GSTV

Tag : jammu

જમ્મુના ડોડામાં વાહન 500 ફુટ નીચે ખાઇમાં પડતાં બાળકો સહિત 16ના મોત

Mayur
ડોડા જિલ્લામાં આજે બપોરે બાતોતે- ડોડા હાઇવેને જોડતાં રોડ પર એક વાહન 500 ફુટ નીચે ખાઇમાં પડી જતાં ત્રણ બાળકો અને ચાર મહિલાઓ સહિત સોળ...

શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 15 નાગરિકો થયા ઘાયલ- એકનું મોત

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરની ગ્રીષ્મઋતુની રાજધાની શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ આતંકી ઘટનામાં 15 નાગરિકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય એક નાગરિકનું મોત થયુ છે. સુરક્ષાબળો...

જમ્મૂ-કાશ્મીર પોલીસે હિજબુલનાં ત્રણ આતંકવાદીઓ પર રાખ્યુ 30 લાખનું ઈનામ

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં  આવતા આતંકવાદીઓ સક્રિય થયા છે. આ સાથે ભારતીય સેનાએ કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ તેજ કર્યુ છે.  ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે...

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે લગાવી ફટકાર, કહ્યું, તમારો એક્શન પ્લાન આપો

Nilesh Jethva
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, જમ્મુ કાશ્મીરમાં ક્યાં સુધી પ્રતિબંધ લાગૂ...

જમ્મૂ-કાશ્મીરનાં સાંબાના એક ગામમાં મળ્યા ત્રણ મોર્ટાર, સેનાએ કરી ઘેરાબંધી

Mansi Patel
જમ્મુ કાશ્મીરના સાંબામાં મોર્ટારના શેલ મળી આવતા પોલીસ અને સેના દોડતી થઈ છે. આ મોર્ટાર સાંબાના નેશનલ હાઈવે પર આવેલા સંગવાલી ગામ પાસે મળી આવ્યા....

ચાલુ છે પાકિસ્તાનની નાપાક હરકતો, રાજ્યમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 300: DGP દિલબાગસિંહ

Mansi Patel
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગસિંહે કહ્યું કે, ઉરી, રાજોરી, પૂંચ અને રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની લશ્કર દ્વારા પાકિસ્તાની યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુદ્ધવિરામના ઉલ્લંઘન...

પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર મુદ્દે આ 2 દેશોએ આપ્યો સાથ, ભારતે પરખાવ્યું આ રોકડું

Mansi Patel
પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર મુદ્દે સાથ આપનાર તુર્કીને ભારતે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યુ હતુ કે, તુર્કી કોઈપણ પ્રકારનું નિવેદન આપતા પહેલા...

VIDEO: કુપવાડાની પાસે LoC પર ઘુસણખોરી કરતાં દેખાયા 5-6 પાકિસ્તાની આતંકી

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરાવવા આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યુ છે. ત્યારે કેટલાક...

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
નવરાત્રી દરમ્યાન કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાના દરવાજા લગાવવામાં આવશે. આ પહેલા ગુફાના દરવાજા સંગમરમરના હતા. શ્રાઈન બોર્ડની નવી ડોનેશન પોલીસી હેઠળ ગુફાના દરવાજા...

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva
કોંગ્રેસ બાદ પીડીપીએ જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર સવાલ કર્યા છે. પીડીપી નેતા મીર મહમદ ફયાઝે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તો બાળકો શાળાએ...

કિશ્તવાડમાં PDP નેતાના ગાર્ડની આતંકીઓએ છીનવી બંદૂક, વિસ્તારમાં લાગ્યો કર્ફ્યૂ

Mansi Patel
જમ્મૂ અને કાશ્મીરના કિશ્તવાડમાં આંતકીઓએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા નસીરના પીએસઓ પાસેથી રાઈફલ છીનવી લીધી. આ ઘટના બાદ તરત જીલ્લામાં કર્ફ્યૂ લગાવી હથિયાર લઈને ભાગનારા...

