GSTV

Tag : Jammu Kashmir

જમ્મુ-કાશ્મીર/ મહેબુબા મુફ્તીનો પક્ષ પીડીપી સીમાંકન પ્રક્રિયાથી અળગો રહેશે, લોકોના હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ

Damini Patel
કાશ્મિરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સીમાંકન આયોગને મળશે નહિ. રાજ્યમાં થનારી સીમાંકનની પ્રકિયા એક ચોક્કસ રાજકીય પક્ષને લાભ થાય એ રીતની પૂર્વાયોજિત હોવાનો પાર્ટીએ આક્ષેપ કર્યો...

એલર્ટ/ જમ્મુ એરબેઝ બાદ આ રાજ્યમાં ડ્રોન હુમલાની ભીતિ, શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ

Damini Patel
જમ્મુ એરબેઝ પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. જે બાદ પણ કાશ્મીરમાં કેટલાક સૈન્ય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં...

મોદી સરકારે એક ઝાટકે ‘દરબાર મૂવ’ની 149 વર્ષ જૂની પરંપરાનો અંત લાવી દીધો, ખર્ચાતા હતા 200 કરોડ

Dhruv Brahmbhatt
કોરોના વાયરસના કારણે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ (એલજી) મનોજ સિંહાએ ‘દરબાર મૂવ’ ની 149 વર્ષ જૂની પરંપરાનો અંત લાવવા જાહેરાત કરી હતી. તેના થોડા દિવસો બાદ...

સરહદ પારથી થઇ રહ્યું છે ડ્રોન હુમલાનું ષડયંત્ર? ફરી શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક

Pritesh Mehta
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ જ કડીમાં આજે વહેલી સવારે કાલુચકમાં એકવાર...

નવો પડકાર/ જમ્મુ એરબેઝ એટેકના 48 કલાક બાદ પણ ન મળ્યા ડ્રોનના કોઈ પુરાવા, NIA સોંપાઈ તપાસ

Pritesh Mehta
જમ્મુમાં શનિવાર-રવિવારની રાત્રી દરમ્યાન એરબેઝ પર થયેલ ડ્રોન એટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું...

કાશ્મીરમાં અવંતીપુરામાં આતંકીઓએ અત્યંત કાયર હુમલો, એસપીઓ અને પરિવારની હત્યા કરી

Damini Patel
જમ્મુ કાશ્મીરના અવંતીપુરામાં આતંકીઓએ અત્યંત કાયર હુમલો કર્યો છે. આતંકીઓએ અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ ફૈયાજ અહમદના ઘરમાં ઘુસીને તેની અને તેના પરિવારની હત્યા...

લવ જેહાદ/ કાશ્મીરમાં બે શીખ યુવતીઓનું લાલચ આપી ધર્માંતરણ, શીખોના કાશ્મીર-દિલ્હીમાં દેખાવો

Damini Patel
ઉત્તર પ્રદેશમાં એક હજાર લોકોના ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં બે શીખ યુવતીઓના ધર્માંતરણ અને લવ જેહાદના મામલે ભારે હોબાળો મચી...

જમ્મુમાં ડ્રોન હુમલા બાદ હવે અહીં દેખાયુ ડ્રોન, સુરક્ષા દળોએ કર્યુ 25 રાઉન્ડ ફાયરિંગ

Bansari
આતંકીઓને ફરી એકવાર ડ્રોન દ્વારા આર્મીબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાના આગામી દિવસે આતંકીઓએ મિલિટ્રી સ્ટેશન પર પણ...

ડ્રોન એટેક/ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની કવાયત વચ્ચે દેશમાં પાકિસ્તાની આતંકોઓના ડ્રોન હુમલાની પ્રથમ ઘટના, હુમલામાં બે ઈજાગ્રસ્ત

Bansari
પાકિસ્તાન સ્થિત આતંકીઓના જમ્મુ એરપોર્ટ ખાતે એરફોર્સ સ્ટેશન પર સૌપ્રથમ ડ્રોન હુમલાએ જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી સુધીની સલામતી એજન્સીઓની ઊંઘ ઊડાવી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા...

