BREAKING : J&Kના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર, હજુ સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરના શોપિયાના જૈનાપોરા વિસ્તારમાં શનિવારના સવારના સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં અનુસાર, શોપિયાના જૈનાપોરા વિસ્તારના ચેરમાર્ગમાં એન્કાઉન્ટર થઈ રહ્યું...