પંજાબ-જમ્મૂ બોર્ડર પર ટ્રકમાંથી 6 એકે-47 જપ્ત, પોલીસે 3 આતંકીઓની કરી ધરપકડ

Mansi Patel
જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદી હુમલાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યુ છે. પોલીસે પંજાબ- જમ્મુ કાશ્મીર બોર્ડર લખનપુરથી ત્રણ આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓ પાસેથી 6...

સુધરવાનું નામ નથી લઈ રહ્યુ રઘવાયેલું પાકિસ્તાન, ફરી કર્યુ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરનાં પૂંછ જીલ્લામાં પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ છે. રવિવારે બપોરે એક વાગ્યે પાકિસ્તાનની સેનાએ મોર્ટાર છોડ્યા અને સાથે ગોળીબાર કર્યો હતો. ભારતીય...

LoC પર ભારતનો કરારો જવાબ, ફાયરિંગમાં નિશાન બની પાકિસ્તાનની પોસ્ટ અને સૈનિક

Mansi Patel
પાકિસ્તાન સતત સીમા પારથી ગોળીઓ વરસાવી રહ્યુ છે. ત્યારે ફરી એકવાર તેમની તરફથી કરાતા ફાયરિંગનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. જમ્મૂ કાશ્મીરમાં કૃષ્ણા ઘાટી, મેંઢર...

જમ્મૂ એરપોર્ટ પર રોકવામાં આવ્યા ગુલામનબી આઝાદને, દિલ્હી પાછા મોકલાયા

Mansi Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામનબી આઝાદને જમ્મૂ એરપોર્ટ પર રોકી દેવાયા હતા. તેમને તેમના ઘરે પણ ન જવા દેવાયા કે જમ્મુ પ્રદેશ...

કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરી નેતાઓને તરત આઝાદ કરવાની કરી માંગ

Mansi Patel
જમ્મુ કાશ્મીરની સ્થિતિ મામલે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ફરીવાર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરને જેલ બનાવી...

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur
જમ્મુ કાશ્મીરના જમ્મુની તવી નદીમાં આવેલા ભીષણ પૂરમાં ફસાયેલા બે શખ્સ માટે વાયુસેના દેવદૂત સમાન સાબિત થઈ છે. તવી નદીમાં અચાનક પૂર  આવતા બે શખ્સ...

કાશ્મીરીઓએ શાંતિ જાળવી રાખતા કરફ્યૂ સહિતના નિયંત્રણો હટાવાયા

Mayur
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી છે, જોકે આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલા અનેક પ્રકારની પાબંદીઓ લાદવામાં આવી હતી. પ્રશાસનને એવી શંકા હતી...

ઇમરાન કાશ્મીરીઓને ભડકાવવા આજે સરહદે આવશે, પીઓકેમાં ભારત વિરોધી રેલીઓ

Mayur
આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. લોકોએ બહુ જ શાંતિપૂર્વક ઇદની ઉજવણી કરી હતી. પાકિસ્તાન ગમે તેમ કરીને કાશ્મીરીઓને આ...

પાકિસ્તાને ભારત સાથે આ પગલા ભરીને પગ પર કુહાડી મારવા સમાન કામ કર્યુ

Mansi Patel
આર્થિક કંગાળીના તબક્કામાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાને આ નિર્ણય એવા સમયે લીધો છે કે જ્યારે ભારત દ્વારા પુલવામા હુમલા બાદ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છિનવી...

જમ્મૂ-કાશ્મીર મુદ્દે કોઈનો સાથ ન મળ્યો તો ટ્વીટર પર ભીખ માંગવા લાગ્યા પાક PM ઈમરાન ખાન

Mansi Patel
જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશ્વની સામે મદદની ગુહાર લગાવી રહ્યાં છે પરંતુ પાકિસ્તાનનો પ્રોપગેંડાને કોઈ દેશમાં મહત્વ નથી મળી રહ્યું. પાકિસ્તાનના વિદેશ...