ઝટકો/ ભાજપના નેતાઓ જેમને ચીનની ‘ગેંગ’ કહેતા એ મોદીની ‘ગેસ્ટ’ કઈ રીતે બની ગઈ ?

Damini Patel
નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે બોલાવેલી બેઠકના પગલે અમિત શાહ અને રવિશંકર પ્રસાદનાં જૂનાં ટ્વિટ વાયરલ થયાં છે. આ જોડાણને એક સમયે અમિત શાહે ‘ગુપકર ગેંગ’...

અફધાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પરત ગઈ તો ભારતનો આ વિસ્તાર બની શકે છે આતંકવાદીઓનો અડ્ડો, ભારતને છે આ ડર

Bansari
કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી કેટલાક આતંકવાદીઓને કાશ્મીરમાં ધકેલી શકે છે. જોકે...

કુપવાડામાં એલઓસી પર આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ, કાશ્મીર સરહદે 30 કરોડનું ડ્રગ્સ, હથિયારો જપ્ત

Damini Patel
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તંગધાર વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનારા...

મોદીના બદલાયા સૂર/ પાકિસ્તાનની વાતો કરતી મહેબૂબા સાથે ગાળ્યો સૌથી વધુ સમય, નેતાઓને ‘ડિનર’ની પણ કરી ઓફર

Damini Patel
નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે બોલાવેલી બેઠક ધાર્યા કરતાં વધારે લાંબી ચાલતાં મોદીએ કાશ્મીરી નેતાઓને પોતાના ઘરે ‘ડિનર’ લેવા ઓફર કરી હતી. નેતાઓએ મોદીનો આભાર માનીને...

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari
વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથેની બેઠક એક વિકસીત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ પગલું...

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
કેન્દ્ર સરકારની સાથે જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આર્ટિક-370 પર કોઇ સમજૂતી થઇ શકે નહીં. મેં બેઠકમાં પીએમ મોદીને કહ્યું...

પૂર્ણ રાજ્ય / મોદીની કાશ્મીર બેઠક પહેલાં અમિત શાહનો વીડિયો વાયરલ, આજે લેવાશે મોટા નિર્ણયો

Dhruv Brahmbhatt
મોદીએ કાશ્મીર મુદ્દે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પહેલાં અમિત શાહનો વીડિયો વાયરલ થયો છે. આ વરસે ૧૩ ફેબ્રુઆરીએ શાહે લોકસભામાં કહ્યું હતું કે, ‘યોગ્ય સમયે જમ્મુ...

નાર્કો ટેરર મોડ્યૂલ / જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા, આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, કારતૂસ મળી આવ્યા

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. બારામુલ્લામાં નાર્કો ટેરરના ષડયંત્રનો પર્દાફાશ કરી 12 લોકોની ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી હેરોઇનના...

જમ્મુ-કાશ્મીર/ સોપોરમાં આતંકી હુમલો, બે પોલીસ કર્મી શહીદ, બે નાગરિકના મોત

Damini Patel
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયાં છે. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું છે. સોપોરમાં અમરાપોરા નજીક આતંકીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ...

આ કારણે કાશ્મીરમાં આતંકવાદ વધવાની ભીતિ, ફાઉન્ડિંગ ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝના અહેવાલમાં દાવો

Damini Patel
અમેરિકન ડિફેન્સ થિન્ક ટેન્ક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે પછી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ...

સમગ્ર પુખ્ત વસ્તીને કોરોના રસી લગાવનાર દેશનું પહેલું ગામ બન્યું વેયાન, જાણો જીતની વિગતો

Vishvesh Dave
જમ્મુ–કાશ્મીરના બાંદીપોરા જિલ્લાનું વેયાન ગામ એ દેશનું પહેલું ગામ બન્યું છે જ્યાં તમામ પુખ્ત વયના લોકોને કોવિડ -19 રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ મંગળવારે...

