગ્રહણ...

જામખંભાળિયાની પ્રાથમિક શાળાના સત્તાના નશામાં રહેલા સાહેબની ખુલ્લી દાદાગીરીનો VIDEO VIRAL

Mansi Patel
જામનગરના જામખંભાળિયાના ગોકીબાઈ પ્રાથમિક શાળામાં એક શિક્ષકની આડોડાઈ જોવા મળી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સવારના સમયે બાળકો અને સ્કુલ સ્ટાફ ઠંડીમાં ઠરતા હતા....

ખેડૂતોને પડ્યા પર પાટું, રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ, બહુચરાજીમાં કરા પડ્યા

Nilesh Jethva
મહેસાણાના બહુચરાજીમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને કાળાડિંબાગ વાદળો વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો...

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva
સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં પણ વરસાદી ઝાપટુ વરસ્યુ છે. ગોંડલ રાજકોટ હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર વરસાદ વરસ્યો છે....

VIDEO : પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva
જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ ઉપર હુમલો થયો છે. જ્ઞાનેદ્રસિંહ નામના પ્રોફેસર પર ધર્મરાજ જાડેજા નામના વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. પરીક્ષા દરમિયાન કોપી કેસ પકડતા...

VIDEO : ખેડૂતનો પાક નિષ્ફળ જતા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
જામનગર તાલુકાના રાજરડા ગામના એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં ખેડૂતે તેના ખેતરમાં વાવેલા સાત ફુટ ઉચાં કપાસના પાક બતાવી રહ્યો છે. દસ વિઘા...

જામનગર એસપી ભૂતકાળમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાગીદાર, નિશા ગોંડલિયાના ગંભીર આક્ષેપો

Mayur
બીટ કોઈનનો ખુલાસો કરનારા અને ગઈકાલે જેમના પર ફાયરિંગ થયુ હતુ. તે નિશા ગોંડલીયાએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ નિશા ગોંડલીયાએ પોલીસ પર...

આ જિલ્લાની 100 સરકારી શાળાઓ પર લાગી શકે છે ખંભાતી તાળું, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
રાજયમાં સરકારી શાળાઓમાં જ્યાં 30થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓને અન્ય સ્થળે બીજી શાળામાં ભેળવી દેવાની સરકાર તૈયારીઓ કરી રહી છે. જામનગર જિલ્લામાં કુલ 689...

ડોલ્ફીન જોવા ગોવા નહી જવું પડે, ગુજરાતના આ દરિયા કાંઠે પણ મળે છે જોવા

Mayur
દેશભરમાં મરીન નેશનલ પાર્ક એક માત્ર જામનગર જિલ્લામાં આવેલો છે. ગોવામાં દરિયાકાંઠે જે ડોલ્ફીન નામની માછલી દરિયામાં જોવા મળે છે. તે જ પ્રકારની રમતિયાળ ડોલ્ફીનના...

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur
જામનગરમાં પ્રોફેસર પરસોતમ રાજાણીની કાર પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. સીસીટીવી ફૂટેજમાં બે આરોપીઓ ફાયરિંગ કરતા કેદ થયા હતા જેના આધારે પોલીસે...

સૌથી મોટા સમાચાર, જામનગરના દરિયાકિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ

Nilesh Jethva
ગુજરાતના સમુદ્રી કિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની જામનગરના સમુદ્રી વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી છે. કચ્છમાં હરામીનાળા પાસેથી પાકિસ્તાની...

પ્રાંત અધિકારીને કિસાન કોંગ્રેસે પાણીના બેડા બતાવી કહ્યું, ‘10 મિનિટમાં બધું પાણી તમે પી જાઓ’

Arohi
જામનગરના ધ્રોલમાં કિસાન કોંગ્રેસનો નવતર વિરોધ જોવા મળ્યો. ખેડૂતો પાણીના બેડા લઇને પ્રાંત ઓફિસે પહોંચ્યા હતા. પ્રાંત  અધિકારીને કહ્યું હતુ કે 10 મિનિટમાં બધું પાણી...

જામનગરના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વહારે, સરકાર પાસે કરી આ માંગ

Arohi
ભાજ્પનેતા ધવલસિંહ બાદ જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે ખેડૂતોને પાકમાં થયેલ નુકશાનમાં યુદ્ધ ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે લેખિત રજૂઆત કરી છે. જિલ્લા ફરિયાદ...

રાજ્યના આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva
એક તરફ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ પીછો છોડી રહ્યો નથી. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી...

ભાજપના કોર્પોરેટરે માંગી એક કરોડની ખંડણી, પ્રોફેસરે ના પાડતા કર્યું ફાયરિંગ

Nilesh Jethva
જામનગરમાં જમીન માફીયા તરીકે કુખ્યાત બનેલો જયેશ પટેલ હાલમાં ફરાર છે. પરંતુ તેના સાગરીત તરીકે કામ કરતો ભાજપનો કોર્પોરેટર અતુલ ભંડેરી હાલમાં તેના ગેરકાયદે કામ...

બાબુભાઈ બોખીરિયાને હાઈકોર્ટે ફટકારી નોટિસ, પોરબંદરના ધારાસભ્યનું જામનગરમાં નિકળ્યું આ કાંડ

Mayur
પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. જામનગરના ભરડવા ગામમાં જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અન્ય હેતુ માટે તેનો ઉપયોગ થયો...

ગુજરાત ભાજપના ધારાસભ્ય ખેડૂતોની વહારે, મદદ માટે કર્યું આ કામ

Mayur
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાનને લઈને વધુ એક ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ મેદાને આવ્યા છે. અને સત્તામા રહેલી ભાજપ સરકારને જ પત્ર લખીને રજૂઆત...

જામનગરમાં કરા લાખે 3 ઈંચ વરસાદ, કચ્છમાં વિજળી પડતા યુવકનું મોત

Nilesh Jethva
જામનગરના સુવરડા ગામે કરા સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. માત્ર સુવરડા જ નહીં પરંતુ અલિયાબાળા તેમજ રામપરમાં પણ ભારે વરસાદથી ખેડૂતોની હાલત દયનીય બનાવી...

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva
જામનગરમાં રણજીતસાગર રોડ પર ફાયરિંગની ઘટના બની છે. એક શખ્સે મજૂર યુવાન દિવાન ટેટીયા માવી પર ફાયરિંગ કર્યુ છે. જેમાં મજૂર યુવક ઘવાયો છે. ફાયરિંગની...

આ શહેરમાં ત્રણ હજારથી વધુ કેસ ડેન્ગ્યુંના નોંધાયા, 13 લોકોના મોત

Nilesh Jethva
જામનગરમા પણ ડેન્ગ્યુનો કેર જોવા મળ્યો હતો. વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 3 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. જેમાં કુલ 13 લોકોના મોત થયા હતા. જ્યારે...

ઓ બાપ રે… આ શું છે : જીવતી ગાયને ઢસડીને લઈ જવાતો આ વીડિયો તમે જોઈ નહીં શકો

Mansi Patel
જામનગરમાં ગાયને ઢસડતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ગાયને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેક્ટરની પાછળ બાંધી ઢસડવામાં આવી રહી છે. જેથી...
Do NOT follow this link or you will be banned from the site!