PM મોદી: કાશ્મીરનાં કર્મચારીઓને મળશે કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મીઓ જેવી સુવિધાઓ

Mansi Patel
તો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને કલમ -35એ હટાવ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશવાસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર...

કોંગ્રેસના આ કદાવર નેતાએ આર્ટિકલ 370 પર કર્યુ PM મોદીનું સમર્થન

Mansi Patel
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ સોમવારે સંવિધાનના આર્ટિકલ 370ના પ્રાવધાનોને રદ્દ કરવાના સરકારનાં નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યુ છે. આ...

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મિશન કાશ્મીરને પાર પાડ્યુ, જાણો કેવી રીતે?

Mansi Patel
જમ્મુ-કાશ્મીર મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે.  કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી માત્ર એક જ ચર્ચા ચાલી રહી હતી કે આખરે...

કાશ્મીર છોડવાની એડવાઈઝરી બાદ Air Indiaએ ઘટાડ્યુ ભાડું, 6,715 રૂપિયા ફિક્સ

Mansi Patel
એર ઈન્ડિયાએ જમ્મૂ-કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરથી આવવા અને ત્યાં સુધી જવાવાળી ઉડાનોનું ભાડું નક્કી કરી દેવામાં આવ્યુ છે. સરકારી વિમાન સેવા કંપની એરઈન્ડિયાએ જમ્મૂ-કાશ્મીરની સ્થિતી...

શ્રીનગરના એસએસપીએ કર્યો આદેશ, જમ્મુ-કાશ્મીરની તમામ મસ્જિદોની વિગતો માગી

Dharika Jansari
જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરના પાંચ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસને પોતાના વિસ્તારમાં મસ્જિદોની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ અધિકારીઓએ આ પ્રક્રિયાને રૂટિન ગણાવી છે. અઆ પત્ર...

પાકિસ્તાનનાં પુંછના શાહપુર અને સજ્જાન સેક્ટરમાં કરાયું સીઝફાયરનું ઉલ્લંઘન, ત્રણ નાગરિકો ઘાયલ

Mansi Patel
પાકિસ્તાન તેની નાપક હરકતો કરવાનું સતત ચાલું જ રાખે છે. રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ પુંછનાં શાહપુર અને સજ્જાન સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકએ સીઝફાયરનું ઉલ્લંઘન...

સંતાનોને વિદેશમાં સેટ કરીને કાશ્મીરમાં નફરત ફેલાવતા અલગતાવાદી નેતાઓ

Mansi Patel
જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક યુવાનોને અશિક્ષિત અને બેરોજગાર રાખીને દેશ વિરોધી પ્રવૃતિ કરાવનારા ૧૩૦ અલગતાવાદી નેતાઓના સંતાનો વિદેશમાં સેટ છે અથવા તો સેટ થવાની કોશિશમાં લાગ્યા છે....

બમભોલેના નારા વચ્ચે અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના, કડક સુરક્ષાની વ્યવસ્થા

Mansi Patel
જમ્મૂ બેસ કેમ્પમાંથી રવિવારે સવારે અમરનાથ યાત્રીઓનો પહેલો જથ્થો રવાના થયો છે. જય ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. કડક સુરક્ષા  વહેલી સવારે...

અદભૂત અને અવિસ્મરણિય : ભારતીય સેનાની ડોગ સ્ક્વોડે પણ જવાનો સાથે યોગ કર્યા

Arohi
વિશ્વભરમાં આજે ઠેર ઠેર આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતીય જવાનોએ પણ સિયાચેનના સૌથી ઠંડા પ્રદેશમાં યોગ કરી વિશ્વને સંદેશો પહોંચાડ્યો હતો. તો...
Do NOT follow this link or you will be banned from the site!