પુલવામાના ત્રાલ બસસ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો, સૌથી વધુ ભીડવાળી જગ્યા પર બોમ્બ ફેંકી આતંકીઓ ફરાર

Damini Patel
જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર રવિવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર...

ઇમરાન ખાનનું મોટું નિવેદન, ભારત કાશ્મીરનો જૂનો દરજ્જો પુન:સ્થાપિત કરે તો પાકિસ્તાન વાટાઘાટો કરવા તૈયાર

Damini Patel
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જો ભારત જમ્મૂ-કાશ્મીરની 5 ઓગસ્ટ 2019 પહેલાની સ્થિતિ ફરીથી અમલી કરવામાં આવે તેમનો દેશ ભારત સાથે મંત્રણા કરવા તૈયાર...

ગુડબુક/ રો-આઈબી ચીફ પર મોદી ઓળઘોળ, એવો લીધો નિર્ણય કે એક વર્ષ સુધીની ચિંતા ટળી ગઈ

Bansari
મોદી સરકારે રીસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો)ના વડા સામંત ગોયલ અને આઈબી ચીફ અરવિંદ કુમારને એક-એક વર્ષનું એક્સટેન્શન આપીને આશ્ચર્ય સર્જ્યું છે. આ બંને અધિકારી...

શ્રીનગરમાં સૈન્ય પર પેટ્રોલ બોમ્બથી હુમલો : પુલવામામાંથી 10 કીલો આઇઇડી જપ્ત, આતંકીઓ બોમ્બ ફેંકી ફરાર

Damini Patel
કોરોના મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં રાત્રીના અંધારાનો લાભ લઇને આતંકીઓ દ્વારા સુરક્ષો જવાનો પર...

ઓપરેશન ઓલઆઉટ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 3 આતંકવાદી ઠાર

Pritesh Mehta
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલ રહી છે., જેમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ પહેલા શોપિયાં જિલ્લામાં 6...

જમ્મુ કાશ્મીર / સુરક્ષાદળોને મળી મોટી સફળતા, છેલ્લા 72 કલાકમાં 12 આતંકીઓ ઠાર

Dhruv Brahmbhatt
જમ્મુ કાશ્મીરની અંદર આતંકીઓ સામે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. છેલ્લા 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 આતંકીઓને ઠાર માર્યા છે. આ તમામ આતંકીઓ ચાર અલગ અલગ...

ભારતીય સેનાએ લીધો બદલો, કાશ્મીરમાં ભાજપ નેતાના ઘર પર હુમલો કરનારા ત્રણ આતંકીઓ ઠાર

Bansari
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર...

કાર્યવાહી / સોપોરમાં આતંકી હૂમલામાં એક PSO સહીત બેના મોત બાદ એક્શન, 4 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

Pritesh Mehta
જમ્મુ-કશ્મીરના સોપોરમાં સોમવારે એક મોટો આતંકી હૂમલો થયો હતો. જાણકારી પ્રમાણે સોપેરમાં બીડીસી ચેરપર્સન ફરીદા ખાન ઉપર સોમવારે આતંકવાદીઓએ હૂમલો કરી દીધો હતો. આ હૂમલામાં...

મોટી કાર્યવાહી/ કાશ્મીરમાં અડધીરાત્રે ભારતીય સેનાનું ઓપરેશન, એક ઝાટકે તોયબાના આટલા આતંકીઓ ઠાર

Bansari
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં સૈન્યએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. મધ્ય રાત્રીએ આતંકીઓ છુપાયા હોવાની...

મેહબૂબા મુફ્તીને ઇડીની નોટિસ, મની લોન્ડ્રિંગ કેસમાં 15 માર્ચે થશે પુછપરછ

Mansi Patel
જમ્મુ-કાશ્મિરની પુર્વ મુખ્યપ્રધાન અને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીને ઇડીએ શુક્રવારે મની લોન્ડ્રિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે, પુછપરછ માટે 15 માર્ચે બોલાવ્યા છે, તો વળી, મેહબુબા...
Do NOT follow this link or you will be banned from the site!